ધ ઓલ્ડ ડાયરી - 7 shahid દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ઓલ્ડ ડાયરી - 7

THE BATHROOM

આ પ્રકાર નો લેટર વાંચીયા પછી સોફિયા અને વિવેક ડરી જાય છે , અને થોડા દિવસ માટે બોમ્બે જવાનું નક્કી કરે છે .

આ પાગલ જોકર આપણને મારી ને જ રેસે (સોફિયા હતાશા સાથે વિવેક ને કહીંયુ )

હું જ્યાર સુધી તારી સાથે છું જોકર તારું કઈ બગાડી શકે તેમ નથી (વિવેક)

પણ વિવેક , એ શા માટે આપડી પાછળ પડ્યો છે ?(સોફિયા)

(વિવેક ના તરફ થી કોઈ જવાબ ન મળતા સોઇયા ફરી એક વાર બોલી ઉઠે છે કે વિવેક આ બધું આપડા સાથેજ કેમ થાઈ છે )

તું ફિકર ન કરીશ આપડા સાથે કઈ પણ ખોટું નઈ થાય (વિવેક સોફિયા ને ભેટતા બોલિયો )

સાચ્ચું ને વિવેક આપડા સાથે કઈ અજ નઈ થlઇ ને ?(સોફિયા)

હા સોફિયા હા (વિવેક )

સોફિયા અને વિવેક શિમલા થી ફ્લાઇટ માં બોમ્બે આવે છે અને હયાત નામની હોટેલ માં રોકાઈ છે .

***

બીજી બાજુ શયાન અને અલીફ પણ એજ હોટેલ માં રોકાયેલા હોઈ છે , શયાન બોમ્બે એની બુક "આફરીન " ના લોન્ચ માટે આવેલો હોઈ છે .

(અત્યારે અલીફા શયાન ની પર્સનલ સેક્રેટેરી નું કામ સમ્ભાલતિ હોઈ છે )

અલીફl આવતી કાલે કેટલા વાગે બુક ની લોન્ચ માટે જવાનું છે ? .(શયાન)

11 :30 A .M (અલીફા)

અરે યાર આતો મારો ઉંગવાનો ટાઈમ છે . (શયાન)

આ કોઈ ચેરિટી ફંકશન નથી કે હું કેન્સલ કરી લવ ,આ તારીજ બુક નું લોન્ચિંગ ફંકશન છે .(અલીફા )

અરે બાબા સોરી .. I know ! (શયાન)

So , આજે શુ પ્લાન છે ? (અલીફા)

રાત્રે ૧૧ વાગે શું પ્લાન હોઈ ?(શયાન)

શયાન !!! (અલીફા)

હું રૂમ પર જાઉં છું Good Night ! (શયાન)

O.K (અલીફા)

કેમ તારે રૂમ પર નથી આવવું ? (શયાન)

ના હું લેટ નાઈટ પાર્ટી માં જાઉં છું સવારે આઈ જઈશ (અલીફા)

સેક્સ કરવા જાય છે કે પાર્ટી માં જાય છે ? (શયાન)

ઓફકોર્સ સેક્સ કરવા (અલીફા)

હું થાકી ગયી છું યાર રોજ કામ અને કામ (અલીફા)

તું મારી સાથે ચલ તને કૈક બતાવાનું છે .(શયાન)

ના શયાન હું હોટેલ માં નઈ આઉં તારી સાથે (અલીફા)

પ્લીઝ (શયાન)

O.K Fine (અલીફા)

(અલીફા અને શયાન એમના બુક કરેલા રૂમ માં જાય છે )

અલીફા રૂમ માં દાખલ થતા શોક થઇ જાય છે , કેમ કે રૂમ ફૂલો થી સજાયેલો હોઈ છે ,રૂમ જોઈ ને તો એવુજ લાગે જાણે સુહાગરાત નો રૂમ હોઈ .

આપડે કોઈ ખોટા રૂમ માં તો નથી આઈ ગયા ને શયાન ? (અલીફા)

હા , મને પણ એવું લાગે છે . (શયાન હસવા સાથે બોલિયો)

સાચ્ચે ?(અલીફા)

ના સ્વીટ-હાર્ટ આ તારા માટે સુરપ્રાઇસ છે .(શયાન)

Thank you so much , મને ખરેખર આની જરૂર હતી .(અલીફા)

હું તારી માટે આટલું તો કરીજ શકું છું My dear friend (શયાન)

Thank you ! (અલીફા)

બેબી હું ફ્રેશ થઈને આઉં તું ઐયાજ રહેજે ક્યાંય જતો ન રહેતો (અલીફા)

yes my grace ! (શયાન હસવા સાથે બોલિયો)

જયારે અલીફા બાથરૂમ માં જાય છે ત્યારે જુવે છે તો પાણી ભરેલા બાથ ટબ માં ગુલાબ ના ફૂલો ની ચાદર છવાયેલી હોઈ છે , આટલુંજ નહિ પરંતુ ટબ ની ઉપ્પર એક લાકડા ના પાટિયા પર એક શાહી વાઈન ની બોટલ અને બે ગ્લાસ પણ પડેલી હોઈ છે .

શયાન બેબી ......I love you (અલીફા દોડી ને ફરી એક વાર શયાન ને હગ કરી લે છે )

તો આજે રાતે અલીફા ની બધી ઈચ્છા ઓ પુરી કરી લૈયે ને ? (આંખ મારવા ની સાથે શયાન બોલિયો)

કેમ એકલી અલીફાનિજ ? આજે શયાન ની કોઈ ડિમાન્ડ નથી ?(અલીફા)

બાથરૂમ.... (શયાન મોઢે થી હસવા સાથે )

What ? (અલીફા)

બાથરૂમ કેવું લાગિયું ? (શયાન હસવા સાથે)

ઓ....... i Know તારા મન માં શુ ચાલે છે શયાન (અલીફા)

શાનદાર (અલીફા)

(શયાન એનો શર્ટ ઉતારે છે )

શયાન ના 6 abs અને ચેસ્ટ ની ડાભી બાજુ એ દેખાતા શિવાય ટેટુ જોઈને અલીફા થી રહેવાયું નહિ અને અલીફા શયાન ને બોડી પર કિસ કરી લે છે .

(શયાન અલીફા ને એના થી દૂર કરતા )

What ? શુ થયું ? (અલીફા આશ્ચ્રયા સાથે )

shhhhhhhhh …....(શયાન અલીફા ને ચૂપ કરતા)

શયાન અલીફા ના શર્ટ ના એક પછી એક બટન ખોલે છે ,અને શર્ટ ઉતારી ને સાઈડ માં ફેંકી દે છે .ત્યાર બાદ અલીફા ને મિરર સામે લઇ જાય છે .

તને આપડા બંને ની બોડી માં શુ ફરક લાગે છે ? (શયાન )

તું મેલ છે એન્ડ આઈ એમ ફિમેલ .એક્સપ્લેન કરું ? (અલીફા હસવા સાથે બોલી )

અલીફl ! ( ગુસ્સા સાથે શયાન બોલિયો )

તારા બોડી પર ટેટુ બનાવેલા છે અને મારુ બોડી ક્લીન છે (અલીફા )

Right (શયાન )

તો શું તું હવે મારા બોડી પર ટેટુ બનાવીશ ?(અલીફા)

સેરીયસ્લી ? (અલીફા)

હા , તું મારા ટેટુ બનવાના આર્ટ થી અંજlન છે ,આજે તું એના થી પણ વાકિફ થઇ જઈશ . (શયાન)

I am very excited (અલીફા)

( શયાન અલીફા નું પેન્ટ પણ ઉતારી લે છે ,અને એને મિરર ની સામે ટેબલ પર બેસાડે છે , અને એની બેગ માંથી ટેટુ માટે નું મશીન નીકlળે છે )

શયાન જે ટેટુ એની ચેસ્ટ પર પાડિયું હતું એજ ટેટુ અલીફા ની પીઠ પર પાડવા નું ચાલુ કરે છે .

બે કલાક ના અંતે ટેટુ બની જાય છે , અલીફl ટેટુ જોઈને દંગ રહી જાય છે , જેવું શયાન ની ચેસ્ટ પર ટેટુ હતું ડિટ્ટો એવુજ ટેટુ શયાન એ અલીફ ની પીઠ પર બનાવ્યું હતું .

baba , you are great ,no one can ever beat you (અલીફા)

Thank you .(શયાન)

I don 't Know baba તારા દિમાગ માં શુ ચાલે છે , But baba તું આ ટેટુ બનાવ્યું ત્યાર થી મને એવું લાગે છે જાણે હું pan તારા શરીર નો એક અંગ છું.(અલીફા)

(શયાન મોંન રહીયો )

શયાન એની પેન્ટ ઉતારે છે અને એક બાજુ થી એનો અંડરવીર થોડો નીચો કરે છે , ત્યાં પણ એક ટેટુ બનાવેલું હોઈ છે અને એ ટેટુ એક ડરાવના જોકર નું હોઈ છે .

આ ડરાવના જોકર નું ટેટુ ની મને ખબર ન પડી (અલીફા)

હું મારા ડરને પણ સાથે લઈને ચાલુ છું (શયાન)

શું તું મારા ડરનો હિસ્સો બનીશ ? (શયાન)

હું તો તારા મોત નો હિસ્સો પણ બનવા તૈયાર છું , તો એની સામે ડર નાની બાબત છે .(અલીફા)

(શયાન અલીફા ને ઉપાડીને ઉંધી સુવડાવે છે અને એના બૂટ્સ ની થોડા ઉપર ડરાવના જોકર નું ટેટુ બનવાનું ચાલુ કરે છે)

ડર તો નથી લાગતો ને તને જોકર થી ? (શયાન)

"બાબા જો દર ગયા સો મર ગયા !" , તું ટેટુ બનવાનું ચાલુ રાખ (અલીફા)

(45 મિનિટ ના અંતે જોકર નું ટેટુ બની જાય છે )

અલીફા બેડ પર થી ઉઠે છે , અને બાથરૂમ માં જાય છે , ત્યાર બાદ બાથરૂમ માં થી રૂમાલ વીંટી ને બહાર આવે છે અને શયાન નો હાથ પકડી ને બાથરૂમ માં લઇ જાય છે . અલીફા એના શરીર પર વીંટેલો રૂમાલ નીકળી ને નગ્ન આવસ્થા માં ટબ માં જઇને બેસે છે .

બાબા , તું કપડાં પેહરી ને અંદર આવીશ ? (અલીફા)

હા (શયાન)

What are you mad ? (અલીફા)

(શયાન એનો અંડરવીર ઉતારી નગ્ન અવસ્થા માં ટબ માં દાખલ થlઇ છે )

પ્લીઝ અલીફા મારી ગ્લાસ માં વાઈન ભરને (શયાન)

હા (અલીફા ગ્લાસ માં વાઈન ભરતા )

હું એક બુક માં એવું વાંચીયું હતું કે કોઈ પણ એનિમલ યl બર્ડ નું ટેટુ આપડા શરીર પર બનાવેલું હોઈ તો એની આત્મા આપડા અંદર આવી જાય છે ,. કેમ કે બ્લડ સાથે એ ટેટુ સંપર્ક માં આવતું હોઈ છે . (અલીફા)

હા આવી કેટલી વાતો હું પણ વાંચી છે . (શયાન)

મારુ તો એવું માનવું છે કે શરીર પર ટેટુ માત્ર ટેટુ નથી હોતું , પણ એ તમારું બીજું અસ્તિત્વ પણ છે . (શયાન)

તો મારો આ શિવાય ના ટેટુ સાથે શું સમ્બન્ધ છે ?(અલીફા)

જેમ શિવ ભગવાન શત્રુઓ નો નાશ કરતા હતા અને ગાંજો ફૂંકતા હતા. એવું હું તારી અંદર પણ જોવું છું .(શયાન)

તો પછી ડરાવના જોકર નું ટેટુ કેમ ? (અલીફા)

શયાન ના દુશ્મન એ અલીફા ના દુશ્મન બની જાય છે , જેમ આ તારું પાગલપન છે એ એક જોકર નુજ હોઈ શકે ! તારા આ સ્વભાવ ને લઈને તને કોઈ વાર ડર પણ લાગતો હશે (શયાન)

ઉમમમમ....(અલીફા)

શયાન અને અલીફા ની વાતો વહેલી સવાર સુધી ચાલતી રહી અને બંને ઓ એ એટલી પી રાખી હતી કે તેઓ ટબ માં ને ટબ માં એક બીજા પર બેઠા -બેઠા સુઈ ગયા ..

***

આચર્ય ની વાત આ હતી કે શયાન અને અલીફા ના બાજુના રૂમમાં જ સોફિયા અને વિવેક રોકાયા હતા

( રાતના ૧૨ વાગે )

યાર મને ભૂખ લાગી છે (સોફિયા વિવેક ને કહે છે )

બોલ તો તારી માટે શું ઓર્ડર કરું ? ( વિવેક)

ચિકન બિરિયાની ( સોફિયા )

એટલા વાગે તને ચિકન બિરિયાની કોણ બનાવીને આપશે ? ( વિવેક )

સોરી પણ બહાર થી તું લઇ આવ ને please ( સોફિયા )

ok ( વિવેક )

( વિવેક સોફિયા માટે બિરિયાની લેવા હોટેલ થી થોડે દૂર ધાબા પર જાય છે એ દરમિયાન સોફિયા બાથરૂમ માં નાવા જાય છે )

૧૦ મિનિટ પછી .......

અચાનક કોઈ બાથરૂમ નો દરવાજો જોર જોર થી ખટખટાવે છે

વિવેક ..વિવેક .... ??? કેમ કઈ બોલતો નથી ? ( સોફિયા ગભરાતા અવાઝે પૂછ્યું )

પણ કોઈ પ્રકારનો જવાબ ન મળતા સોફિયા વધારે ગભરાઈ ગઈ.

***

આ દરવાઝો ખટખટાવનાર કોણ હશે ?

શું શયાન નો જોકર સાથે કોઈ સંબંદ હશે ?

શું બધા મિત્રો ફરી વાર એક બીજા સાથે ટકરાશે ?

આ બધું જાણવા માટે વાંચતા રહો THE OLD DIARY ...............