A glimpse of you book and story is written by Sujal B. Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A glimpse of you is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તારી એક ઝલક - નવલકથા
Sujal B. Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ, ગામડાની પ્રેમકહાની અને અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન નામની ત્રણ નવલકથાઓ પૂર્ણ કર્યા બાદ તમારી સમક્ષ એક નવી નવલકથા લઈને આવી રહી છું.જેમ મારાં વાંચકોએ મારી એ ત્રણેય નવલકથાઓને સાથ સહકાર આપ્યો એમ મારી નવી નવલકથાને પણ સાથ સહકાર મળશે. એવી આશા સહ મારાં વાંચકો સમક્ષ પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા રજૂ કરું છું.તારી એક ઝલક (ભાગ-૧) જૂનાગઢનાં ભેંસાણ તાલુકામાં, જીન પ્લોટ વિસ્તારની અંદર રહેતો તેજસ ઉર્ફે તેજાભાઈ સ્વભાવે અને દેખાવે કોઈ ગુંડા જેવો લાગતો. આમ તો તે એક અમીર અને ખાનદાની પરિવારનો છોકરો હતો. અભ્યાસ પણ કરેલો હતો. છતાંય તેનો સ્વભાવ ગુંડા
નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ, ગામડાની પ્રેમકહાની અને અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન નામની ત્રણ નવલકથાઓ પૂર્ણ કર્યા બાદ તમારી સમક્ષ એક નવી નવલકથા લઈને આવી રહી છું.જેમ મારાં વાંચકોએ મારી એ ત્રણેય નવલકથાઓને સાથ સહકાર આપ્યો એમ મારી નવી ...વધુ વાંચોપણ સાથ સહકાર મળશે. એવી આશા સહ મારાં વાંચકો સમક્ષ પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા રજૂ કરું છું.તારી એક ઝલક (ભાગ-૧) જૂનાગઢનાં ભેંસાણ તાલુકામાં, જીન પ્લોટ વિસ્તારની અંદર રહેતો તેજસ ઉર્ફે તેજાભાઈ સ્વભાવે અને દેખાવે કોઈ ગુંડા જેવો લાગતો. આમ તો તે એક અમીર અને ખાનદાની પરિવારનો છોકરો હતો. અભ્યાસ પણ કરેલો હતો. છતાંય તેનો સ્વભાવ ગુંડા
તારી એક ઝલક બિરજુને જીગ્નેશ મારી રહ્યો હતો. તેજસ, કાળું, જાદવ અને લખન બિરજુને બચાવવાં આવ્યાં હતાં. ત્યારે જીગ્નેશની બહેન અર્પિતા સાથે ઝલક પણ ત્યાં આવી. ઝલકને જોતાં જ તે તેજસના દિલમાં વસી ગઈ. ભાગ-૨ તેજસ તેનાં બધાં મિત્રો ...વધુ વાંચોતેની ઘરે આવ્યો. વિશાળકાય બે માળનો બંગલો, મોંઘુદાટ ફર્નિચર, બહાર ભવ્ય બગીચો, તેમાં દેશ-વિદેશના અનેક પ્રકારના ફુલો, કેરીનું ઝાડ, જામફળી, લિંબુડી જેવાં જાતજાતના વૃક્ષોથી બગીચો શોભાયમાન હતો. બંગલાની બીજી તરફ એક ઓરડીની અંદર ત્રણ કાર, એક સ્પોર્ટ્સ બાઈક અને એક એક્ટિવા પડી હતી. બિરજુને જીગ્નેશે સારો એવો માર્યો હતો. તેને મલમપટ્ટીની અને દવાની જરૂર હતી. તેજસ તેનાં રૂમમાં બિરજુની મલમપટ્ટી
તારી એક ઝલક તેજસે ઝલક તેની સાથે મેળામાં આવે. એ અંગે પ્લાન બનાવ્યો. પછી બધાંએ સાથે મળીને દારૂની મહેફિલ જમાવી. ભાગ-૩ તેજસ ઉઠીને સીધો બહાર નીકળી ગયો. લખન જ્યારે ઉઠ્યો ત્યારે તેજસ તેની પાસે નહોતો. લખન તેને ઘરની બહાર ...વધુ વાંચોલાગ્યો. ગંગા ઉઠીને ઘરકામ કરી રહી હતી. "ગંગા, તેજસ ક્યાં??" લખને ગંગાને ચિંતિત સ્વરે પૂછ્યું. "મને નથી ખબર. મને થયું એ તમને જણાવીને ગયાં હશે." "એ પાગલ ક્યારેય કોઈને કાંઈ જણાવીને જાય છે?? કે આજ જણાવે. ઝલકને લઈને જ કોઈ પ્લાન બનાવતો હશે." લખન હાથમાં બ્રશ લઈને બોલ્યો. ગંગા ફરી તેનાં કામોમાં વળગી ગઈ. લખને બ્રશ કરીને નાહી લીધું. ત્યાં
તારી એક ઝલક ઝલકનુ મન નાં હોવા છતાં એ તેજસ અને તેનાં મિત્રો સાથે મેળામાં જવા તૈયાર થઈ. પણ તેનાં વિચારો હજું પણ તેજસ માટે પહેલાં જેવાં જ હતાં. તે તેજસને એક ગુંડો જ સમજતી હતી. ભાગ-૪ જીતુ અને ...વધુ વાંચોપણ મેળામાં પહોંચી ગયાં હતાં. આ લોકોનું કામ અહીં મેળો કરવો એ નહોતું. પણ અહીં આવી બધી છોકરીઓને હેરાન કરવી, એ તેમનો મુખ્ય હેતુ હતો. જે તેજસના રહેતાં પૂરો કરવું અઘરું કામ હતું. "જો જીતું, પેલાં તેજસ સાથે એ ફટાકડી કોણ છે??" સતિષે તેજસ પાસે ઉભેલી ઝલક તરફ આંગળી ચીંધીને કહ્યું. "જોતાં તો વિદેશથી આવી હોય, એવી લાગે છે. આ
તારી એક ઝલક ઝલકને કોઈકનો કોલ આવ્યો. પછી તે ક્યાંક જતી રહી હતી. તેજસે અચાનક થોડાંક લોકોનો હોબાળો સાંભળ્યો. તે ઝલકને શોધવાં એ લોકો જે તરફ જતાં હતાં. એ તરફ ગયો. ભાગ-૫ તેજસ એ લોકો પાછળ પાછળ બધી રાઈડ્સ ...વધુ વાંચોએ તરફ આવ્યો. ત્યાં પહોંચીને તેણે જે જોયું. એ જોઈને તે દંગ રહી ગયો. ઝલક જીતું અને સતિષને મારી રહી હતી. ક્યારેક હાથની મુઠ્ઠીનો મુક્કો બનાવી, જીતુંના મોં ઉપર, તો ક્યારેક સીધી હથેળી કરીને, સતિષની ગરદન પર વાર કરી રહી હતી. ઝલકની મારવાની રીત જોઈને, તેણે ખાસ એ અંગે ટ્રેનિંગ લીધી હોય. એવું લાગી રહ્યું હતું. થોડીવાર થતાં જ તેજસના