The door slammed shut - 15 books and stories free download online pdf in Gujarati

બારણે અટકેલ ટેરવાં - 15

|પ્રકરણ – 15|

 

અમોલ અને અભિજિત કૈંક જુદા વિચારમાં પડ્યા. અનન્યા સહેજ પણ ડરેલી ન દેખાઈ.. મને થયું કે જવું જોઈએ ત્યાં. ને અનન્યા એ જાણે મને સાંભળ્યો.. 

 

ચલ જાતે હૈ.. ! મલ્લિકા મેન્શન કી મલ્લિકા કો મિલતે હૈ.. ડર નહિ લગેગા ના ? 

 

અરે ડર કૈસા ! મુજે તો દેખા તબ સે જાના થા. ચલો જાતે હૈ. paradox યે હૈ કી ઇસ કે બારે મેં સબકો સબ પતા હૈ.. સિર્ફ સચ પતા નહિ હૈ ! 

 

અમે ફટાફટ કામ પૂરું કરી ને એ તરફ જવા નીકળ્યા. વાગલે બ્રધર્સ થોડા અચકાતા હતા પણ કહ્યું એવું કે “અબ નાઈટ ડ્રાઈવ મત કરના. આપ દોનો જાકે આઓ. તબ તક હમ યહાં સે બહાર હાઈ વે પે એક બહોત renowned resort હૈ વહાં ડીનર ઔર આપકે રહને કા પ્રબંધ કરતે હૈ. but take care. 

 

એ લોકોને ધરપત આપીને અમે નીકળ્યા.. જેમ જેમ નજીક આવતું હતું એમ મલ્લિકા મેન્શન વધુ આલીશાન દેખાતું હતું.. લાઈટ્સ થોડી દેખાતી હતી. ને છેવટે અમે પહોચ્યા પ્રવેશદ્વાર પર. અહીંથી મેન્શનનું અંતર ઘણું હતું. મોટું કંપાઉંડ. ને એમાં સજાવટ માત્ર વૃક્ષો અને વિવિધ પ્લાન્ટ્સ ની. એક મોટો ઝૂલો. એક ફુવારો. 

 

દરવાજે કોઈ જ નહતું. એટલે અમને અંદર કેમ જવું એની ગડમથલ હતી. થોડીવાર થઇ ત્યાં એક નાની જીપ આવી અંદરથી. એક ઉંચો કદાવર બાઉન્સર જેવો લાગતો પણ, એકદમ રીચ ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ વ્યક્તિ એમાંથી ઉતર્યો. કૈંક વિશીષ્ટ ચાલ હતી એની. સીધો મારી સામે આવીને ઉભો રહ્યો. આંખમાં આંખ નાખીને પૂછ્યું, 

 

જી આપ લોગ કૌન હૈ ? કિસ સે કામ હૈ ? આપ નયે લગતે હૈ ઇસ ઈલાકેમે. – અત્યંત ઘેરા અવાજમાં એણે કહ્યું. 

 

હું સહેજવાર ગભરાયો. અનન્યા એ મને આંખથી કોન્ફિડન્સ આપ્યો. એટલે મેં શરુ કર્યું. : જી ઐસે બીના કુછ પહેચાન કે આ જાને કે લીએ માફી ચાહતે હૈ. લેકિન હમે યહાં હી આના થા. હમ અનજાન હૈ લેકિન ઇસ હવેલી કે બારે મેં બહોત સુના હૈ.. ! 

ઐસા તો ક્યા ખાસ હૈ યહાં ? આટલું બોલીને એ અટક્યો પણ, પછી તરત જ આગળ ચલાવ્યું. : you are most welcome to Mallika Mension.

 

અમે જીપમાં ગોઠવાયા. જેમ જેમ ઘરનું મુખ્ય દ્વાર નજીક આવતું હતું અમારી અંદર અજીબ અજીબ વિચારો આવતા હતા. પેલો માણસ સાવ ચુપ હતો. અમે સાવ નજીક પહોચ્યા ત્યાં સુધીમાં મેન્શન ફૂલ લાઈટ્સમાં હતું. અમને ઉતારીને પેલો જીપ લઈને જતો રહ્યો. થોડી જ વારમાં વિશાળ દરવાજો ખુલ્યો. ને દંગ રહી જવાય એવો મસમોટો ખંડ સામે દેખાયો.આલીશાન ગાલીચો. ઓછું પણ ભવ્ય ફર્નીચર. અમે ધીરે ધીરે એની અભામાંથી બહાર આવ્યા પછી વિચાર આવ્યો કે કોઈ વ્યક્તિ દેખાતી નથી. અરે, દરવાજો ખોલનાર કોણ ? એ પણ નહિ. !! થોડું કૌતુક તો થયું. મુખ્ય પ્રવેશદ્વારે કોઈ નહતું.. તો પણ પેલો માણસ અમને લેવા આવી ગયો. અહી દરવાજો ખુલ્યો પણ કોઈ દેખાય નહિ. 

 

થોડીવારમાં કૌતુકમાંથી બહાર આવ્યા, ત્યાં ઝાંઝરનો અવાજ આવ્યો. અમે બન્ને એકબીજા સામે જોયા વગર એ દિશામાં જોયું, ને, મુગ્ધ બની ગયા. બે સ્ત્રીઓ અમારી સામે આવીને ઉભી. બન્નેની ઉમર અલગ હશે પણ સુંદરતાનું પ્રમાણ સરખું. આંખ હજી એમનો ફોટો પાડે ત્યાં એક બોલી. 

 

“નમસ્કાર ! હમે થોડા આશ્ચર્ય તો હો રહા હૈ યે જાન કે કી આપ ઇસ જગહ કે બારેમે કુછ જાનતે હૈ, ઔર જ્યાદા જાનને કે લિયે આયે હૈ. લેકિન ખુશી ભી હૈ કી યહાં કોઈ આયા તો સહી. અરે, આપ લોગ ખડે કયું હૈ બેઠીએ. 

 

અમે ગોઠવાયા એક મોટા દીવાન પર. છેક હવે ધ્યાન ગયું કે બન્ને સ્ત્રીઓએ ડ્રેસ એવો પહેરેલો કે સમયકાળ નક્કી નહોતો થતો. સન્નાટો રૂમમાં હતો અને અમારામાં પણ. 

 

“આપ લોગ બમ્બઈ સે આયે હૈ ? “ – બીજી સ્ત્રીએ પૂછ્યું, જે બન્નેમાં વધુ યુવાન હતી. 

 

જી. મેરા નામ અનન્યા પાલેકર ઔર મેં આર્કિટેક્ટ હું, બમ્બઈ મેં મેરી ડીઝાઇન કમ્પની હૈ, ઔર યે સુગમ, My colleague. in fact હમ લોગ યહાં સે થોડી હી દુર એક સાઈટ પે આયે હૈ. સુગમ કો કુછ પતા થા આપકી ઇસ ગોર્જીઅસ મેન્શન કે બારે મેં. તો હમલોગ ઐસે હી ચલે આયે. વી આર રીઅલી સોરી ફોર just dropping in. without intimation.

 

“આપ બતા કે આના ભી ચાહતે તો કિસકો બતાતે. હમારા સંપર્ક ભી કેસે કરતે. આપકો ઇસ જગહ કી જાનકારી હૈ... હમારી તો નહિ. વેસે ક્યા જાનતે હૈ આપ યહાં કે બારે મેં.. વો બતાઈએ ! “ પ્રમાણમાં મોટી ઉમંરની સ્ત્રી એ મારી તરફ પ્રશ્ન ફેંક્યો. 

 

સ્પીન બોલર અચાનક એક ફાસ્ટ બોલ ફેંકે અને બેટ્સમેન થોડો હચમચે એમ આ વેધક પ્રશ્ને મને થોડોક અનસેટલ કર્યો. બહુ જ અજુગતું લાગતું હતું. આ લોકોને આ ‘મલ્લિકા મેન્શન’ બહારના જગતમાં કઇ રીતે જાણીતું છે એ કહેવું કઇ રીતે. હું હજી વાક્યો ગોઠવતો હતો ત્યાં અંદરના રૂમમાંથી સુઘડ મરાઠી get up માં એક યુવતી નકશીદાર તાસક લઇને આવી. જેમાં બે ત્રણ જાતના પીણાં હતા. અમે બન્ને એ કૈંક લીધું ને યુવતી ગઈ. ડ્રીન્કસ થી મૂંઝવણ ગળી ગયો ને મેં ચાલુ કર્યું. 

 

“ સબસે પહલે તો ઇતની ખુબસુરત જગહ બનાને કે લિયે આપકો ધન્યવાદ ઔર હમારી ખુશનસીબી કી હમ આજ યહાં બેઠે હૈ. ઇસ મેન્શન કી સબસે અહેમ પહેચાન યહ હૈ કી યે શામ કો બહેતરીન લાઈટ્સ સે એસી જીલમિલાતી હૈ કી બહુત દુર હાઈ વે સે નઝારે કી તરહ દિખતી હૈ. 

 

બન્ને સ્ત્રીઓએ એકબીજા સામે જોયું મલકી અને પછી મારી સામે જોઈ કહ્યું “જી બહોત ધન્યવાદ. લેકિન ક્યા યહી બાત આપકો યહાં ખીંચ લાયી યા કોઈ કિસ્સા ઔર ભી હૈ ? “

 

કિસ્સા શબ્દ ને એણે એવી રીતે મુક્યો કે, પોતે જે જાણે છે એ જ મારી પાસે જાણવા માંગે છે કે શું એવો વિચા ઝબકયો. થોડીવાર થઇ ને અચાનક ઝાલર પર નાદ થયો હોય એવો એક વારનો અવાજ આવ્યો. અવાજની દિશામાં જોયું તો એક તોતિંગ ઘડિયાળ દેખાયુ. બહુ પ્રાચીન હશે. પણ હતું એકદમ યુનિક. લગભગ 200 વર્ષ જુનું તો હશે જ. એક થડકારો. મૂંઝવણ. અત્યારના સમયને રીલેટ કરું કે ઘડીયાળના ઝમાના ને. 

 

ઘડિયાળના ટકોરાથી ખબર પડી કે અમે કેટલા સમયથી ત્યાં હતા. લગભગ ૪૫ મિનીટ ઉપર થયું હશે પણ કશું ચિત્ર સ્પષ્ટ થતું નહોતું. હવેલી વિષે કે આ સ્ત્રીઓ વિષે. મેં મને આવતા વિચાર અને ગળું ખંખેરીને આગળ ચલાવ્યું. 

 

“કિસ્સા તો નહિ – હા કુછ કહી સુની બાતેં જરૂર હૈ. – ડોન્ટ ફિલ બેડ લેકિન ઇસ હવેલી કો ઓર આપ દોનો કો ભી – ઇસ પ્રાચીન ઘડી કે યુગ સે જુડા જાતા હૈ !! “ બોલતા તો બોલી ગયો પછી થયું કે આ શું થઇ ગયું. અનન્યા એ પણ મારી સામે થોડા ઠપકાથી જોયું. 

 

થોડી ક્ષણોના મૌન પછી બન્ને અચાનક ખડખડાટ હસી પડી. 

 

“ મતલબ આપ યે કહેના ચાહતે હૈ કી હમ લોગ 150-200 સાલ કે હૈ !!!- !! “ યુવાન સ્ત્રીના મોઢામાંથી અનાયાસ નિકળેલા શબ્દોએ ગુંચ વધારી. 

 

“અબ તો પૂરી બાત જાનની હી પડેગી. હમારે બારે મેં આપ જેસે અંજાન સે !!!” – પેલી એ વધારે જોખમી વાત કહેવા ઉશ્કેર્યો મને. 

 

“ આપ ઇતને બેચેન હૈ સુનને કે લિયે તો બતાતા હું, but please pardon me and believe me કી અબ જો આપ સુનેગે વો મેરા ભી સુના હુઆ હૈ – મેં માનતા નહી ઇસે – થોડે દિન પહેલે મેં ઔર મેરી ફ્રેન્ડ ઇસી સાઈડ એક રીસોર્ટમેં આયે થે. હમ મુબઈ-પુના એક્સપ્રેસ હાઈવે સે ગયે થે. મેં આખી વાત જેમ હતી એમ કહી દીધી. મેનેજરે આપેલા ઝટકા સાથે. મારે છેવટે તો ઝટકો આપવાનો જ હતો. આપ્યો. અસર જોઈ. બન્ને થોડી વિચારમાં પડી. 

 

“લગતા હૈ આપ કુછ ગહરી બાત બતા રહે હૈ. હમારે બારે મેં. કહાની દિલચશ્પ હૈ હમારી. હમે હી પતા નહી. કયું નહી આના થા યહા – હમ દુસરી દુનિયા કે હૈ ક્યા ?”

 

“આપ કી બાત તો આપ હી બતા સકતે હૈ. ફિલહાલ મેં જો સુના હૈ, વો સુનાતા હું. ઉસને બતાયા કી યે હવેલી પૂરા દિન સુમસામ હોતી હૈ.. સિર્ફ રાત કો – યહાં રોશની હોતી હૈ ઔર દો ઔરત – “

 

“સફેદ ઔર લાલ વસ્ત્ર મેં નૃત્ય કરતી હૈ – “ આટલું બોલીને બન્ને એટલું ખડખડાટ હસી કે એ આખી મલ્લિકા મેન્શન માં ગુંજ્યા. અમે સ્તબ્ધ થઇ ગયા. – “આગે બતાઈએ” એકે કહ્યું.

 

“બસ ઇતના હી સુના હૈ. “

“ઇતના જાનને કે બાદ ભી આપ આયે યહાં પર?” 

 

“જી – મેં ઔર અનન્યા યે માનતે હૈ કી લોગ જો કહેતે હૈ – વો સિર્ફ દેખકર – અપના અંદાઝા લગાકર – અપની સોચ, પુરાની બાતોં સે જોડ કે કુછ અભિપ્રાય બના લેતે હૈ ઔર ફિર કહાની કો ફેલાતે હૈ.-“

 

“લેકિન હકીકત ક્યા હૈ વો તો આપકો ભી નહિ પતા ના ?”

“વો જાનને કે લિયે તો આયે હૈ.”

“જાન કી બાઝી લગા હી લી આપ દોનો ને !!!” આટલું બોલી ને બન્ને એ થોડું રહસ્યમય સ્મિત કર્યું.. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED