Accompanied by strangers book and story is written by Krishna in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Accompanied by strangers is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અણજાણ્યો સાથ - નવલકથા
Krishna
દ્વારા
ગુજરાતી વાર્તા
હેલ્લો મિત્રો, કેમ છો? કેવુ ચાલે છે કોરોના વેકેશન? વધતા સંક્રમણથી કાનો સૌની રક્ષા કરે એવી પ્રાર્થના??? કોરોના ની વધતી જતી મહામારી ના લીધે સરકારે સંપૂર્ણ લોક ડાઉન નો નીર્ણય જાહેર કર્યો, લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી, થોડા દિવસ તો બધાને સારું લાગ્યું, લોકોને પરીવાર સાથે સમય વીતાવવા મળ્યું, પણ આમા બીચારી સ્રીઓ ને તો નાકે દમ આવી ગયો, રોજ નવી નવી વાનગી ની ફરમાઈશ આવે ને એની કુકીંગ રીત ગોતવી, બનાવી ને પરીવાર ને ખુશ કરવા, સવાર થી સાંજ કેમ પડી જાય ખબર જ ન પડે. આવાજ એક મધ્યમવર્ગીય પરીવાર ની એક સ્ત્રી ની,
હેલ્લો મિત્રો, કેમ છો? કેવુ ચાલે છે કોરોના વેકેશન? વધતા સંક્રમણથી કાનો સૌની રક્ષા કરે એવી પ્રાર્થના??? કોરોના ની વધતી જતી મહામારી ના લીધે સરકારે સંપૂર્ણ લોક ડાઉન નો નીર્ણય જાહેર ...વધુ વાંચોલોકોને ઘરમાં રહેવાની ફરજ પડી, થોડા દિવસ તો બધાને સારું લાગ્યું, લોકોને પરીવાર સાથે સમય વીતાવવા મળ્યું, પણ આમા બીચારી સ્રીઓ ને તો નાકે દમ આવી ગયો, રોજ નવી નવી વાનગી ની ફરમાઈશ આવે ને એની કુકીંગ રીત ગોતવી, બનાવી ને પરીવાર ને ખુશ કરવા, સવાર થી સાંજ કેમ પડી જાય ખબર જ ન પડે. આવાજ એક મધ્યમવર્ગીય પરીવાર ની એક સ્ત્રી ની,
મિત્રો સપનાના સપના કઈ દિશામાં આગળ વધે છે તે જોઈએ હવે. સપના કાનપુર પહોંચી મોક્ષ એને લેવા સ્ટેશન પર આવ્યો હતો, બંન્ને ભાઈ બેન ...વધુ વાંચોમળી ને ભાવુક થઈ જાય છે, ને કેમ ન થાય સપના ને મોક્ષ નો સંબંધ ભાઈ બેન કરતા વધુ દોસ્તી નો હતો, બંન્ને કોઈ પણ વાત એકબીજાથી છુપાવી ન શકે, એવી બોન્ડિંગ હતી બંન્ને વચ્ચે, ઘરમાં પ્રવેશ કરતાજ સપના સમજી ગઈ કે માં એ એના માટે એનીજ પસંદ નુ જમવાનું બનાવ્યુ છે, સપના તો રીતસરની તુટીજ પડે છે ખાવા પર, દિપક ભાઈ ટોકે છે તો કહે પપ્પા એક વરસ
જયશ્રી કૃષ્ણ???વાચક મિત્રોને ખાસ વિનંતી કરું છું કે લખવામાં ઘણી બધી વ્યાકરણ ની ભુલો હશે જ, તો એ બદ્લ મને માફ કરશો. તમારા અમુલ્ય અભિપ્રાયો કોમેન્ટ કરી ને જરુર જણાવજો.હવે જોઈએ સપનાના સપના ક્યાં પહોચે છે. ...વધુ વાંચો વસંત ભાઈ સાથે વાત પુરી કરી દિપક ભાઈ કહે છે, બેટા કાલથીજ સગાઈની તૈયારી કરવાની છે, ભલે વસંત ભાઈ કહે કે એ લોકો સાચવી લેશે, પણ આપણે અહીંથી તૈયારી કરી ચાલશુ જેથી ત્યાં કોઇ તકલીફ ન પડે, ને હું કિરણ ના સાસરે જાણ કરી દઉં જેથી એ કેટલા લોકો આવશે એ પ્રમાણે ટિકિટની વ્યવસ્થા કરી શકાય, ને સામે
અહીં વસંત ભાઈનાં ઘરે તો જાણે મેળો જામ્યો હોય એવુ વાતાવરણ હતુ, આજ ખુશ ખુશાલ બંન્ને પરીવારની આંખોમાંથી જાણે ઊંઘ કોક ચોરી ગયુ હતુ, દિપક ભાઈ દિકરી માટે ખૂબ જ ખુશ હતા, ને વસંત ભાઈ, વસંત ભાઈ તો રાજ ...વધુ વાંચોની જોડી જોઈ સમાતા નોતા, ને કેમ ન હોય? સંતાનો નો ઉજ્જવળ ભવિષ્ય ને એકબીજા માટે અટુટ પ્રેમ ને સમર્પણ જોઈ એમની છાતી ગદગદિત થઈ જતી હોય છે, ને મનથી એકજ આશીર્વાદ નીકળે છે ખુશ રહો, બસ સદા ખુશ રહો. પણ કહ્યું છે ને કે જો એકસામટી ખુશી મળે પછી પેલો ઈશ્વર દુખના પહાડ પરથી એવો ધક્કો મારે
" સમય" મિત્રો કહેવાય છે કે, " સમય " સૌથી મોટો ઔષધ તરીકે છે, ગમે તેટલા ઊંડા ઘાવને પણ સમય નામની દવા અસર કરે જ છે, વાત ૧૦૦%સાચી છે, પણ અમુક અપવાદરૂપ કિસ્સાઓ બાદ કરતાં. અને આવાજ અપવાદ ...વધુ વાંચોએક ભાગ એટલે આપણી સપના. અથવા તો એમ કહું કે મારી સપના. હા મિત્રો બરાબર વાંચ્યું છે તમે, મારી જ સપના, કેમ કે સપના નું પાત્ર લખતી વખતે હું જીવું છું સપના ને, એની તકલીફ ને મહેસુસ કરી શકું છું, કેમ કે ક્યાંક ને ક્યાંક મારામાં પણ એક સપના છુપાઇ છે, ને ફક્ત