Lesson of life book and story is written by Angel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lesson of life is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવનનાં પાઠો - નવલકથા
Angel
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
સમય ની જેમ સરકતી જીંદગી કંઈ રીતે પુરી થઈ જાય ખબર પણ ના પડે પરંતુ પોતાની પાછળ કેટલીક સારી અને નરસી યાદો છોડીને ચોક્કસ જાય છે.. જીવનના દરેક ડગલે ને પગલે મુશ્કેલીઓ અને અમુક નાની નાની ખુશીઓમાં સમેટાઈને રહી જતી જીંદગી !! આધુનિક યુગની ભાગદોડ માં માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાનાઓ પાછળ છૂટી જાય છે એ પણ ભૂલી જાય છે.... ક્યારેક એકલતા, ક્યારેક નિરાશા, સુખ, દુઃખ, પસ્તાવો, ખુશી,સ્નેહ,પ્રેમ, જીવનસાથી, દોસ્ત, પોતાનાઓ, ફેમિલી વગેરે વગેરે ને ખુશ કરવામાં વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે... જિંદગી સમાપ્ત થઈ જાય છે ને ખુદ ને મળવાનું જ રહી જાય છે.. ક્યારેક જવાબદારીઓ બોજ નીચે દબાઈ જઈને તો ક્યારેક બીજાની ખુશીઓ માટે વ્યક્તિ પોતાની ખુશી ને નજરઅંદાજ કરી દે છેં... જન્મ સમયે એકલા આવ્યા હતા ને જવાનું પણ એકલા જ છેં...હા ખાલી હાથે આવ્યા હતા પણ માણસ પોતાની સાથે પ્રેમ, સ્નેહ,લાગણી, સંસ્કાર.... વગેરે નું ભાથું લઈને જાય છે ને પાછળ મૂકીને જાય છે પોતાની અનમોલ યાદો....!!
સમય ની જેમ સરકતી જીંદગી કંઈ રીતે પુરી થઈ જાય ખબર પણ ના પડે પરંતુ પોતાની પાછળ કેટલીક સારી અને નરસી યાદો છોડીને ચોક્કસ જાય છે.. જીવનના દરેક ડગલે ને પગલે મુશ્કેલીઓ અને અમુક નાની નાની ખુશીઓમાં સમેટાઈને રહી ...વધુ વાંચોજીંદગી !! આધુનિક યુગની ભાગદોડ માં માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાનાઓ પાછળ છૂટી જાય છે એ પણ ભૂલી જાય છે.... ક્યારેક એકલતા, ક્યારેક નિરાશા, સુખ, દુઃખ, પસ્તાવો, ખુશી,સ્નેહ,પ્રેમ, જીવનસાથી, દોસ્ત, પોતાનાઓ, ફેમિલી વગેરે વગેરે ને ખુશ કરવામાં વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે... જિંદગી સમાપ્ત થઈ જાય છે ને ખુદ ને મળવાનું જ રહી જાય છે.. ક્યારેક
વિચારોના આ મંચ પર પોતાના વિચારો ને ફરી એક વખત શબ્દ રૂપે પ્રગટ કરું છું.... જીવનનાં પાઠો-2....કહાની એક રાજા અને તેની ચાર રાણીઓની... આ વાર્તા ખુબજ નાનકડી ...વધુ વાંચોપરંતુ જીવનમાં ઘણું બધું શીખવી જશે... રાજા પોતાની જીંદગી નો સંપૂર્ણ સમય પોતાના રાજ્ય ની સેવામાં વિતાવે છે...હવે રાજા વૃદ્ધ થઈ ચૂક્યો છે...જીવનનાં અમુક ક્ષણો જ એની પાસે બચ્યા છે...રાજા ના મંત્રી રાજાને સલાહ આપે છે કે આ થોડા દિવસો તમે ભગવાનની ભક્તિ માં વિતાવો અને રાજનીતિ માંથી સંન્યાસ લઈને બાકીનો સમય જંગલ માં વિતાવો... રાજાને પ્રસ્તાવ ગમ્યો અને તે જંગલ માં
વિચારોનાં આ મંચ પર ફરી એક વખત પોતાનાં વિચારોને પ્રસ્તુત કરું છું.... એક નાનકડી વાર્તા જે જીવનમાં ઘણું બધું શીખવી દેશે.... ...વધુ વાંચોકન્સ્ટ્રક્શન સાઈટ પર એક નાનકડો છોકરો ઉંમર15 વર્ષ આસપાસ હશે.. ઇંટોના ભઠ્ઠા પર મજૂરી કરતો હતો... થોડી વાર પછી એ સાઈટ નો માલિક એક ગાડીમાં ત્યાં આવે છે એ સિગરેટ ફૂંકતો હોઈ છે..અચાનક એની નજર પેલા છોકરાં પર પડે છેં... એ ગાડીમાંથી ઉતરીને સિગરેટ ફેંકી દે છે ને છોકરાંને પોતાની પાસે બોલાવે છે ને કહે છે કે તું અહીં કામ સુકામ કરે છે? તને કામ પર પર કોણે રાખ્યો અને
"જો તમે સાચા છો તો તમારે ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી, પરંતુ જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો પણ કોઈ હક્ક નથી..!! ...વધુ વાંચોઆ મંચ પર ફરી એક વખત એક કહાની લઈને પ્રસ્તુત થાવ છું... સ્ટોરી નું મોરલ છેં "ગુસ્સો"સિકંદર નું નામ સાંભળતાં જ તરત મન માં એક વિશ્વવિજેતા ની છવી ઉત્તપન્ન થાય... દુનિયાને જીતનાર સિકંદર પુરા વિશ્વને જીતવાના ખ્વાબ સાથે પોતાની સંપૂર્ણ જિંદગી યુદ્ધ માં જ વિતાવે છેં... અને દુનિયાનો 18%ભાગ પોતાના કબ્જા માં કરી લે છેં... એક વખત તે ભારત ચડી આવે આવે છે અને રાજા પોરસ સાથે યુદ્ધ
વિચારોનાં આ મંચ પર ફરી એક વખત પોતાનાં વિચારો પ્રસ્તુત કરું છું....? કહેવાય છે કે લક્ષ્ય વગર ની જિંદગી એક સરનામાં વગરના પત્ર જેવી હોય છે એના પર જો સરનામું લખવામાં ન આવે તો તે ક્યાંય નથી પહોંચતો.... આપણી ...વધુ વાંચોનું પણ કંઈક આવુજ છે..!!આપણા બધાના જીવનમાં કંઈક ને કંઈક goal હશે જેને મેળવવા આપણે પ્રયત્ન કરતા હઈશું.... ? આજે કહાની એક ગામનાં મુખીયા ની જે બહુ બુદ્ધિ માન હોય છે.. દૂર દૂર થી લોકો એમની સલાહ લેવા માટે આવે છે.. પરંતુ એમનો પોતાનો છોકરો જ એમની કદર કરતો નથી..