Neelgaganni Swapnpari book and story is written by Mahendra R. Amin in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Neelgaganni Swapnpari is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નીલગગનની સ્વપ્નપરી ... - નવલકથા
Mahendra R. Amin
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
હર્ષ આજે ઑફિસથી વહેલો ઘેર આવી ગયો હતો. ઑફિસમાં ખાસ કામ કંઈ હતું નહીં. બહાર વાતાવરણ વાદળછાયું હતું અને ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હતી. તેથી તે ઑફિસથી આવી ગયો. જો કે પરિતા હજુ આવી ન હતી અને ઘરમાં તે એકલો જ હતો. આમ તે પોતે રસોડામાં જાય છે, ચાય બનાવે છે અને ચાયના મીઠા ઘૂંટડા માણવા તે બાલ્કનીમાં હીંચકા પર બેઠો. તે સમયે આકાશમાં વાદળોનો પકડદાવ ચાલી રહ્યો હતો. ચાય પીતો પીતો તે એકાએક વાદળીમાં ખોવાયો. તે હર્ષોલ્લાસ ભરી વાદળીને અહોભાવથી નિરખી રહ્યો છે. વાદળીમાં તેનો નાજુક નમણો એ ચહેરો,
નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 01. હર્ષ આજે ઑફિસથી વહેલો ઘેર આવી ગયો હતો. ઑફિસમાં ખાસ કામ કંઈ હતું નહીં. બહાર વાતાવરણ વાદળછાયું હતું અને ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હતી. તેથી તે ઑફિસથી આવી ગયો. જો કે પરિતા હજુ ...વધુ વાંચોન હતી અને ઘરમાં તે એકલો જ હતો. આમ તે પોતે રસોડામાં જાય છે, ચાય બનાવે છે અને ચાયના મીઠા ઘૂંટડા માણવા તે બાલ્કનીમાં હીંચકા પર બેઠો. તે સમયે આકાશમાં વાદળોનો પકડદાવ ચાલી રહ્યો હતો. ચાય પીતો પીતો તે એકાએક વાદળીમાં ખોવાયો. તે હર્ષોલ્લાસ ભરી વાદળીને અહોભાવથી નિરખી રહ્યો છે. વાદળીમાં તેનો નાજુક નમણો એ ચહેરો, નાજુક ગુલાબી હોઠ
મિત્રો, વાર્તાના પ્રથમ ભાગમાં આપણે હર્ષ અને હરિતાના અભ્યાસની વાતો કરતા હતા. એમ જ લડતાં-ઝગડતાં, રમતાં-રમતાં નિર્દોષ એવું બાળપણ છોડી કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકેલાં બંને હૈયામાં રહેલા ભાવનું પ્રકટીકરણ ભયના ઓથાર હેઠળ થયું. આ બંનેની મિત્રતામાં ત્રીજું પાત્ર એવી ...વધુ વાંચોપણ પ્રવેશ થયો. હજુ તેઓ જિજ્ઞાસામાં રાચે છે અને આપ સૌ પણ વાર્તા આગળ વધે તેના ઇન્તેજારમાં છો, તો ચાલો આપણે એ ત્રિપુટીની આગળ વધી રહેલી ગતિવિધને મનોવૈજ્ઞાનિક રીતે નિહાળીએ. ?????????? સોપાન 02. હરિતા ખૂબ સંકોચ અનુભવે
નીલગગગની સ્વપ્ન પરી ... સોપાન 03.મિત્રો, આ વાર્તામાં આપણે આગળના સોપાનમાં જોયું કે હર્ષ હરિતાનો જન્મદિવસ ઉજવવા આતુર છે અને તેને પરિતાનો સાથ મળે છે. તે બંને સાથે મળી શ્રી કૃષ્ણની એક સુંદર મૂર્તિ પણ ખરીદે છે. સાંજે સાત ...વધુ વાંચોઉજવણી માટે ત્રણે મિત્રો અને તેમના પરિવારના સભ્યો પણ હાજર રહેશે. આમ સાંજના ચાર વાગવાની આ ત્રિપુટી વાટ જુએ છે. આગળ શું થશે, પાર્ટી હશે કે નહિ, કેક કપાશે તો સૌ વડીલોની હાજરીમાં આ ટીનએજરો કેવો ભાવ એકબીજા પ્રત્યે દાખવશે. ઘણું બધું અને ઘણી ઇન્તેજારી, કેમ ખરુંને ! તો ચાલો વાતને આગળ ... ??????????????નીલગગનની સ્વપ્ન પરી
મિત્રો, આપણે 'નીલગગનની સ્વપ્નપરી' નવલકથાના સોપાન... 03 માં જોયું કે હર્ષ અને પરિતાની જોડી દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે હરિતાના જન્મદિનની ઉજવણી થઈ આ ઉજવણીમાં આધુનિક વિચારધારા ઘરાવતા હર્ષ અને હરિતાનાં માતા-પિતા પણ હાજર રહ્યા તો બીજી તરફ ...વધુ વાંચોબીમાર માસીને તત્કાળ જીવનધારા હૉસ્પિટલમાં દાખલ હોવાથી પરિતાનાંમાતા-પિતા હાજર ન રહી શક્યાં. આ ઉજવણીમાંપરિતા મનથી હાજર ન રહી શકે તેની નોંધ હર્ષનાદિલે નોધાઈ. બીજા દિવસે શું થશે, પરિતાની માસીને શું થયું હશે ? આગળ શું થશે ? આપ સૌને ઇન્તેજારી છે. મને પણ આપને મળવાની આતુરતા છે. તો હવે આગળ વધીએ ... સોપાન 04 તરફ. ??????????નીલગગનની સ્વપ્નપરી
નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 05. ??????????????મિત્રો, આપણે 'નીલગગનની સ્વપ્નપરી' નવલકથાના સોપાન... 04 માં આપણે જોયું કે ૫રિતાની માસીનું દેહાવસાન થઈ ગયું. સૌ ગમગીન બન્યા. પરિતાને આઘાત વધુ લાગ્યો. અંતિમવિધિ ...વધુ વાંચોપૂરી થઈ. પ્રથમ સત્રાંત કસોટી પણ આવી અને કાર્યક્રમ પણ આવી ગયો. સૌ પરીક્ષામાં તૈયારીમાં લાગી ગયા. પરીક્ષા પૂરી થતાં જ નવરાત્રી 04 ઑકટોબર અને મંગળવારથી શરૂ થશે.જોઈએ શું થાય છે ! તો આપણે આગળ વધીએ સોપાન 05 પર. ??????????????નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 05 પરીક્ષાઓ પૂરી થતાં જ સૌએ હાશકારો લીધો. આજે તો શાળામાં રજા રાખવામાં આવેલી હતી