Sukka ni be baaju book and story is written by Rupal Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sukka ni be baaju is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સિક્કા ની બે બાજુ - નવલકથા
Rupal Mehta
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
"સિક્કા ની બે બાજુ" દૂર દૂર સુધી જમીન પર પાણી જ પાણી દેખાતું હતું અને પાણી ઉંચે ઉછળી ઉછળીને જાણે એની હાજરી આપવા આવી રહ્યું હતું..શ્રાવસ્ત એનાં બંગલાની બાલ્કની માં ઉભો ઉભો ગહન વિચારો માં ખોવાઈ ગયો હતો. એને રહી રહીને કંઈક તીવ્રપણે યાદ આવતું હતું.. આજે એ દરિયાનાં મોજાં જેમ ઉછળતાં એમ એનું બાળપણ યાદ આવી ગયું...એ એનાં બાળપણમાં પહોંચી ગયો. અરે શ્રાવુ બેટા બહું દૂર નાં જાવ.. દરિયા નો કોઈ ભરોસો નહીં..કિનારા પાસે રમો..પપ્પા પ્લીઝ થોડો સમય તો અંદર જવા દો .. તમે પણ ચલો... અને તમે છો તો અમને કોણ લઈ જવાનું છે..સાથે એનો મોટો ભાઈ શર્મીલ
"સિક્કા ની બે બાજુ" દૂર દૂર સુધી જમીન પર પાણી જ પાણી દેખાતું હતું અને પાણી ઉંચે ઉછળી ઉછળીને જાણે એની હાજરી આપવા આવી રહ્યું હતું..શ્રાવસ્ત એનાં બંગલાની બાલ્કની માં ઉભો ઉભો ગહન વિચારો માં ખોવાઈ ગયો ...વધુ વાંચો એને રહી રહીને કંઈક તીવ્રપણે યાદ આવતું હતું.. આજે એ દરિયાનાં મોજાં જેમ ઉછળતાં એમ એનું બાળપણ યાદ આવી ગયું...એ એનાં બાળપણમાં પહોંચી ગયો. અરે શ્રાવુ બેટા બહું દૂર નાં જાવ.. દરિયા નો કોઈ ભરોસો નહીં..કિનારા પાસે રમો..પપ્પા પ્લીઝ થોડો સમય તો અંદર જવા દો .. તમે પણ ચલો... અને તમે છો તો અમને કોણ લઈ જવાનું છે..સાથે એનો મોટો ભાઈ શર્મીલ
સ્ટેલા??? આ નામ તો પપ્પા પાસે કદી નથી સાંભળ્યુ.બંટીએ કીધું બીજી ચર્ચા શૈલીભાભી વિશે થાય છે. તારાં ગયા પછી તારાં મમ્મી સાથે એમને અનબન થવા લાગી અને તારો ભાઈ તંગ આવી ગયો હતો.. અને એ બંને અલગ રહેવા એમનાં ...વધુ વાંચોજતાં રહ્યાં હતા. તારી બહેન ને આની કશી જાણ નથી. નહિતર એ આવી હોય. સાચું શું છે એ ખબર નથી.ઓહ લગભગ શ્રાવસ્ત બરાડા પાડી ઊઠ્યો.... મને લોક વાયકા નથી સાંભળવી.. મને સત્ય શું છે એ જણાવો!!!!!કોઈ તો સત્ય જાણતું હશે ને??? મારો ભાઈ કદી સાસરીમાં રહેવું પસંદ ના કરે... શૈલી ભાભી શું કામ મમ્મી સાથે ઝઘડે?? કોઈ કારણ જ નહતું.. મમ્મી
અનિરુદ્ધ અને શ્રાવસ્ત દરિયાકિનારે બેઠાં બેઠાં વિચારો માં ખોવાઈ ગયા હતા. બીજા દિવસે કુંજન સમયસર આવી પહોંચી. અને એને જ્યારે અનિરુદ્ધ નાં ઘરે સમગ્ર જાણ થઈ તો એ રડવા જ લાગી. એને મમ્મીને પપ્પા ભાઈ ભાભી ની ચિંતા ...વધુ વાંચોલાગી કે ક્યાં હશે એ લોકો?? એ શાંત થઈ એટલે શ્રાવસ્ત એ પૂછ્યું તને કંઈ જ ખબર નથી બહેના?? કુંજુ તું ક્યારે ઘરે આવી હતી??મમ્મી પપ્પાને છેલ્લે ક્યારે મળી હતી? ફોન પર કોઈ વાત કરી હતી? મમ્મી સાથે કોઈ વાત.અનિરુદ્ધ એ આશ્વાસન આપતાં કહ્યું કે શ્રાવસ્ત એને થોડી શાંત થઈ જવા દે. એકસામટા આટલાં બધાં સવાલ પૂછી એને ગૂંચવ નહીં.કુંજન તો હજી પણ શ્રાવસ્ત
અનિરુદ્ધ અને શ્રાવસ્ત એક શ્વાસે જાણે સાંભળતા હોય એમ બેસ્યા.ઇન્સ્પેકટર અજય તોમરે બોલવાનું શરૂ કર્યું... આ જે કંઈ બની ગયું છે એ તમારા પપ્પા નાં વધુ પડતાં લોકો પર વિશ્વાસ ને કારણે થયું છે. અને બીજી વાત અંહીયા માફિયા ...વધુ વાંચોને કારણે જેમણે પણ આ કરાવ્યું છે એમાં એનો સાથ લેવામાં આવ્યો છે. પણ સર આવું કોણે કરાવ્યું????આવી રીતે માણસને હેરાન કરવામાં આવી રહ્યા એ કંઈ દુશ્મનાવટ હોય શકે??? અમને જ્યાં સુધી ખબર પડી કે આ એકદમ સુનિશ્ચિત રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને તમારા પપ્પા આ જાળમાં ફસાઈ ગયા છે. તો સર એ લોકો કોણ છે અને એમની ધરપકડ કેમ નથી કરી??
હાં યાદ આવ્યું કે શેઠાણીબા એવું બોલ્યા હતાં કે આ બધો જ કારસો જગદીશભાઈ નો રચેલો છે. એનું સારું નહીં થાય.બીજું કશું યાદ આવે છે?નાં વધુ તો માહિતી નથી. આટલું બધું ઘરમાં ચાલતું હશે પણ અમને ખબર નથી પડી.વિદેશી ...વધુ વાંચોકોણ કોણ આવતાં હતાં? મોટાં શેઠ સાથે ઘણાં બધાં આવતાં. ઘરે જમીને જ જતાં.પણ નામ મને યાદ નથી.સારું રામુકાકા ખૂબ ખૂબ આભાર આપનો.બેટા તું બધું સારું કરી દે જે. અને મને ફરી તમારા ઘરે બોલાવી લે જો.હાં કાકા જરુર આપણો બંગલો પાછો મેળવીશું.શ્રાવસ્ત હવે એકદમ મજબૂત ઈરાદા સાથે બોલ્યો. હવે અનિરુદ્ધ ને પણ શાંતિ થઈ. જાણે પોતાની અંગત વ્યક્તિ