Badlo book and story is written by monika doshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Badlo is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બદલો - નવલકથા
monika doshi
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
શનિવાર ની રાત રંગબેરંગી લાઈટ ને શરાબના છલકાતાં જામ ને સબાબ સાથે મિત્રો નિ મહેફિલ જામેલી હોય છે જેમાં મોટા મોટા પોલીસ ઓફિસર, મીનીસ્ટર, ડોક્ટર, ઉદ્યોગપતિ હોય છે પોતાની જ મસ્તી માં બધા નશા માં ઝુલતા ને નાચતાં હોય છે .
એકદમ જ લાઈટ જતી રહે છે સન્નાટો થઈ જાય છે અંધારામાં બધા એકબીજા ને બોલાવે છે એટલામાં જ બધાં ના કાનમાં ભયાનક અવાજ સંભળાય છે બહારની લાઈટ હોય છે ખાલી આની જ લાઈટ જતી રહે છે બહાર ની લાઈટ ને કારણે સેજ પ્રકાશ મા એક હવાની વેગે આમતેમ જતો પડછાયો દેખાય છે ને સાથે ભયાનક ચીસો પણ સંભળાય છે જેને કારણે ત્યાના બધાં ડર થી ધ્રુજવા લાગે છે ને જાને બધાયે જે શરાબ નો નશો એક જ ઝાટકે ઉતરી જાય છે .
શનિવાર ની રાત રંગબેરંગી લાઈટ ને શરાબના છલકાતાં જામ ને સબાબ સાથે મિત્રો નિ મહેફિલ જામેલી હોય છે જેમાં મોટા મોટા પોલીસ ઓફિસર, મીનીસ્ટર, ડોક્ટર, ઉદ્યોગપતિ હોય છે પોતાની જ મસ્તી માં બધા નશા માં ઝુલતા ને નાચતાં હોય ...વધુ વાંચો. એકદમ જ લાઈટ જતી રહે છે સન્નાટો થઈ જાય છે અંધારામાં બધા એકબીજા ને બોલાવે છે એટલામાં જ બધાં ના કાનમાં ભયાનક અવાજ સંભળાય છે બહારની લાઈટ હોય છે ખાલી આની જ લાઈટ જતી રહે છે બહાર ની લાઈટ ને કારણે
બજાજ બહુ મોટો બીઝનેસમેન હોય છે અમીર પણ એટલો જ ઘર આલીશાન રજવાડા જેવુ હોય છે કમીશનર ની મોત થી ડો કુલકર્ણી ને બજાજ બન્ને જોડે રહેવા નુ નક્કી કરે છે કમીશનર ની બધી વિધિ પતાવી ને જોડે બજાજ ...વધુ વાંચોઘરે જાય છે ઘરે પહોંચે ત્યાં રાત પડી જાય છે બન્ને થાકી ગયા હોય છે તો તરત સુવા જતા રહે છે રાત ના 2 વાગ્યા હોય છે ને જોરથી બારી પછડાય છે બજાજ ને કુલકર્ણી બન્ને જાગી જાય છે બન્ને બહાર ની રુમ મા આવી જાય છે ને જોરથી બોમ ફુટે એ રીતે કાચની બારી ધડામ દઇ ને ફુટે છે
ડો કુલકર્ણી થોડો ભાન મા આવે છે એ બજાજ પાસે જાય છે ને કહે છે આ બધુ અમન કરે છે ડો કુલકર્ણી ની વાત સાંભળી ને બજાજ ગુસ્સામાં બોલે છે એ તો મરી ગયો છે એ ક્યા થી કરે ...વધુ વાંચોકુલકર્ણી હા એની આત્મા આ બધુ કરી રહી છે બન્ને થોડા સમય પહેલા બનેલી ધટના યાદ કરે છે ***** ***** ***** ***** ***** ***** ***** આ લગભગ એક વર્ષ પહેલાની વાત છે જ્યારે ડો રોહિત, કમીશનર, ડો કુલકર્ણી, મીસ્ટર બજાજ બધા થાયલેંડ ફરવા ગયા હતા બધા પોતાની મસ્તી મા મસ્ત ને થાયલેંડ
ડો કુલકર્ણી અને ડો રોહિત જે DNA નો માણસ જોય તો હતો એ મળી ગયો એનુ નામ શ્રેય છે એ મુંબઈ દાદર રહે છે શ્રેય ગરીબ કુટુંબ માં મોટો થયો છે ને એ અત્યારે એકલો જ રહે છે શ્રેય ...વધુ વાંચોમાતા પિતા મરી ગયા છે એ નાની કંપની મા જોબ કરે છે પણ એ ધર નુ પુરુ કરી શકે એટલુ કમાય નથી શકતો બસ આ બધી જણ ડો કુલકર્ણી અને ડો રોહિત ને આ વાત ખબર પડી કે એને રૂપિયા ની ખુબ જરુર છે એટલે એને રૂપિયા ની લાલચ થી ફસાવવા નો પ્લાન કરે છે ને એને મળવા નિકળી જાય
બધા જ ભારત પાછા ફરે છે બીજા દિવસે સવારે એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કરે છે બીજા દિવસે બધા જ ડો રોહિત ની હોસ્પિટલ પહોંચી જાય છે ત્યાં જઈ ને પ્લાનિંગ કરે છે કે કોણે કઈ રીતે કામ કરવુ ...વધુ વાંચોરોહિત ,ડો કુલકર્ણી ડોક્ટર હોવા ને કારણે DNA કેવી રીતે શોધવું એ ખબર હોય છે એટલે એ બન્ને કામ પર લાગી જાય છે બીજી બાજુ મીસ્ટર બજાજ એ પોતાની રીતે અમીર થવા માંગે છે એ અઘોરી ને બહુ માનતો હોય છે એટલે એ સીધો બધા થી છુટો પડી ને અઘોરી ને મળવા જાય છે એ અધોરી સ્મશાન મા હોય