Spandan book and story is written by Dr Punita Hiren Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Spandan is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્પંદન - પ્રેમનો ધબકાર - નવલકથા
Dr Punita Hiren Patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સ્પંદન-૧સ્પંદન હોસ્પિટલઓપરેશન થિયેટરફર્સ્ટ ફલોરઓપરેશન ટેબલ પર એક દર્દી સૂતો હતો. એના મોં ની કોઇ સર્જરી ચાલુ હતી. એક લેડી ડોક્ટર હતા ને એક ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ હતા. કોઈ જ વાતચીત વગર સર્જરી ચાલતી હતી. ઓપરેશન થિયેટર માં દર્દી ના ઉહકરા સિવાય કોઈ જ અવાજ નહોતો આવતો.અચાનક શાંતિ ભંગ કરતો એક અવાજ આવ્યો.ઓપરેશન રૂમનો દરવાજો ખૂલવાનો કર્કશ અવાજ આવ્યો. દરવાજામાંથી એક વ્યક્તિ અંદર આવી. યંગ એન્ડ હન્ડસમ સ્પેક્ટાક્યુલર બોય ઓર I can say young man.આવતાની સાથે જ એને આસિસ્ટન્ટની પાસે આવીને જોરથી પીઠમાં એક ધબ્બો માર્યો અને કહયું “શું જીગર શું ચાલે છે?”જીગર- “જો તો નથી ભાઈ સર્જરી ચાલુ છે..”ડોક્ટર પોતાના
સ્પંદન-૧સ્પંદન હોસ્પિટલઓપરેશન થિયેટરફર્સ્ટ ફલોરઓપરેશન ટેબલ પર એક દર્દી સૂતો હતો. એના મોં ની કોઇ સર્જરી ચાલુ હતી. એક લેડી ડોક્ટર હતા ને એક ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ હતા. કોઈ જ વાતચીત વગર સર્જરી ચાલતી હતી. ઓપરેશન થિયેટર માં દર્દી ના ...વધુ વાંચોસિવાય કોઈ જ અવાજ નહોતો આવતો.અચાનક શાંતિ ભંગ કરતો એક અવાજ આવ્યો.ઓપરેશન રૂમનો દરવાજો ખૂલવાનો કર્કશ અવાજ આવ્યો. દરવાજામાંથી એક વ્યક્તિ અંદર આવી. યંગ એન્ડ હન્ડસમ સ્પેક્ટાક્યુલર બોય ઓર I can say young man.આવતાની સાથે જ એને આસિસ્ટન્ટની પાસે આવીને જોરથી પીઠમાં એક ધબ્બો માર્યો અને કહયું “શું જીગર શું ચાલે છે?”જીગર- “જો તો નથી ભાઈ સર્જરી ચાલુ છે..”ડોક્ટર પોતાના
સ્પંદન-૨સ્પંદન હોસ્પિટલગ્રાઉન્ડ ફલોર..બરાબર સવારે 8.45 વાગ્યે રજત હોસ્પિટલમાં હાજર થઈ ગયો. થોડું કામ હતું એ પતાવી ને ઓપીડી ડેસ્ક પર ગોઠવાઈ ગયો. એ જગ્યા એવી હતી કે જ્યાં થી હોસ્પિટલમાં દાખલ થતા દરેક વ્યક્તિ ને જોઈ શકાય. રજત ...વધુ વાંચોબીજા વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યો તો પણ એનું ધ્યાન તો મેઈન ગેઈટ ની સામે જ હતું...Digital time machine મતલબ કે digital wall clock... 9.00 AM સમય બતાવી રહી હતી. એક ટાઈમ મશીન રજતના દિમાગમાં પણ ચાલતું હતું. આ wall clock થી પણ ફાસ્ટ... 9.20 AMએક બે દર્દીઓ આવ્યા. એક નું ડ્રેસિંગ કરવાનું હતું. રજત એ કરીને.. ડ્રેસિંગ રૂમ માંથી બહાર
0સ્પંદન-૩SATURDAY EVENINGSPANDAN HOSPITAL... શનિવારે સાંજે રજત જયારે હોસ્પિટલ પહોચ્યો ત્યારે પેલો દરવાજો બંધ હતો. થોડું ટેન્શન થઇ ગયું કેમ દરવાજો બંધ છે. હજુ તો ૬ જ વાગ્યા છે.. નહીં આવી હોય..? વહેલી જતી રહી હશે..? બીમાર હશે? ઉપર OT ...વધુ વાંચોહશે? એ ઉપર પણ જઈ આવ્યો, પણ આજે કોઈ SURGERY જ નહોતી. હવે શું કરવું..? કોને પૂછવું? એ ગડમથલમાં જ એ બેઠો તો.. ત્યાં જ જીગરભાઈ આવ્યા- “કેમ છો રજત..? મજામાં..? કેમ ચુપચાપ બેઠો છે..?” રજત- “બસ કંઈ કામ નથી... તો શું કરું એ વિચારું છું?” જીગરભાઈ- “હા એવું જ છે. એક પેશન્ટ છે સર્જરીનું, જડબાનું ફ્રેકચર છે.. મલ્ટીપલ ટ્રોમા છે..
સ્પંદન-૪સ્પંદન હોસ્પિટલ1st ફ્લોરનર્સિંગ રૂમ...3.00 PMરજત નર્સિંગરૂમમાં એટલે કે સ્ટાફરૂમમાં આમતેમ આંટા મારી રહ્યો’તો.. ક્યારે ૭ વાગે એની રાહ જોઈ રહ્યો’તો... મનમાં ને મનમાં જીગરને ગાળો આપી રહ્યો’તો.. ૭.૦૦ વાગે છેક OT રાખ્યું, એને ક્યાં Anesthesia વાળા ડોક્ટરની જરૂર હતી... ...વધુ વાંચોરખાયને.. ૭.૦૦ વાગે OT start થશે... ૮.૦૦ વાગે OT ખતમ કરીને પેલી ઘરે જતી રહેશે... શું કરું..? કંઈક તો કરવું પડશે.. મગજની સાથે એટલે વિચારોની ઝડપની સાથે પગના ચાલવાની ઝડપ પણ વધી રહી હતી..Tring … Tring… 1st ફલોરનો ઇન્ટરકોમ ફોન વાગી રહ્યો હતો.. રજતે ફોન રિસીવ કર્યો. નીચેથી રીશેપ્શનીસ્ટ બોલી કે Dr. PINKY ની ફોને છે તમારા માટે... “Connect કરો.”
સ્પંદન-૫એ રાત્રે રજતને સરસ ઊંઘ આવી. ઊંઘમાં પણ એના ચેહરા પર પેલી મસ્ત સ્માઈલ અકબંધ હતી. કદાચ સપનામાં પણ પીન્કી દેખાતી હશે.. સવારે ૫.૦૦ વાગ્યે જયારે એલાર્મ વાગ્યું ત્યારે પેલો વિચાર આવ્યો કે આજે તો સોમવાર થઇ ગયો, કોલેજ ...વધુ વાંચોપડશે. હવે પીન્કી છેક શનિવારે મળશે.लम्बी जुदाई..... चार दिनों का प्यार, और जुदाई हो रब्बा... जुदाई जुदाई ...નો પ્રોબ્લેમ,હવે તો નંબર છે ને આપની પાસે..ને સરસ ફ્રેન્ડશીપ પણ થઇ ગઈ છે.. એટલે મેસેજ તો કરી જ શકાય, ફોન કરીશ તો પણ વાંધો નહિ આવે. આવા વિચારથી રજતના દિલમાં ખુશીની એક નાનકડી લેહરખી દોડી ગઈ. એ જલ્દીથી ઘરે ગયો. તૈયાર થઈને