The old diary book and story is written by shahid in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The old diary is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધી ઓલ્ડ ડાયરી - નવલકથા
shahid
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
સ્કૂલના સમયથી સાથે ભણતા ચાર મિત્રોનું અંક ગૃપ છે, તેઓ નક્કી કરે છે કે પોતપોતાનાં સ્વપ્નાઓ એક ડાયરીમાં લખે, અમુક સમયે ભેગા થાય અને પછી આગળ શું થાય છે શું તેમના બધા સ્વપ્ના સાકાર થાય છે શું તેઓ ફરી એકબીજાને મળી શકે છે શું થાય છે ચારેયનાં જીવનમાં વાંચવા માટે બુક ડાઉનલોડ કરો અને વાંચીને તમારા અભિપ્રાય જરૂરથી આપશો...
સ્કૂલના સમયથી સાથે ભણતા ચાર મિત્રોનું અંક ગૃપ છે, તેઓ નક્કી કરે છે કે પોતપોતાનાં સ્વપ્નાઓ એક ડાયરીમાં લખે, અમુક સમયે ભેગા થાય અને પછી આગળ શું થાય છે શું તેમના બધા સ્વપ્ના સાકાર થાય છે શું તેઓ ફરી ...વધુ વાંચોમળી શકે છે શું થાય છે ચારેયનાં જીવનમાં વાંચવા માટે બુક ડાઉનલોડ કરો અને વાંચીને તમારા અભિપ્રાય જરૂરથી આપશો...
ત્રણે ત્રણ મિત્રોને શું બનવું હતું... ક્યાં પહોંચવું હતું એનાં કરતાં વાસ્તવિકતા સાવ અલગ જ છે, પરંતુ કોઈ ને કોઈ રીતે તેઓ ફરી એકવાર ગોવામાં ભેગા થાય છે... અને ત્યાં કંઈક એવું બને છે છે ખરેખર બનવું જોઈએ કે ...વધુ વાંચોઅને એવું તે શું બન્યું તે જાણવા માટે આજે જ આ બુક ડાઉનલોડ કરો અને આપના પ્રતિભાવ જરૂરથી આપશો...
શયાન અને અલીફા વચ્ચે ગઇકાલે રાત્રે જે કંઈ બન્યું તેનું પરિણામ શું
આવશે શું આ વાત ને લઇને મિત્રો મિત્રોમાં દરાર પડી જશે કે પછી આ
લવસ્ટોરીનો કોઈ જુદો જ વળાંક આવશે સાથે સાથે અન્ય મિત્રોનાં જીવનમાં
શું બની ...વધુ વાંચોછે એ જાણવા આજે જ આ બુક ડાઉનલોડ કરો અને પ્રતિભાવ જરૂરથી
આપશો...
(આપણે જોયું કે અલીફા રોહનને ધક્કો મારે છે અને રોહન ઘાયલ થાય છે. હવે શયાન અલીફા પર ગુસ્સે થાય છે, તેના પર વાર કરે છે અને બધાને છોડીને જતો રહે છે. રોહન અને અલીફાને લઈને બધા હોસ્પિટલમાં જાય છે. ...વધુ વાંચો
અલીફા ક્યાંક ભાગી જાય છે. રોહન બધા ખુલાસા કરે છે. મોબાઇલ માં એવું તે એણે શું જોયું કે આ પરિસ્થિતિ ઉભી થઇ બધા રહસ્યોનો પર્દાફાશ થાય છે. આ બધું જાણવા માટે હવે આગળ વાંચો.)
આપણે જોયું કે શયાન અને રોહન વચ્ચે બુક ઓફ ડેથ ને લઈને બહુ મોટો ઝગડો થાય છે અને તેમાં અલીફા અને રોહન ઘાયલ થાય છે. બધા તેમને લઈને હોસ્પિટલમાં જાય છે. રોહન અલીફા અને શયાન વચ્ચેના સીક્રેટ્સ ...વધુ વાંચોવચ્ચે જાહેર કરે છે. આ બધામાં શયાન અને અલીફા ક્યાંક ભાગી જાય છે. સોફિયા પણ નારાજ થઈને તેના મોટા પપ્પા ને ત્યાં સિમલા રહેવા ચાલી જાય છે. એક દિવસ ત્યાં જ સોફિયા અને વિવેક ત્યાંના દૃષ્ટિ NGO તરફથી આયોજિત મેડિકલ કેમ્પમાં અચાનક જ મળી જાય છે. તેમની વચ્ચે વાતચીત થાય છે અને અંતે બન્ને જણ ડિનર માટે મળવાનું નક્કી કરીને છુટા પડે છે. હવે શું થાય છે અને વાર્તા માં શું વળાંક આવે છે એ જાણવા માટે આગળ વાંચો.