Ansh book and story is written by Arti Geriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ansh is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંશ - નવલકથા
Arti Geriya
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
એક સામાન્ય ગૃહિણી ને આપ સૌ એ આપનો પ્રેમ આપી એક લેખક ની રાહ માં આગળ વધવા મદદ કરી છે. આશા છે આગળ પણ હમેશા આપનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે. તેવી આશા સાથે પ્રતિલિપિ એવોર્ડ્સ માટે મારી નવી નવલિકા આપ સૌની સમક્ષ રજુ કરી રહી છું. આશા છે આપને ગમશે.અને આપનો અમૂલ્ય પ્રતિભાવ મારા માટે કોઈ એવોર્ડથી ઓછો નથી,પણ આપની નજર માં મારુ સન્માન જાળવવા આ એવોર્ડ માટે એક કોશિશ કરી રહી છું.
આપ જાણો છો કે મારી દરેક વાર્તા નું મુખ્ય પાત્ર સ્ત્રી જ હોય છે.એ રીતે અંશ માં પણ કામિની ની આસપાસ સંપૂર્ણ વાર્તા વણાયેલી છે.ગરીબ હોઈ મધ્યમવર્ગ હોઈ કે પૈસાદાર.અમેરિકા હોઈ કે ભારત કે પછી અન્ય કોઈ દેશ. પણ સમાજ હમેશા પુરુષ પ્રધાન હોઈ,સ્ત્રીઓ ને પોતાના હક્ક માટે લડવું જ પડે છે.
પ્રિય વાચકમિત્રો, એક સામાન્ય ગૃહિણી ને આપ સૌ એ આપનો પ્રેમ આપી એક લેખક ની રાહ માં આગળ વધવા મદદ કરી છે. આશા છે આગળ પણ હમેશા આપનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે. તેવી આશા ...વધુ વાંચોપ્રતિલિપિ એવોર્ડ્સ માટે મારી નવી નવલિકા આપ સૌની સમક્ષ રજુ કરી રહી છું. આશા છે આપને ગમશે.અને આપનો અમૂલ્ય પ્રતિભાવ મારા માટે કોઈ એવોર્ડથી ઓછો નથી,પણ આપની નજર માં મારુ સન્માન જાળવવા આ એવોર્ડ માટે એક કોશિશ કરી રહી છું. આપ જાણો છો કે મારી દરેક વાર્તા નું મુખ્ય પાત્ર સ્ત્રી જ હોય છે.એ રીતે અંશ માં પણ કામિની ની
(અગાઉ આપડે જોયું કે એક મધ્યમવર્ગીય પરિવાર માંથી આવતી કામિની ના લગ્ન એક પૈસાદાર ઘર ના દીકરા સાથે થાય છે.શરૂઆત માં સારા લાગતા સંબંધો ધીમે ધીમે તેના અસલી ચેહરા બતાવે છે.તો હવે જોઈએ કેવી હશે કામિની ની આગવી સફર...) ...વધુ વાંચો "ઈશાવશ્યમ"એટલે શહેર ના પોશ એરિયા માં આવેલ એક આલીશાન હવેલી.જી હા એ હવેલી જ્યાં ઈશ્વર નો વાસ તો મને દેખાયો જ નહીં.ઈશ્વર ના નામે ફક્ત નગદ નારાયણ અને લક્ષ્મી ની જ પૂજા થતી.એક વિશાળ અને ઉંચા દરવાજા માં અંદર આવતા એક મોટું ફળિયું અને સામે જ ગોળ કમાન ધરાવતો મોટો દીવાનખંડ અને તેમાં રાખેલા પૂર્વજો ના મોટા મોટા ફોટા.એક તરફ
(પૈસાદાર ઘર ના રૂપાળા દેખાતા ચેહરાઓ ધીમે ધીમે પોતાનું પોત પ્રકાશતા જાય છે.અને હવે તો ઘરના દરેક લોકો ની અસલિયત થી કામિની વાકેફ થતી જાય છે,અને ત્યાં જ તેના સસરા નું નવું રૂપ તેની સામે આવે છે.હવે આગળ...) ...વધુ વાંચો કામિની હજી તો કાન માં કાળા ઝૂમકા પહેરી ને પોતાને અરીસા માં નિહાળી રહી હતી,ત્યાં જ...અચાનક એના રૂમ નો દરવાજો બંધ થયો તેને પાછળ ફરી ને જોયું તો સામે તેના સસરા ઉભા હતા.કામિની એ તરત જ પાલવ માથે ઢાંકી ને કાઈ કામ હતું એવું પૂછ્યું.એના સસરા હસતા હસતા કામિની ની નજીક આવ્યા,અને કામિની કાઈ વિચાર કરે એ પેલા તો એ હવાસખોરે સીધી
(સાસરા ની ચંગુલ માંથી બચેલી કામિની ને સાસુ અને પતિ તરફથી પણ તિરસ્કાર જ મળે છે,ત્યારે તેની હિંમત તૂટી જાય છે.અને જ્યારે તે રસોઈ કરવા જાય છે,ત્યા પણ એની સાસુ ની જોહુકમી સાંભળી કામિની ને રડવું આવી જાય છે.હવે ...વધુ વાંચો કામિની પોતાના ભૂતકાળ ને વાગોળતી આંસુ સારતી હતી,ત્યાં જ અંશ ના રડવા નો અવાજ આવ્યો,કામિની હાફળી ફાફળી થતી તેના સાસુ ના રૂમ માં પહોંચી,પણ ઉંબરે જ એના સાસુ ના શબ્દો કાને પડતા જ એના પગ ત્યાં જ થંભી ગયા. મહારાણી ને ના તો પત્ની ની ફરજ નિભાવવી છે,ના તો મા ની અને દોડી આવશે મારો દીકરો કરતી.આજ
(અગાઉ આપડે જોયું કે કામિની ની સાસુ ને પૌત્રી નહિ પણ પૌત્ર જ જોઇતો હતો,અને ઈશ્વર ઇચ્છાથી કામિની એ અંશ ને જન્મ આપ્યો.બધા નું વધુ પડતું વ્હાલભર્યું વર્તન અને સસરા ની ખરાબ નજર થી કામિની ના મન માં કાઈ ...વધુ વાંચોશંકા કુશંકા થાય છે.અને એક રાતે...) ધીમે ધીમે કામિની ને એવું લાગ્યું કે,કદાચ અંશ ના આવવાથી તેનું નસીબ બદલાય ગયું છે. અનંત ની ગેરહાજરી માં થાકેલી કામિની સુવા પ્રયાસ કરી રહી હતી અને ત્યાં જ..કામિની એ જોયું એક પડછાયો તેના રૂમ ની બહાર બારી માંથી દેખાતો હતો.કામિની તરત જ સતર્ક થઈ ગઈ. કેમ કે તેના સાસુ કે સસરા પર તેને