ધી ઓલ્ડ ડાયરી - 13 shahid દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધી ઓલ્ડ ડાયરી - 13

Chapter 13

સોફિયા એ આપેલું ટીશિયું પેપર વેટર શયાન સુધી પોહચાડે છે.

જયારે શયાન ટીશિયું પેપર જુવે છે તો એના પર સોરી લખેલું હોઈ છે. થોડીક વાર મૌન બેઠા પછી શયાન વેટર ને બોલાવે છે અને એજ સોફિયાના આપેલા ટીશિયું પેપર પર કંઈક લખીને સોફિયા ને પાછું આપવાનું કહ છે.

જયારે સોફિયા ટીશિયું પેપર જુવ છે તો એના સોરી લખેલા ઉપ્પર લીટી મારેલી હોઈ છે. અને એના નીચે "its not ok" લખેલું હોઈ છે. સોફિયા ને એનો મતલબ સમજયો નહિ માટે એ ના છૂટકે શયાન પાસે જાય છે.

"મને એનો મતલબ સમજાવીશ?" (સોફિયા થોડા ગુસ્સા માં શયાન ન પૂછે છે)

"sorry કેવાની પણ શું જરૂર હતી? જયારે તને તારી ભૂલ નો કોઈ એહસાસ આજ નથી. અને હા તારું આ રીતે સોરી કહેવાથી કઈ બધું ઠીક બી નથી થઇ જવાનું." (શયાન શાંતિ થી સોફિયા ને કહે છે)

"તો શું હ તારી સામે ગીડગીડાઈને માફી માંગુ?" (સોફિયા ફરી એક વાર ગુસ્સા થી બોલે છે)

"આજે તો હું તારો પીછો નથી કરીયો ? તો આજે મારા પર આટલો ગુસ્સો શા માટે? હા મેં માનિયુ કે મેં તારી સાથે બવ ખરાબ સલુક કરીયો છે, પણ હું તારી આગળ માફી પણ માંગી ચુકીયો છું. પરંતુ મારી માફી ની કોઈ અસર થઇ નહિ, તો એમાં મારો શું વંખ?"

(શયાન ગળગળા અવાજે સોફિયા ને જવાબ આપે છે)

"હું તને માફી પણ કઈ રીતે આપું?" (સોફિયા)

"હા, તું મને માફ ન કરીશ પણ કમસેકમ તું મારી સાથે આ રીતનો વેહરા ન કરી શકે." (શયાન)

"Ok, આજના માટે હું તને સોરી કવ છું, ખુશ?" (સોફિયા)

"મેં જે પણ કરિયું તારી સાથે એ માટે હું શરમિંદગી મેહસૂસ કરું છું, હું સારો પણ નથી એ પણ હું માનું. પરંતુ તું સમજે છે એટલો ખરાબ નથી હું." (શયાન)

"Ok, બીજું કઈ કેહવું છે?" (સોફિયા)

"Sorry યાર કે અત્યારે હું તારે સાથે વાત આજ કરી." (શયાન)

"Then leave, why the hell are you seating here?" (સોફિયા)

"હા જાવ અજ છું, પણ You know what અત્યારે હું ખુશ છું ખબર છે કેમ?" (શયાન)

"Hmm why?" (સોફિયા)

"Because હવે મને રીયલાઈઝ થઇ ગયું છે કે તું એ સોફિયા નથી જે ને હું ઓળખતો હતો... અને જે થયું બધું બરાબર છે."(શયાન Good Bye કહી ન ચાલતો થઇ જાય છે)

સોફિયા ને શયાન ની વાતો થી જરા પ ફરક પડ્યો ન હતો. એતો એની કોફી પીવામાં મસ્ત હતી.

કેફે માં ત સોફિયા ન કોઈ ફરક પડ્યો નહિ પરંતુ જયારે ગરે પોહચી, શયાન ની કહેલી વાત એને અંદરો અંદર ખટકવા લાગી, એટલી હદ સુધી કે સોફિયા માટે રાતે સૂવું પણ મુશ્કેલ થઇ ગયું હતું.

7 દિવસ પછી......

આખરે સોફિયા નક્કી કરી લે છે કે એને એક વાર શયાન ન માલવાયુજ પડશે, પણ પ્રશ્ન e હતો કે શાયન મળશે કેવી રિતે? થોડી વાર પછી એને યાદ આવે છે કે શાયદ પેલા કાફે માં એને શયાન મળી શકે છે.

સોફિયા રડી થઈને કેફે જવા નીકળે છે. પરનું રસ્તા માં ગાડી ખરાબ થવા ને લીધે કેફે જવામાં માંડું થઇ જાય છે. જયારે કેફે જઈને સોફિયા મેનેઝર ને શયાન nu પૂછે છે તો એને એવો જવાબ મળે છે કે, "એ માણસ ને ૨- ૩ દિવસ થી અહીંયા નથી જોયો."

સોફિયા લગાતાર એક હફ્તા સુધી એ કેફે ના ચક્કર લગાવે છે, પરંતુ શયાન એને મળતો નથી. આખરે સોફિયા કંટાળી ને હાર માની લ છે.

1 month later...

સોફિયા એક મોલ માં શોપિંગ કરવા ગયેલી હોઈ છે. તો મોલ માં "ક્રોસ વૉલ્ડ" નામ ના બુક સ્ટોર માં બવ ભીડ હોઈ છે. સોફિયા કોઈક ને પૂછે છે કે કેમ આ સ્ટોર માં આટલી ભીડ છે? તો જવાબ મળે છે કે આજે આ સ્ટોર નું ઓપનિંગ છે. અને ઓપનિંગ કોઈ બીજું નહિ પરંતુ એક નામી ઓથર "mr.શયાન અરોરા" કરી રહિયા છે.

સોફિયા ના મન માં આશા ન કિરણ જાગે છે. અને એ જલ્દી થી એ બુક સ્ટોર માં દાખલ થાઈ છે. સોફિયા અંદર જઈને જુવે છે તો બધા લોકો શયાન નો ઓટોગ્રાફ લેટ હોઈ છે e સિવાય ફોટોશૂટ પણ ચાલતું હોઈ છે. એલટી બધી ભડ હોઈ છે કે સોફિયા નું શયાન થી નોટિસ થવું બાવ મુશ્કેલ હોઈ છે.

સોફિયા ત્યાં બેસીને એક નોટ બનાવે છે એને ભીડમાં ગુસીને શયાન ના પોકેટ માં એ નોટ મૂકી દે છે.

શું શયાન ન એ નોટ મળશે?

એ નોટ માં એવું તો શું હશે?

શું શયાન ણ સોફિયા મળશે?

આ બધું જાણવા માટે વાંચતા રહો "The old diary"

તમારો પ્રતિભાવ આપવો ભૂલશો નહિ...


Thank You!