The old diary - 15 books and stories free download online pdf in Gujarati

ધી ઓલ્ડ ડાયરી - 15

chapter 15

રાહ જોતા જોતા રાતના 10 વાગે છે છતા બંને માંથી કોઈ ઉભું થાવનું નામ નથી લેતું હવે તો કેફે પણ બંદ થવાનો ટાઈમ થઇ ગયો હતો. હવે બંને ઉભા થયા વગર કોઈ ચારો ન હતો.

બનતા જોગ બંને એક સાથે ઉભા થાય છે અને એક બીજાને અથડાય છે.

સોરી ..... (શયાન )

"શીટ , સોફિયા તું પણ અહીંયા!" (શયાન આચર્ય થી સોફિયા ને પૂછે છે)

"1 મીનીટ , તું અહીંયા શું કરે છે?" (સોફિયા )

"જે તુ કરે છે ઇન્તજાર" (શયાન)

"એટલે કે છેલ્લા 2 થી 3 કલાક આપડે બંને આટલા નજીક બેઠા હોવા છતાં એક બીજા થી અંજાન હતા." (સોફિયા)

"હા" (શયાન)

"પણ તું આ કેફે માં કેમ આવી આપડે તો સામે વાળા કેફે માં મળવાનું હતું?" (શયાન)

"જે રીતે તું આવ્યો" (થોડીક મુસ્કાન સાથે સોફિયા બોલી)

"રાઈટ" (શયાન ખુશ થતા કહ્યં)

"શું આપડે બહાર જઈને વાત કરીશું?" (શયાન)

"હા , જરૂર થી" (સોફિયા)

સોફિયા અને શયાન કેફે ની બહાર આવે છે અને એક રેસ્ટોરેન્ટ તરફ ડિનર માટે જાય છે. બંને ડેટ પર તો ન ગયા હતા એ છતાં માહોલ તો ડેટ જેવો હતો કેન્ડલ સળગતી હતી વાઈન ની બોટલ પણ હતી.

થોડીક આનાકાની, પાસ્ટ ની યાદો, હસી મઝાક સાથે બંને ના ડિનર નો અંત આવ્યો હતો. પણ વધારે સમય એક બીજા સાથે રહી શકે એવી બંને ની તમ્મના હતી.

"એક વાત પુછું?" (સોફિયા)

"હા, જરૂર થી" (શયાન)

"શું હું પેહલા જેવી સોફિયા નથી રહી?" (સોફિયા)

"અત્યારે જે સોફિયા મારા સામે છે એજ સોફિયા છે જે મને બચ્ચપન માં પસંદ હતી." (શયાન)

"શું કહું શયાન તને હવે?" (સોફિયા ઉદાસી ભરર્યાં અવાજે કહીંયુ)

"please બોલ ને" (શયાન)

"તારા પર દુનિયા ભરનો ગુસ્સો પણ છે અને દુનિયા ભરનો ..."(આટલું બોલી ન સોફિયા અટકી ગઈ)

"વાક્ય પૂરું તો કર" (શયાન)

"ચલ છોડ ને યાર" (સોફિયા)

"please" (શયાન)

"please કંઈક બીજી વાત કરને" (સોફિયા)

"હું એક વાત કહું?" (શયાન)

"બોલ" (સોફિયા)

"આજે આપડે નાઈટ-ઓઉટ કરીશું?" (શયાન)

થોડીક વાર સોફિયા શયાન ની સામે જોઈ રહે છે. અને પછી ના પાડે છે.

"ok" (શયાન ઉદાસી સાથે બોલે છે)

"તું આજ પણ એવોજ છે, આટલી વાત માં ઉદાસ થઇ જાય છે એને આ ઉદાસી ભર્યો ચેહેરો મને જોવો ગમતો નથી. હા, એમ છતાં મારી નાઈટ-આઉટ કરવાની તો નાજ છે." (સોફિયા)

"ok એજ યુ વિષ" (શયાન)

"પણ એક પ્લાન છે." (સોફિયા)

"શું?" (શયાન)

"mara ઘરના ટેરેસ પર મને નાઈટ-સ્ટે કરવા માં કોઈ પ્રોબ્લમ નથી." (સોફિયા હસવા ની સાથે કહે છે)

"એટલે કે હું તારા ગરે આવી શકું?" (શયાન)

"હા, હું જૂની યાદો હવે ભૂલવા માંગુ છું" (સોફિયા)

thank you (શયાન)

its ok (સોફિયા)

શયાન અને સોફિયા બન્ને સોફિયા ના ઘરે રવાના થાઈ છે.

બન્ને જણ ઘરે પોહચી જાય છે.

"તારે ફ્રેશ થવું હોઈ તો તું ફ્રેશ થઇ શકે છે. હું ઉપ્પર ના રૂમમાં નાહવા બેસું છું." (સોફિયા)

"ok હું અહીંયા જ બેઠો છું તું નાહિને નીચે આવ" (શયાન)

"મારે થોડી વાર લાગસે અને તારે ઉપ્પર મારા રૂમમાં આવવું હોઈ તો પણ આવી શકે છે." (સોફિયા)

"હું અહીંયા બેઠો છું." (શયાન)

લગભગ અડધા કલાક પછી સોફિયા નીચે આવે છે.

"તે તો બહુ વાર કરી." (શયાન)

"તેને કીધું હતું ને." (સોફિયા)

હા, પણ (શયાન)

સોફિયા લોન્ગ વાઈટ શર્ટ અને શોર્ટ પહેરેલો હતો, પરંતુ નીચે પહેરેલો શોર્ટ વાઈટ શર્ટ ની અંદર ઢંકાઈ ગયો હતો. એવું લાગતું હતું કે સોફિયા એ ફક્ત શર્ટ અજ પેહરીયો છે. એના સિવાય વાળમાંથી પાણી ટપકવા ના લીધે શર્ટ ભીનો થઇ ગયો હતો, જેથી અંદર પહેરેલી લાલ કલર બ્રા ચોખ્ખી દેખાતી હતી. એ ઉપરાંત શર્ટ ભીનો હોવાના લીધે શર્ટ શરીર પર ચોંટી જતો હતો જેથી બદન સાફ પણે જોઈ શકાતું હતું.

કોઈ પણ પુરુષ ને સેક્સ કરવા ઉત્તેજીત કરવા પૂરતું હતું.

"સોફિયા એક વાત કહું?" (શયાન)

"બોલ" (સોફિયા)

"તું બહુ વધારે હોટ લાગે છે." (શયાન)

"અચ્છા" (સોફિયા)

"હા, હું કોશિશ કરી કે તને આ વાત ના કહું પણ મારા થી છેવટે રહેવાયું નહિ." (શયાન)

"હા, હા ok thank you" (સોફિયા)

"pleasure" (શયાન મુસ્કુરાહટ સાથે)

"ને એક ટીશર્ટ મળી શકશે?" (શયાન)

"sorry, મારી ટીશર્ટ ચાલી જશે?" (સોફિયા)

"of course not સોફિયા!" (શયાન હસવા સાથે)

"ok તું ટેરેસ પર જઈને બેસ હું પાણી લઈને આવું." (સોફિયા)

"હા, અને એક બેડ-શીટ પણ લેતી આવજે." (શયાન)

"સ્ટોર રૂમમાંથી તું લઈને જા." (સોફિયા)

ok (શયાન)

શયાન બેડ-શીટ લઈને ટેરેસ પર જઈ છે અને સોફિયા વીસ્કી ની બોટલ, ગ્લાસ અને પાણી લઈને ઉપ્પર આવે છે. સોફિયા પાણી નો બોટલ મોઢે મંડી ને પાણી પીતી હોઈ છે. એવા માં શયાન સોફિયા પાસે પાણી માંગે છે તો સોફિયા પાણી નો બોટલ શયાન તરફ ફેકે છે. એ પણ બોટલ નું ઢાંકણું વાખ્યા વગર, પરિણામે શયાન ના કપડા પલડી જાય છે.

"Ohhh હવે તારે મને કોઈ ટીશર્ટ આપવી પડશે નહિ તો મારે આ શર્ટ ઉતારવો પડશે" (શયાન)

"તું નીચે જઈને મારી ટીશર્ટ જોઈ શકે છે અને તારે શર્ટ નીકાળી દેવો હોઈ તો મને કોઈ વાંધો નથી." (સોફિયા)

"oh thats great" (શયાન હસવા સાથે)

"yes, i have no problem man." (સોફિયા પણ હસતા હસતા બોલે છે)

શયાન એનો શર્ટ ઉતારી લે છે અને શયાન ની એટ્રેકટીવ બોડી તો કોઈ પણ છોકરી ને લુભાવા માટે કાફી છે.

તો શું બન્ને વચ્ચે સેક્સ થઇ જશે?

શું બન્ને ની સ્ટોરી માં કોઈ નવો મોડ આવશે?

આ બધુ જાણવા માટે વાંચતા રહો "the old diary"

તમારો પ્રતિભાવ આપવો ભૂલશો નહિ.

thank you......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED