DO ITTEFAK book and story is written by Siddhi Mistry in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. DO ITTEFAK is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દો ઈતફાક - નવલકથા
Siddhi Mistry
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આજે યુગ અને યાશિ મુંબઈ નાં મરીન ડ્રાઈવ પર બેસેલા હતા. બંને એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષ થી હતા. પણ હજી સુધી બંને માંથી એક પણ જને એમના પ્રેમ નો ઈઝહાર કર્યો નઈ હતો.
છેલ્લા એક કલાક થી બને ત્યાં બેઠા હતા. અમુક સારી તો અમુક ખરાબ યાદો યાદ કરતા હતા. ત્યાં અચાનક યાશી બોલી,
"તે તો તારો ઇન્ટ્રો જ નઈ આપ્યો હતો"
"અરે એમાં શું છે? એ તો અત્યારે પણ આપી દવ ને "
2 મિનિટ પછી યુગ કોઈ ને પેલી વાર મળે અને એનું નામ કેતો હોય એ રીતે બોલ્યો,
"હાઈ , માય નેમ ઈઝ યુગ પટેલ "
?1?દો ઈતફાક Siddzz?આજે યુગ અને યાશિ મુંબઈ નાં મરીન ડ્રાઈવ પર બેસેલા હતા. બંને એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષ થી હતા. પણ હજી સુધી બંને માંથી એક પણ જને એમના પ્રેમ નો ઈઝહાર કર્યો નઈ હતો. છેલ્લા એક કલાક ...વધુ વાંચોબને ત્યાં બેઠા હતા. અમુક સારી તો અમુક ખરાબ યાદો યાદ કરતા હતા. ત્યાં અચાનક યાશી બોલી, "તે તો તારો ઇન્ટ્રો જ નઈ આપ્યો હતો" "અરે એમાં શું છે? એ તો અત્યારે પણ આપી દવ ને " 2 મિનિટ પછી યુગ કોઈ ને પેલી વાર મળે અને એનું નામ કેતો હોય એ રીતે બોલ્યો, "હાઈ , માય નેમ ઈઝ યુગ પટેલ
?️2?️દો ઈતફાક Siddzz?રાત ના સાડા નવ વાગ્યા હતા. માયરા ફ્રેશ થઈ ને હજી એના રૂમ માં આવી હતી. ત્યાં થોડી વાર માં એના ફોન ની રીંગ વાગી. માયરા ફોન ઉપાડતાં બોલી, "હેલ્લો જાનેમન કેમ છો ?" "મસ્ત " યુગ, ...વધુ વાંચોઅને યાશિ બોલ્યા. "યશવી જીજુ શું કરે ?" માયરા એ પૂછ્યું. "બસ મઝા " યશવી બોલી. "તું પાર્ટી ક્યારે આપે છે એ તો બોલ" યુગ બોલ્યો. "તમે કોણ ?" માયરા એ પૂછ્યું. "હું કોણ એમ ?" યુગ એ પૂછ્યું. "હા મને યાદ નથી આવતું તમને ક્યાંય જોયા છે પણ યાદ નઈ આવતું " માયરા નાટક કરતા બોલી. "તારો દોસ્ત " યુગ
?️3?️દો ઈતફાક Siddzz?"બેટા આ શેની બુક છે?" યુગ કંઇ બુક જેવું લઈ ને નીચે આવ્યો પણ શું છે એ તો સ્મિતા બેન ને પણ નાં સમજાયું. "આને કઈ જોઈ છે એવું લાગે છે" યશવી બોલી. "બધા માં મસ્તી નાં ...વધુ વાંચોયસુ " અજય ભાઈ બોલ્યા. હવે આ બુક કોની છે ? અંદર શું છે ? આ બુક અને રિઝલ્ટ ને શું લેવા દેવા છે એ તો ખાલી યુગ ને જ ખબર હતી. બધા યુગ ને સામે જોતા હતા કે યુગ કંઇ બોલે . "મમ્મી પપ્પા યશવી તમે બધા એજ વિચારતા હસો આ હું શું લઈ ને આવ્યો. રાઈટ?" યુગ એની
?️4?️ દો ઈતફાક Siddzz? યુગ એ સાયન્સ લીધું હતું અને એ માં પણ મેથ્સ. યુગ નાં મમ્મી પપ્પા ને થોડી રાહત થઈ હતી કે છોકરો હવે આગળ ભણસે પણ યુગ ને હજી પણ ભણવામાં બોવ મન લાગતું નથી. ...વધુ વાંચોડાન્સ ક્લાસ જતો હતો. રાતે આગિયાર બાર વાગ્યા સુધી ફ્રેન્ડ જોડે રખડવું એની આદત બની ગઈ હતી. દરરોજ મોટા ભાગે એ બહાર નું જ ખાતો. આખો દિવસ એના મમ્મી પપ્પા નાં હોય એટલે અમુક વાર યશવી ને હેરાન કરતો. યશવી બાર ધોરણ માં હતી અને યુગ એને અમુક વાર બોવ હેરાન કરતો ત્યારે એ પૈસા આપી દેતી કે યુગ બહાર જતો
?️5?️દો ઈતફાક siddzz?"હેલ્લો " યુગ બોલ્યો. "હા કોણ ?" માયરા બોલી. "માયરા " યુગ ની બોલતી આજે પેલી વાર બંધ થઈ ગઈ હતી. "હા કોણ " "તારી બુક મારી પાસે છે તું બીજે દિવસે દેખાય જ નહિ. અને તારો ...વધુ વાંચોનઈ હતો એટલે કોન્ટેક્ટ પણ નાં થઈ શક્યો. " યુગ ને શું બોલવું કંઇ સમજ માં નઈ આવતું હતું. "કંઇ બુક " "પેલી બુક જે ટેરેસ પરથી નીચે પડી ગઈ હતી " યુગ આટલું જ બોલી શક્યો. "કોણ છે તું ? અને તને ક્યાં થી મળી બુક " માયરા એક દમ ટેન્શન માં આવી ગઈ. "ત્યાં નીચે પડી હતી. "