Alhad anokhi chhokri book and story is written by Shanti Khant in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Alhad anokhi chhokri is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અલ્હડ અનોખી છોકરી. - નવલકથા
Shanti Khant
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કેટલા ખૂબસૂરત દિવસ હતા બાળપણ ના નાની-નાની વાતે ઝગડવું, રડવું ,પડવુ છતાં પડ્યા પછી ઊભા થવું અને બધા ભેગા થઈને રમવું.બાળપણ ની યાદો દરેકના જીવનમાં ખૂબસૂરત હોય છે. બાળપણ ની દોસ્તી ની વાત જ નિરાળી હોય છે.નિશા, ઝુલી, આયુષ , અને હું ..રોહન અમારી ચાર જણ ની દોસ્તી.. બધાથી અલગ બધાથી નિરાળી.ક્યાં સમય જતો રહ્યો ખબર જ ના પડી અને આવી ગયો એજ્યુકેશન લેવાનો સમય અને મારે જવું પડ્યું યુ એસ એ જવાનું થયું. પી. એચ .ડી. કરવા દૂર જવાનું થયું હોવા છતાં આજે પણ દોસ્તી એવી ને એવી રહી છે.આ દોસ્તી ની વાત જ શું કરવી આજે યુ એસ થી
કેટલા ખૂબસૂરત દિવસ હતા બાળપણ ના નાની-નાની વાતે ઝગડવું, રડવું ,પડવુ છતાં પડ્યા પછી ઊભા થવું અને બધા ભેગા થઈને રમવું.બાળપણ ની યાદો દરેકના જીવનમાં ખૂબસૂરત હોય છે. બાળપણ ની દોસ્તી ની વાત જ નિરાળી હોય છે.નિશા, ...વધુ વાંચોઆયુષ , અને હું ..રોહન અમારી ચાર જણ ની દોસ્તી.. બધાથી અલગ બધાથી નિરાળી.ક્યાં સમય જતો રહ્યો ખબર જ ના પડી અને આવી ગયો એજ્યુકેશન લેવાનો સમય અને મારે જવું પડ્યું યુ એસ એ જવાનું થયું. પી. એચ .ડી. કરવા દૂર જવાનું થયું હોવા છતાં આજે પણ દોસ્તી એવી ને એવી રહી છે.આ દોસ્તી ની વાત જ શું કરવી આજે યુ એસ થી
વેલકમ હોમ બેટા.ખૂબ ખૂબ અભિનંદન હજી પણ આવી પ્રગતિ કરતો રહે.""હા આંટી તમારા આશીર્વાદ છે મારી ઉપર.""તું તો ડોક્ટર બની ગયો ને ...ધ ગ્રેટ અચિવમેન્ટ .કેમ છે બેટા? હવે પી.એચ.ડી કરીને આવી ગયો છે. હવે જલ્દી થી ...વધુ વાંચોસેટલ થવું પડશે."'હા અંકલ.'"ધ ગ્રેટ ડોક્ટર રોહન તમે તો ફેમસ થઇ ગયા ને""નીશા ને તો પહેલેથી જ અપટુડેટ રહેવું ગમે .. ખૂબસૂરત દેખાય છે.""બધા જ અહીં વેલકમ કરવા આવી ગયા પણ પેલી તારી ચુલબુલી બહેન ક્યાં છે.?"પાછળ ફરીને જો એ ઉતરતી દેખાય.હવા ની જેમ લહેરાતી ...વીજળી ની જેવી ચમકતી રોશની જેવી ... વરસાદની તાજગી જેવી લાગતી અનોખી અને ભોળી અરે આ તો એ
આવી ગયા નિશા અને ઝુલી કેવી રહી મીટીંગ છોકરા જોડે. પસંદ આવ્યો કે નહીં. રોહન પણ અહીં છે તું અહીં જ રહેવા આવી ગયો. હા તમારી જ વાત થતી હતી કેવી રહી મિટીગ. શું વાત કરીએ બિલકુલ બકવાસ. આ ...વધુ વાંચોને તો બિલકુલ પસંદ ન આવ્યો.. તો તો બરાબર ઝુલી એ જ ના પાડી દીધી હશે કે મારે આવા જિજાજી ના જોઈએ. હા આયુષ તો બાજુમાં જ રહે છે પણ ક્યારેય વાત કરવાનો ટાઈમ નથી મળતો પણ હવે રોહન આવી ગયો છે... મારો કેરીગ ફ્રેન્ડ ઝુલી બોલી.. નિશા ઝુલી જલ્દી આવો તારા પપ્પા બેહોશ થઈ ગયા છે. રોહન : uncle
"હલો આયુષ ગુસ્સામાં છે." "ના જરાય નહીં" "સોરી યાર મારાથી પાર્ટીમાં અવાયુ નહીં. ઓફિસમાં બોસે વધારાનું કામ આપી દીધું હતું." "હા તારું તો કામ જ એવું છે." અરે એવું નથી સારું ચલ કાલે મારા તરફથી ટ્રીટ. "તારો ...વધુ વાંચોકોઈ ભરોસો નહીં." "આ જુલી તને ઇન્વાઇટ કરે છે હવે તો ખુશ થા." "ઠીક છે તારો પ્લાન ચેન્જ હોય તો જણાવી દે જે." "સારું કાલે મળીએ." જલ્દી પહોંચવું પડશે નહીં તો આજે પણ આયુષ ગુસ્સે થશે કે તારું તો આવું જ કામ છે. "અરે આંટી શું થયું? કોને ટક્કર મારી ." "આ એક ગાડી વાળા એ મને અથડાવીને જતો રહ્યો એટલી પણ
"ઝુલી તું અહી. મારા કીલીનીક પર ? શું થયું છે ? બીમાર થઈ ગઈ છે કે શું ?" "બસ...બસ...કેટલા બધા પ્રશ્નો પૂછી લીધા. શું હું તને મળવા પણ ન આવી શકુ?આવી શકે તારે માટે તો હું ચોવીસ ...વધુ વાંચો હાજર છું તને ખબર છે મારા માથે ખૂબ મોટી પ્રોબ્લેમ આવી પડી છે . તારે મને પ્રોબ્લેમ માંથી બહાર નીકળવાની છે." "પ્રોબ્લેમ એ પણ તને. પ્રોબ્લેમ તો તને જોઈને જ ભાગી જાય.મને નથી લાગતું કે તને કંઈ પ્રોબ્લેમ થાય.." "બસ હવે તુ પણ મજાક કરવા લાગ્યો.. સાંભળ રોહણ સાચે ખૂબ મોટી પ્રોબ્લેમ માં ફસાઇ ગઇ છું. આયુષ મારા માટે ગીફ્ટ લાવ્યો