Barne atkel terva book and story is written by Bhushan Oza in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Barne atkel terva is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બારણે અટકેલ ટેરવાં - નવલકથા Bhushan Oza દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 176.8k 35.6k Downloads 85.5k Views 13 Likes Writen by Bhushan Oza સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન અરે હું કાઈં અગત્સ્ય ૠષિ છું કે સાત દરિયા પીને તારી પાસે આવતો રહું !.. હા, આ સમંદરની લહેરને વળગીને, મારી એ વળગાટની છાપ મોકલાવું છું, તારી પાસે એ લહેર પહોંચે એને વળગીને એ છાપ મેળવી લેજે. કોણે કીધું હતું છે.....ક ત્યાં જવાનું ડોલરના દેશમાં. તો હવે આ કોલરથી જ ચલાવવું પડશે. હા... તો તમને કોઈ પ્રશ્ન થાય કે આ બધું શું છે ? - તો કહી દઉં કે હું સુગમ. અહીં અત્યારે મુંબઈના દરિયા કિનારે બેઠો છું, મારી વાત ચાલતી હતી શિવાની સાથે. એ મારી સખી છે.... ...મિત્ર છે કે.... આમ જુઓ તો કશું defined નહીં આમ પરસ્પર ને મળતા રહેવાના ઉમળકા અપરંપાર. આ શહેર વિષે અનેક માન્યતા પ્રવર્તે છે.. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> સંપૂર્ણ નવલકથા Episodes Novels બારણે અટકેલ ટેરવાં - 1 New ભૂષણ ઓઝા | પ્રકરણ – 1 | અરે હું કાઈં અગત્સ્ય ૠષિ છું કે સાત દરિયા પીને તારી પાસે આવતો રહું !.. હા, આ સમંદરન... Read Free Novels બારણે અટકેલ ટેરવાં - 2 New | પ્રકરણ – 2 | કોલેજકાળ.... જેણે કોલેજનું પગથીયું જોયું, ક્લાસની એક અલગ કિસમની બેંચ પર બેઠાને આજુબાજુ જોયું... ને... Read Free Novels બારણે અટકેલ ટેરવાં - 3 New | પ્રકરણ – 3 | આ રીતે સુગમ, કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં ઢળ્યો, આગળ ભણવું તો હતું. તે પહોંચ્યો મેગાસીટીમાં. અહી મ... Read Free Novels બારણે અટકેલ ટેરવાં - 4 New | પ્રકરણ – 4 | સરરરર.. ! વધુ એક ઉડાન, સમુદ્ર નું ઊંડાણ...અહી મળે છે સફળતાની તક અફાટ... અને વાગી શકે અણધારી... Read Free Novels બારણે અટકેલ ટેરવાં - 5 New | પ્રકરણ – 5 | બદલેલા stance થી નવેસરથી વાત શરુ કરી. તો શિવાની... અહીં મુંબઈ ના જ કે પછી સફર ખ... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>