riya shyam book and story is written by Shailesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. riya shyam is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - નવલકથા
Shailesh Joshi
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
ભાગ - 1વાચક મિત્રો માતૃભારતીનાં પ્લેટફોમ પર મારી લખેલ પ્રથમ નવલકથા સેતુ - કુદરતનો એક અદ્દભુત ચમત્કાર હમણાંજમાતૃભારતીનાં પ્લેટફોર્મ પર ખુબજ સરસ અને સરળ રીતે પબ્લિશ પણ થઈ અને સારી એવી વંચાઈ પણ ખરાં... તે બદલ વાચક અને લેખક વચ્ચે એક સેતુ સમાનતેમજ લેખક અને વાચકને જોડતી કડી સમાન માતૃભારતીની પુરી ટીમનો દિલથી ખુબખુબ આભાર.સાથે-સાથે માતૃભારતીના તમામ લેખકો અને વાચકો જે રોજ-બરોજ માતૃભારતીનું કદ વિશાળમાંથી અતિવિશાળ તેમજ મજબૂત બનાવી રહ્યા છે, સાથે-સાથે પોતાને અને માતૃભારતીને પણ, પ્રસિધ્ધિના નવા શિખરો સર કરવામાં પોતાનો સમય, જ્ઞાન અને જિજ્ઞાસાનું યોગદાન આપી રહ્યા છે, તે તમામ વાચકો તેમજ લેખકોને પણ હું સહૃદય અભિનંદન આપી, હું આપણા પુરા માતૃભારતી પરીવાર માટે ગર્વ અનુભવું છું. મિત્રો માતૃભારતીનાં પ્લેટફોમ પર આજે હું મારી એક નવી
ભાગ - 1વાચક મિત્રો માતૃભારતીનાં પ્લેટફોમ પર મારી લખેલ પ્રથમ નવલકથા સેતુ - કુદરતનો એક અદ્દભુત ચમત્કાર હમણાંજમાતૃભારતીનાં પ્લેટફોર્મ પર ખુબજ સરસ અને સરળ રીતે પબ્લિશ પણ થઈ અને સારી એવી વંચાઈ પણ ખરાં... તે બદલ વાચક અને ...વધુ વાંચોવચ્ચે એક સેતુ સમાનતેમજ લેખક અને વાચકને જોડતી કડી સમાન માતૃભારતીની પુરી ટીમનો દિલથી ખુબખુબ આભાર.સાથે-સાથે માતૃભારતીના તમામ લેખકો અને વાચકો જે રોજ-બરોજ માતૃભારતીનું કદ વિશાળમાંથી અતિવિશાળ તેમજ મજબૂત બનાવી રહ્યા છે, સાથે-સાથે પોતાને અને માતૃભારતીને પણ, પ્રસિધ્ધિના નવા શિખરો સર કરવામાં પોતાનો સમય, જ્ઞાન અને જિજ્ઞાસાનું યોગદાન આપી રહ્યા છે, તે તમામ વાચકો તેમજ લેખકોને પણ હું સહૃદય અભિનંદન આપી, હું આપણા પુરા માતૃભારતી પરીવાર માટે ગર્વ અનુભવું છું. મિત્રો માતૃભારતીનાં પ્લેટફોમ પર આજે હું મારી એક નવી
ભાગ - 2આપણે પહેલા ભાગમાં જાણ્યું કે,શ્યામ પોતાના બન્ને મિત્રવેદ અને રીયાનાં લગ્નને દિવસે વરઘોડામાં નાચતા-નાચતા કોઈનો ફોન આવતા તે અધૂરા લગ્નમાંથીજ કોઈને કંઈપણ જણાવ્યા સીવાય ત્યાંથી નીકળી જાય છે.શું છે ? આ શ્યામ, વેદ અને રીયાની પુરી હકીકત ...વધુ વાંચોછે ?શ્યામનું વરઘોડામાં મસ્તીથી નાચતા-નાચતા આમ અચાનક નીકળી જવાનું સાચું કારણ ?નીકળતા પહેલા વેદ અને શ્યામની આંખોએ કરેલ ઈશારાની વાત કઈ હતી ?આ બધુ જાણવા આપણેવેદ, રીયા અને શ્યામની દોસ્તી વિશે, તેમજ એ ત્રણેનાં પરીવાર વિશે શરૂઆતથી વિગતવાર જાણી લઇએ.એક, અતી નહીં પરંતુ વૈભવી કહીં શકાય તેવા વિસ્તારના એક શાનદાર ફ્લેટની
ભાગ - 3સમય જતાં વાર લાગતી નથી. રીયા વેદ અને શ્યામ મોટા થાય છે. સ્કૂલનો અભ્યાસ પૂરો કરી તેઓ ત્રણે કોલેજ જવાની ઉંમરે પહોંચતા... રીયા પોતાના શહેરનીજ એક કોલેજ જોઈન કરી લે છે.જ્યારે વેદ વેદ પોતાનો કોલેજનો આગળનો ...વધુ વાંચોએક X સ્ટુડન્ટ તરીકે ઘરેથીજ, કોલેજનો અભ્યાસ શરૂ કરે છે.વેદ પોતાના માટે એક X સ્ટુડન્ટ તરીકેનો વિકલ્પ એટલાં માટે વિચારે છે કે,તે રોજનો કોલેજ આવવા-જવાનો સમય અને ખર્ચ બચાવી શકે, તેમજ એ બચેલા સમય અને પૈસાને તે પોતાના માટે તેમજ પોતાના જરૂરી ઘરખર્ચ માટે ખર્ચી શકે.હવે વેદ અભ્યાસ સીવાય મળતા બાકીના સમયમાં...નાના-મોટા પ્રોગ્રામમાં ગાઈને પોતાનો શોખ પણ પૂરો કરે છે, સાથે-સાથે એ પ્રોગ્રામમાં ગાવાથી તેને મળતી રકમથી ઘરમાં નાની-મોટી મદદ પણ કરતો
ભાગ - 4પંકજભાઈને શ્યામની નોકરી માટે ધીરજભાઈએ જણાવ્યું તે પ્રમાણે ...વધુ વાંચો તેઓ, RS સરનો સમય લઈબન્ને બેંક મેનેજર RS સરને મળે છે, તેમજ શ્યામની નોકરી અને અત્યારના શ્યામનાં વર્તન વિશે સઘળી હકીકત માંડીને RS સરને જણાવે છે. આમતો RS સર પંકજભાઈની મુંઝવણ અને શ્યામનાં સ્વભાવથી પરિચીત હોવાથી RS બધુ જાણે/સમજે છે.પંકજભાઈની પુરી વાત
ભાગ - 5ભાગ 4માં આપણે જાણ્યું કે, હોટેલમાં શ્યામે ,અજયનાં લોફર મિત્રોની ધોલાઈ તો કરી પરંતુ એનાં કારણે હોટેલમાં જે નુકશાન થયું, તેમજ આ બબાલથી હોટલમા હાજર કસ્ટમરની સામે હોટલની જે પ્રેસ્ટીજ ખરાબ થઈ એ કારણથી શ્યામ બીજા દિવસથી ...વધુ વાંચોપર જોબ જવાનું બંધ કરી દે છે.શ્યામે ફરી નોકરી છોડી તે જાણતાપંકજભાઈની સાથે-સાથે, વેદ અને રીયાને પણ દુઃખ થાય છે,પરંતુ, આ વખતે શ્યામનો વાંક ન હતો.થોડા સમય પછી..આવુજ કંઇક વેદ સાથે પણ થાય છે.થાય છે એવું કે, એક-દિવસ રોજના નિયમ પ્રમાણે વેદ, પોતાના બાઈક પર તેના પિતા ધીરજભાઈનું ટીફિન આપવા બેંક પર