Tari Dhunma book and story is written by Writer Shuchi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tari Dhunma is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તારી ધૂનમાં.... - નવલકથા
Writer Shuchi
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સારંગ : વિધિ....
દરવાજો ખોલતા ની સાથે સારંગ આશ્ચર્યચકિત થઈ જાય છે.
વિધિના હોઠો પર એ જ એની ખનકતી મુસ્કાન હોય છે.
જે જોઈને પણ સારંગ ને થોડી નવાઈ લાગે છે.
વિધિ : અંદર આવી શકું??
સારંગ : હા, આવને.
વિધિ અંદર આવે છે અને સારંગ ઘરનો દરવાજો બંધ કરે છે.
વિધિ સોફા પર બેસે છે અને સારંગ પણ તેની સામે બેસે છે.
વિધિ : મૂછો સારી લાગે છે તને.
સારંગ : હા....એ....
તું કઈ લેશે??
વિધિ : હું લેવા નહી.
આપવા આવી છું.
વિધિ આખા લિવિંગ રૂમમાં ધ્યાનથી નજર ફેરવવા લાગે છે.
ટીવી ની બાજુમાં આજે પણ સારંગ નો તાનપૂરો એમજ ઉભો રાખ્યો હોય છે જેવો 30 વર્ષ પહેલા હતો.
સારંગ : વિધિ....દરવાજો ખોલતા ની સાથે સારંગ આશ્ચર્યચકિત થઈ જાય છે.વિધિના હોઠો પર એ જ એની ખનકતી મુસ્કાન હોય છે.જે જોઈને પણ સારંગ ને થોડી નવાઈ લાગે છે.વિધિ : અંદર આવી શકું??સારંગ : હા, આવને.વિધિ અંદર આવે છે અને ...વધુ વાંચોઘરનો દરવાજો બંધ કરે છે.વિધિ સોફા પર બેસે છે અને સારંગ પણ તેની સામે બેસે છે.વિધિ : મૂછો સારી લાગે છે તને.સારંગ : હા....એ....તું કઈ લેશે??વિધિ : હું લેવા નહી.આપવા આવી છું.વિધિ આખા લિવિંગ રૂમમાં ધ્યાનથી નજર ફેરવવા લાગે છે.ટીવી ની બાજુમાં આજે પણ સારંગ નો તાનપૂરો એમજ ઉભો રાખ્યો હોય છે જેવો 30 વર્ષ પહેલા હતો.હા, 30 વર્ષ પહેલા.ભરોસો
ડિનર કરી લીધા પછીસારંગ : એક જગ્યાએ ચા બહુ સરસ મળે છે.વિધિ : અત્યારે??સારંગ : અડધી અડધી પીએ.વિધિ : તું જરાય નથી બદલાયો લાગતો. સારંગ : તારા માટે નથી બદલાયો.જઈએ ને ચા પીવા??વિધિ : હંમ.સારંગ ગાડીના કાચ ખોલી દે ...વધુ વાંચોઅને ઠંડી હવા તેમની આ મુલાકાતની સાક્ષી બનતી જાય છે.સારંગ : ઠંડી હવા અને ગરમ ગરમ ચા. બીજું શું જોઈએ?? વિધિ : તું રોજ પીએ છે ને?? સારંગ : હંમ. તું પીને. વિધિ : ઠંડી થાય પછી. સારંગ : 30 વર્ષે પણ આનો જવાબ મને નહી મળશે. ચા ને આમ ગરમ ગરમ પીવાની હોય તો અમુક જણા એને ઠંડી કરીને શું કામ પીએ છે. બંને હસે છે.વિધિ : તને
3:00pmવિધિ : સાથે બેસી શકીએ એટલે જરા જલ્દી આવી ગઈ.સારંગ : તારે કારણ આપવાની કોઈ જરૂર નથી.એ પણ મને.સારંગ હલકું હસતાં કહે છે.સારંગ : તારી આંખો કેમ સુજેલી દેખાય રહી છે??વિધિ : એ તો કાલે આઈ લાઈનર કરી હતી ...વધુ વાંચોએટલે ખબર નહી પડી.સારંગ : નહી.મને બરાબર યાદ છે.કાલે તારી આંખો આટલી સુજેલી નહોતી લાગી રહી.વિધિ : તારું ધ્યાન આજે ગયુ.વિધિ કહેવા નથી માંગતી એમ વિચારીને સારંગ એના વિશે વધારે પૂછવાનું રહેવા દે છે.વિધિ : શું કરી રહ્યો હતો??સારંગ : 2:30 વાગ્યે જ આવ્યો સ્ટુડિયો પરથી.રેકોર્ડીંગ હતુ.વિધિ : અચ્છા.એ હા, હું કાલે તારો નંબર લેવાનું ભૂલી ગયેલી.તે પોતાની કુર્તિ ના
વિધિ ઘરનો દરવાજો ખોલે છે.સારંગ : હજી સુધી તૈયાર નથી થઈ??વિધિ : તું પહેલા અંદર તો આવ.સારંગ અંદર આવે છે અને યાદો ના દરિયામાં તરતું તેના અને વિધિ ના બાળપણનું ઘર જોવા લાગે છે.ત્યાં સુધી માં વિધિ ટ્રે માં ...વધુ વાંચોકપ ચા અને સારંગ માટે એક ગ્લાસ પાણી લઈ બહાર આવે છે.સારંગ : આની શું જરૂર હતી??વિધિ : મારે પીવડાવી હતી.તે સારંગ ની બાજુમાં લિવિંગ રૂમના પલંગ પર બેસતા કહે છે.સારંગ : સાથે પાણી તારા માટે લાવી છે કે મારા માટે??સારંગ મજાક કરતા પૂછે છે.વિધિ : હું ચા માં ખાંડ નાખવાનું ભૂલી ગઈ.તે પોતાની કપ અને ચા ભરેલી રકાબી પાછી
3:45સારંગ ચાવીથી ઘરનો દરવાજો ખોલે છે અને ત્યાં જ....નિશા, સંજુ, વ્યોમ અને કેશી હાર્મોનિયમ વગાડવા લાગે છે સાથે ભક્તિ, કુશલ, અનુજ, રાશી, સમર્થ, ઉન્નતિ ઢોલક, તાનપૂરો, તબલાં અને ગિટાર વગાડવા લાગે છે.મીત, અંજલી, વિધિ અને બાકી બધા સ્ટુડન્ટ્સ સાથે ...વધુ વાંચોસંગીત ના રાગ માં હેપ્પી બર્થ ડે સારંગ સર ગાવા લાગે છે.આ બધુ જોઈ સારંગ ચહેરા પર ખુશી છવાય જાય છે અને તે પણ બધાની સાથે ગાવા અને નાચવા લાગે છે.અનુજ : હવે કેક કટિંગ.ભક્તિ ફ્રીઝમાંથી કેક લઈને આવે છે.સારંગ : ઉભો રહે જરા.પહેલા મને ઘરની મારા માટે ખાસ કરેલી સજાવટ તો સરખી જોઈ લેવા દે.વ્યોમ : જોઈ લો....જોઈ લો