બધા જ ભારત પાછા ફરે છે બીજા દિવસે સવારે એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કરે છે બીજા દિવસે બધા જ ડો રોહિત ની હોસ્પિટલ પહોંચી જાય છે ત્યાં જઈ ને પ્લાનિંગ કરે છે કે કોણે કઈ રીતે કામ કરવુ ડો રોહિત ,ડો કુલકર્ણી ડોક્ટર હોવા ને કારણે DNA કેવી રીતે શોધવું એ ખબર હોય છે એટલે એ બન્ને કામ પર લાગી જાય છે
બીજી બાજુ મીસ્ટર બજાજ એ પોતાની રીતે અમીર થવા માંગે છે એ અઘોરી ને બહુ માનતો હોય છે એટલે એ સીધો બધા થી છુટો પડી ને અઘોરી ને મળવા જાય છે એ અધોરી સ્મશાન મા હોય છે એ રાત અમાસની રાત હોય છે જેને કારણે સિધ્ધિ વધુ મેળવવા સ્મસાન મા બેસી ને તપસ્યા કરતો હોય છે ત્યા નુ વાતાવરણ ભયાનક હોય છે
બજાજ સ્મસાન મા જાય છે ના નજર સામે અધોરી દેખાય છે ખોપળી કંકાલ માંસ લોહી થી ભરેલો વાટકો
રાખ બધા ની વચ્ચે એક લાસ ની પાસે પોતાની તંત્ર વિદ્યા કરતો હોય છે એ ભૂત ના આહવાન કરતો હોય છે જેને કારણે આત્માઓ દેખાતી નથી પણ એની ચીચીયારીઓ રડમસ અવાજ ડર લાગે એવા ભયાનક અવાજ સંભળાય છે બજાજ ને એની આસપાસ કોય હો એવો અહેસાસ થાય છે પણ કોઈ દેખાતુ નથી બજાજ ની હાલત બીક ના કારણે બગડી જાય છે એટલામાં પોલો અઘોરી જોર થી બુમ પાડે છે આવ બજાજ આવ બજાજ જણે સપના માથી જાગ્યો હોય એમ અધોરી સામે જોવે છે ને ધીમેધીમે આગળ વધે છે
બીજી બાજુ ડો રોહિત ડો કુલકર્ણી બન્ને સરખા DNA ધરાવતાં માણસ ની શોધ કરવામાં સફળતા મેળવી લે છે એ માણસ ને લેવા જવા નુ ને કેવીરીતે એને અહી લાવવો વિચારવા લાગે છે
ડો કુલકર્ણી અને ડો રોહિત જે DNA નો માણસ જોય તો હતો એ મળી ગયો એનુ નામ શ્રેય છે એ મુંબઈ દાદર રહે છે શ્રેય ગરીબ કુટુંબ માં મોટો થયો છે ને એ અત્યારે એકલો જ રહે છે શ્રેય ના માતા પિતા મરી ગયા છે એ નાની કંપની મા જોબ કરે છે પણ એ ધર નુ પુરુ કરી શકે એટલુ કમાય નથી શકતો બસ આ બધી જણ ડો કુલકર્ણી અને ડો રોહિત ને આ વાત ખબર પડી કે એને રૂપિયા ની ખુબ જરુર છે એટલે એને રૂપિયા ની લાલચ થી ફસાવવા નો પ્લાન કરે છે ને એને મળવા નિકળી જાય છે
બીજી બાજુ બજાજ અઘોરી ને મળવા ગયો હોય છે ને અઘોરી બોલાવી ને કે છે બોલ કેમ આવ્યો છુ બજાજ થોડો અચકાતા બાબા મારે ખુબ જ રૂપિયા કમાવવા છે ને દુનિયા નો સૌથી વધુ ધનવાન બનવુ છે એના માટે તમારી પાસે આવ્યો છુ અઘોરી કે છે થઈ જાશે પણ હુ જે કરીશ એના થી કોય ની મોત થશે જો તુ તૈયાર હોય તો કરુ બજાજ વિચાર્યા વગર હા બોલી દે છે એટલે અધોરી બજાજ ને એક આત્મા સાથે ધરે મોકલે છે એ આત્મા ચોવીસ કલાક બજાજ જોડે જ રહે છે ને એ જે કામ કરવા માંગે છે જો ના થાય તો આ આત્મા એના શરીરમાં જઈ ને એ કામ પુરું કરે છે ને પછી એને મારી નાખે છે આમ ધીમેધીમે બજાજ વધુ ધનવાન થવા લાગે છે ને મોટા માણસ મા ગણતરી થવા લાગે છે એ બધી જ બાજુ ધણો માન સન્માન મેળવવા લાગે છે એને ખબર નથી આગળ જતા આ આત્મા એના માટે કેટલો ખતરો બનશે
આ બાજુ ડો કુલકર્ણી અને ડો રોહિત શ્રેય ના ધરે પહોંચે છે ને બારણુ ખખડાવે છે શ્રેય બારણું ખોલે છે ને આપ કોણ કહી ને થોડીવાર ઉભો રહી જાય છે બન્ને ડોક્ટર પોતાની ઓળખાણ આપે છે ને અંદર આવવા પુછે છે શ્રેય માન સાથે અંદર બોલાવે છે ને પુછે છે આપ કોણ હુ તમને નથી ઓળખતો ને તમને મારુ શુ કમ છે ડો કુલકર્ણી બોલ્યે અમે તારી માટે એક કામ લાવ્યા છી જેમા તારે ખાલી એક દિવસ અમને આપવો પડસે એના માટે હુ 15 લાખ રૂપિયા અત્યારે આપુ છુ બીજા કામ થયા પછી શ્રેય તો રૂપિયા જોઈ ને ચોંકી જાય છે ને પુછે છે કે મારે શુ કરવા નુ છે તો તમે આટલા રૂપિયા આપો છો ડો રોહિત પહેલા તુ વિચારી લે તારે કામ કરવુ છે જો કરવુ હોય તો કાલ તને જે કહી એ જગ્યાએ આવજે ને ચોવીસ કલાક અમને આપજે ને પછી બીજા રૂપિયા લઈ લે જે નહી તો આ રૂપિયા પાછા આપી ને જતો રહે જે એમ બોલી ને ત્યા થી બન્ને જતા રહે છે
(શ્રેય શુ કરશે હવે રૂપિયા રાખશે એમના કાવતરાં નો ભોગ બનશે શું બજાજ આત્મા થી બચી શકશે......)
મોનિકા "એક આશ"