fari ekvar ek sharat book and story is written by Ishani Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. fari ekvar ek sharat is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફરી એકવાર એક શરત - નવલકથા
Ishani Raval
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ફરી એકવાર આજ નો દિવસ રોજના જેવો નહતો. સૌમ્યા માટે આજે એના જીવન નો ખુબ જ અગત્ય નો દિવસ હતો. આટલા વર્ષો ની મેહનત ની પરીક્ષા જે હતી. અને ધાર્યા પ્રમાણે બધું જ થાય છે. સૌમ્યા ને ખૂબ જ નામદાર બિઝનેસ મેન ની નવી હોટેલ ના ઇન્ટિરિયર ડિઝાઇન માટે નો કોન્ટ્રાક્ટ મળી ગયો હતો. દરેક ના જીવન માં આ દિવસ નથી આવતા. એ પણ આટલી નાની ઉંમરે આટલે પોહચવું આનાથી વધારે કઈ હોઈ જ ના શકે... આટલા વર્ષો ની મેહનત હવે રંગ લાવી રહી હતી... ઘરે આવી ને સૌમ્યા એ જ રોજિંદા જીવન પ્રમાણે ફ્રેશ થઈ ને મ
ફરી એકવાર આજ નો દિવસ રોજના જેવો નહતો. સૌમ્યા માટે આજે એના જીવન નો ખુબ જ અગત્ય નો દિવસ હતો. આટલા વર્ષો ...વધુ વાંચોમેહનત ની પરીક્ષા જે હતી. અને ધાર્યા પ્રમાણે બધું જ થાય છે. સૌમ્યા ને ખૂબ જ નામદાર બિઝનેસ મેન ની નવી હોટેલ ના ઇન્ટિરિયર ડિઝાઇન માટે નો કોન્ટ્રાક્ટ મળી ગયો હતો. દરેક ના જીવન માં આ દિવસ નથી આવતા. એ પણ આટલી નાની ઉંમરે આટલે પોહચવું આનાથી વધારે કઈ હોઈ જ ના શકે... આટલા વર્ષો ની મેહનત હવે રંગ લાવી રહી હતી... ઘરે આવી ને સૌમ્યા એ જ રોજિંદા જીવન પ્રમાણે ફ્રેશ થઈ ને મ
અંશ ઘરે બેઠા બેઠા હજી પણ એ જ વિચારો માં હોય છે. ત્યાં જ તેના ભાઈ અને ભાભી આરવ અને તાની આવે છે. આરવ: કોના વિચારો માં ખોવાયેલ છે? તું ચિન્તા નહીં કર. માન્યું આ તારી પેહલી જ હોટેલ ...વધુ વાંચોપણ જો જે ને થોડાં જ સમય માં તારી હોટેલો ની મોટી ચેન શરૂ થઈ જશે.. અને છતાં પણ કોઈ મુંજવણ હોય તો હું ને તારી ભાભી તો છીએ જ. અંશ: ના એ ચિંતા નથી મને.. પણ... તાની: ઓહ.. તો પેલી મિસ લેખિકા ના કોઈ વિચાર ચાલે છે કે એની કોઈ નવી સ્ટોરી? આરવ: કોણ?? કોની વાત કરે છે તાની?
સૌમ્યા ગુસ્સા માં ઘરે આવે છે. માહી સૌમ્યા ને દેખી ને પૂછે છે. કે 'શું થયું? આટલો ગુસ્સો કોના પર? ' "તારા અંશ પર. તને વધારે હોય છે ને કે પૂરો દિવસ અંશ કેટલો સારો છે ને બસ એના ...વધુ વાંચોએ પણ એને મળ્યા વગર જાણ્યા વગર.. પણ એ એક ખોટો ને અકડું માણસ છે... સોચ કેટલી નાની છે" 'શુ થયું પણ ?? પૂરી વાત કરીશ?' સૌમ્યા માહી ને પુરી વાત કરે છે. જે આજે થઈ હોય છે.. માહી થોડી વાર વિચારી ને હળવેક થી બોલે છે ' તું ગુસ્સો ના કરે તો હું કંઈક કહું?' "બોલ ને
અંશ અને સૌમ્યા ના મંદિર માં થયેલ મુલાકાત ને આજે 1 અઠવાડિયું વીતી ગયું હોય છે. ત્યારબાદ સૌમ્યા નો ના કોઈ ફોન કે ના કોઈ મેસેજ કઈ જ નથી આવ્યું હોતું. એને એની જોબ પાછી માંગવા કે કઈ સમજાવવા ...વધુ વાંચોસંપર્ક કર્યો હોતો નથી. અંશ તેના ભાઈ આરવ સાથે બેઠો હોય છે. આરવ: ઓકે તો તું એમ કહે છે કે તે કીધું અને તે નીકળી ગઈ એમ જ?? હજી સુધી કોઈ કોન્ટેક્ટ નથી કર્યો સૌમ્યા એ? તો?? અંશ: એના ગયા પછી તેની ફ્રેન્ડ એ જે કીધું એ કદાચ સાચું હોઈ શકે મને એમ લાગ્યું.... આરવ: હવે અફસોસ થાય છે ને
અંશ: આજે સૌમ્યા અને મારી મુલાકાત ને 2 દિવસ થઈ ગયા છે. અને થોડી વાર માં જ સૌમ્યા આવતી હશે. 2 મહિના નું કામ 2 દિવસ માં તો પૂરું થયું નહિ હોય એટલે આજે નિરાશા સાથે અને સોરી સાથે ...વધુ વાંચોકદાચ. પેહલા મને એના પ્રત્યે દયા હતી જ્યારે એના વિશે જાણ્યું પણ એને મળ્યા પછી તો મારા વિચાર બદલાઈ જ ગયા. એ તો પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતી જ નથી અને મને જવાબદાર માને છે. એટલે આજે એની એ અકડ તુટતી દેખી ને મને ગમશે. અંશ પોતાની જીત ના કોન્ફિડન્સ થી સૌમ્યા ની રાહ દેખે છે. અને સૌમ્યા આવે છે પણ