Aakarshan book and story is written by KALPESH RAJODIYA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aakarshan is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આકર્ષણ (પ્રેમ કે કામ નું) - નવલકથા
KALPESH RAJODIYA
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Chapter 1......ઓયયય, આજે તો તારા ચેહરા પર અલગ જ નિખાર છે, તો પણ કેમ દુઃખ નિ લકીર ચેહરા પર છે.કેમ તને આ લગ્ન નું પટોળું નઈ ગમયું કે શું. અનુષ્કા .. ઓ અનુષ્કા સંભાળે છે કે નઈ. રવિના એ અનુષ્કા નાં ચેહરા ની આગળ હાથ હલાવી ને વિચાર મા ખોવાયેલ અનુષ્કા ને ભાન મા લાવ્યા બાદ ફરી કહ્યું કે શું થયું છે તને કેમ તને પટોળું નઈ ગમ્યું કે શું. અનુષ્કા એ જવાબ આપતા કહ્યું કે પટોળું તો સુંદર છે .મારું ફેવરીટ છે લગ્ન નકકી નતા થયા એ પેહલા જ મે લઈ લીધું હતું.અને આ એક જ પટોળું બનેલ
Chapter 1......ઓયયય, આજે તો તારા ચેહરા પર અલગ જ નિખાર છે, તો પણ કેમ દુઃખ નિ લકીર ચેહરા પર છે.કેમ તને આ લગ્ન નું પટોળું નઈ ગમયું કે શું. અનુષ્કા .. ઓ અનુષ્કા સંભાળે છે કે નઈ. રવિના એ ...વધુ વાંચોનાં ચેહરા ની આગળ હાથ હલાવી ને વિચાર મા ખોવાયેલ અનુષ્કા ને ભાન મા લાવ્યા બાદ ફરી કહ્યું કે શું થયું છે તને કેમ તને પટોળું નઈ ગમ્યું કે શું. અનુષ્કા એ જવાબ આપતા કહ્યું કે પટોળું તો સુંદર છે .મારું ફેવરીટ છે લગ્ન નકકી નતા થયા એ પેહલા જ મે લઈ લીધું હતું.અને આ એક જ પટોળું બનેલ
Chapter 2. (બેચલર પાર્ટી) આગળ નું... રવિના એ ફરી અનુષ્કા ને એના વર્તમાન મા લાવતા કહ્યું કે ક્યાં ખોવાઈ ગઈ પાછી ,અને તું મને કહે તે આ બિકિની કેમ પેહરી છે આને ચેહરા પર ઉદાસી કેમ છે. અનુષ્કા ...વધુ વાંચોજવાબ આપતા કહ્યું કે અનિકેત મારી સાથે કઈ ખોટું કરી રહ્યો હોય એવું લાગે છે મને, રવિના એ પૂછ્યું કેમ તને એવું લાગી રહ્યું છે. તો અનુષ્કા એ કહ્યું કે એ મને એની બેચલર પાર્ટી માટે આવવા કહે છે અને એ પણ બાગા બીચ પર. રવિના,"હા તો એમાં ખોટું શું છે" અનુષ્કા,"એમને મને કહ્યું કે બિકિની મા આવજે " રવિના, અનુષ્કા
Chapter 3. (લગ્ન નિ બીજી તૈયારી).. આગળ નું, સવાર માં જ્યારે રવિના ઉઠી ત્યારે અનુષ્કા એની સામે બેઠી હતી. અને અનુષ્કા ને જોતા જ રવિના એ પેહલા સવાલ કર્યો કે શું થયું તું કાલે સાંજે. અનુષ્કએ જવાબ આપતા કહ્યું ...વધુ વાંચોએ બધું પછી તું પેહલા કોફી પી લે. પછી તું તને શાંતિ થી વાત કરું. અને આજે આપણે લગ્ન નિ બીજી તૈયારી માટે બહાર જવાનું છે તૈયાર થઈ જા .આવિ ને બધું તને કહીશ. ....Continue બસ... અનુષ્કા હવે તો કે શું થયું છે તને અને તે આ લગ્ન માટે નાં ડ્રેસ અને પટોળું કેમ લીધું છે તારી પાસે પેહલા થી
Chapter 4 ( લગ્ન નો દિવસ)આગળ નું... અરે બધું બરાબર થઈ જશે.રવિના એ કહ્યું .અને હા બાકી પ્લાન મસ્ત બનાવ્યો છે બદલો લેવા માટે. કઈ નઈ બસ અત્યારે હવે આરામ કરી લઈએ .અને ઈશિતા ને જમવા નું આપજે એને ...વધુ વાંચોનઈ કર્યો .અને હું ઘરે જવા છું કાલે સવારે મળીશ.અનુષ્કાએ સારું કહી ને જવા કહ્યું અને કીધું કે હા કાલે સાક્ષી ને પણ લઈ આવજે કઈ થાય તો એ હેન્ડલ કરી શકે એટલે.સારું કહી ને રવિના જવા લાગી. Continue.......સવાર પડી ગઈ હતી . અનુષ્કા બધી તૈયારી કરી ને બેસી ગઈ હતી હતી અને ઈશિતા ની રાહ જોઈ ને બેઠી હતી કે
Chapter 5 ( નવું શહેર લંડન)આગળ નું.......એરપોર્ટ પર પોહચી ગઈ અને ત્યાં કઈ ને સૌથી પેહલી મુંબઈ નિ ફ્લાઇટ માટે નિ ટીકીટ બુક કરાવી. સમય 4:30નો હતો .હજુ 3 કલાક બાકી હતા .એટલે ટાઇમ પાસ કરવા માટે મોબાઇલ લેવા ...વધુ વાંચોપર્સ મા હાથ નાખ્યો તો એક લેટર જોયો .લેટર મા પ્રમોશન હતું અને એના માટે લંડન જવા નું હતું . લગ્ન ને લીધે પ્રમોશન લેવા નિ નાં પાડી હતી પણ હવે આ શહેર મા જે થયું એના કારણે મજા નતી આવતી એટલે વિચાર કાર્યો કે કાલે સવારે જઇ ને સીધો આ લેટર મા તે હા કઈ દવ અને લંડન જતી