Sankraman book and story is written by Kirtipalsinh Gohil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sankraman is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંક્રમણ - નવલકથા
Kirtipalsinh Gohil
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ઝળહળતી લાઈટો, ભરચક ટ્રાફિકમાં વાહનોના હોર્નનો ઘોંઘાટ તેમજ ચારેતરફ લોકોની ચહેલ પહેલ અને કામ પરથી આવવાની અને જવાની ભાગદોડ. મેગા સિટીની પ્રથમ ઓળખ જ આ છે કે આટલા બધા કાળા માથાના હોશિયાર જીવો હોવા છતાં પણ કોઈ કોઈનું નથી. સમય કાઢવા માટે પણ સમય નથી. ખુશી, દુઃખ, પીડા, અત્યાચાર, દુરાચાર, લાલચ, દ્વેષ, મતલબની સાથે સાથે દરેક સમયે પાપ ના નવા નવા બીજ ફૂટે છે જેમાં આ તમામ કાળા માથા ના જીવો કે જેમની પાસે પોતાના માટે સમય નથી પણ આ ફૂટતા બીજ ના ભાગીદાર ઈચ્છા અને અનિચ્છાથી તો બની જ રહ્યા છે. ઉપરથી દેખાતા આકર્ષક મેગ
ઝળહળતી લાઈટો, ભરચક ટ્રાફિકમાં વાહનોના હોર્નનો ઘોંઘાટ તેમજ ચારેતરફ લોકોની ચહેલ પહેલ અને કામ પરથી આવવાની અને જવાની ભાગદોડ. મેગા સિટીની પ્રથમ ઓળખ જ આ છે કે આટલા બધા કાળા માથાના હોશિયાર જીવો હોવા છતાં પણ કોઈ કોઈનું નથી. ...વધુ વાંચોકાઢવા માટે પણ સમય નથી.ખુશી, દુઃખ, પીડા, અત્યાચાર, દુરાચાર, લાલચ, દ્વેષ, મતલબની સાથે સાથે દરેક સમયે પાપ ના નવા નવા બીજ ફૂટે છે જેમાં આ તમામ કાળા માથા ના જીવો કે જેમની પાસે પોતાના માટે સમય નથી પણ આ ફૂટતા બીજ ના ભાગીદાર ઈચ્છા અને અનિચ્છાથી તો બની જ રહ્યા છે. ઉપરથી દેખાતા આકર્ષક મેગા સિટીમાં ક્યાંક અંધારામાં, ક્યાંક ચાર
રાત ના ૧૧ વાગી રહ્યા છે. શહેર ની એકાદ મોટી ઇમારત ના એક મોટા ફ્લેટના એક રૂમમાં એક યુવાન છોકરી ગીત ગણગણાવી રહી છે અને બહાર જવા માટે તૈયાર થઈ રહી છે. તૈયાર થઈને તેણી હજી મોબાઈલ લઈને રૂમમાંથી ...વધુ વાંચોનીકળે જ છે કે તેણી જુએ છે કે તેણીની દાદી 'અરે રે, આ બધા કેમ રોજે ઝઘડા કરતા હોય છે...' બબડીને હજી ઘર નો દરવાજો ખોલવા જ જાય છે કે પેલી છોકરી તેમને રોકી દે છે."દાદી, ક્યાં જાઓ છો તમે?" તેણી પૂછે છે."અરે જોને આપણી સામે વાળા. જ્યારથી આઇ છું ત્યારથી રોજે આપસ માં ઝઘડતાં જોઉં છું. એક તો એટલો
ટ્રાફિક જામ છે. એક તરફ અકસ્માત ની જગ્યાએ ભીડ જામેલી છે. એમ્બ્યુલન્સ તથા પોલીસ આવી ચૂકી છે. તે જ રસ્તાની સામે એક મોટા કોમ્પલેક્ષ માં એક મોટી દુકાન છે અને દુકાન નો માલિક બહાર ઊભો આ બધું જોઈ રહ્યો ...વધુ વાંચોત્યાં જ તેની દુકાન માંથી એક દુબળો પાતળો ૨૫ વર્ષીય યુવાન હાથ ખંખેરતો બહાર આવે છે."શેઠ, બધો સામાન ગણી ને ગોઠવી દીધો છે. તમે કહો તો હવે દુકાન બંધ કરી દઉં. ૧૨ વાગવા આવ્યા છે. આજે મોડું થઈ ગયું છે." તે યુવાન બોલે છે."એ તારા કારણે જ થયું છે ડફોળ. હમણાં પેલી પોલીસ અહી આવીને પૂછશે કે દુકાન આટલા મોડા
શહેર ના એક પોલીસ સ્ટેશન માં ભારે ભીડ જમા છે. કેટલાક વાલીઓ થોડા દિવસ પહેલા જ બદલી થયેલ નવા ઇન્સ્પેકટર ની સામે ચૂપચાપ ઊભા છે. તેઓની નજીક એક જેલ માં કેટલાક યુવાન છોકરા છોકરીઓ બંધ છે જે કોલેજ ના ...વધુ વાંચોજણાય છે. તમામ ની નજર ઇન્સ્પેકટરની સામે છે.આકર્ષક દેખાવ, મજબૂત બાંધો, ખડતલ શરીર અને યુવાન ઇન્સ્પેકટર. ખાખી વર્દી માં કોઈ હીરો ને પણ શરમી દે એવો આ સ્વરૂપવાન ૨૫ વર્ષીય પોલીસ ઇન્સ્પેકટર 'ઢોલીરાજ'. તીખી અણીદાર મૂછ ને તાવ દેતા દેતા તે સામે ઉભેલા વાલીઓને તાકી રહ્યો છે."તમે બધા ખરેખર આ યુવાનો ના માતાપિતા જ છો ને? જો ખરેખર છો તો
રોડ પર પોલીસ ગાડીઓનો કાફલો નીકળી રહ્યો છે. સૌથી આગળ દોડી રહી પોલીસ ગાડીમાં ઇન્સ્પેકટર ઢોલીરાજ તેમની ટીમ સાથે બેઠા છે. ટ્રાફીકમાં સિગ્નલ પર ઇન્સ્પેકટર ઢોલીરાજ જુએ છે કે બે વાહનોના એકબીજા સાથે થોડાક અથડાતા બન્ને ડ્રાઈવર એકબીજા સાથે ...વધુ વાંચોગાળી કરતા લડવા લાગે છે."હે ભગવાન. શું થશે લોકો નું." હતાશ થઈને ઢોલીરાજ ગાડીમાંથી બહાર નીકળે છે અને પેલા બન્ને લડતા છોડાવે છે. અને આજુબાજુ જમાં થયેલ પબ્લિક ને જુએ છે કે કોઈક અદબ વાળીને ઉભુ છે, કોઈક કમર પર હાથ રાખીને તમાશો જોઈ રહ્યું છે, તો કેટલાક લોકો મોબાઈલ થી વિડિયો ઉતારી રહ્યા છે."આ બન્ને ને સમજાવીને શાંત કરવાને