Aakarshan - 1 books and stories free download online pdf in Gujarati

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 1


Chapter 1

......ઓયયય, આજે તો તારા ચેહરા પર અલગ જ નિખાર છે, તો પણ કેમ દુઃખ નિ લકીર ચેહરા પર છે.કેમ તને આ લગ્ન નું પટોળું નઈ ગમયું કે શું. અનુષ્કા .. ઓ અનુષ્કા સંભાળે છે કે નઈ. રવિના એ અનુષ્કા નાં ચેહરા ની આગળ હાથ હલાવી ને વિચાર મા ખોવાયેલ અનુષ્કા ને ભાન મા લાવ્યા બાદ ફરી કહ્યું કે શું થયું છે તને કેમ તને પટોળું નઈ ગમ્યું કે શું.

અનુષ્કા એ જવાબ આપતા કહ્યું કે પટોળું તો સુંદર છે .મારું ફેવરીટ છે લગ્ન નકકી નતા થયા એ પેહલા જ મે લઈ લીધું હતું.અને આ એક જ પટોળું બનેલ બનેલ છે .

તો તારો પ્રોબ્લેમ શું છે ,ચેહરા પર દુઃખ કેમ દેખાય રહ્યું છે. તારી જાતે જ તે લગ્ન માટે હા પાડી છે.તારી પસંદ પ્રમાણે destination marriage થઈ રહ્યા છે . જે કંઈ થઈ રહ્યું છે એ તારી પસંદ થી જ થઈ રહ્યું છે.અને કાલ સુધી તો તું ખુશ હતી અને લગ્ન નિ તો હજુ વાર છે અને તે આજે કેમ આ પટોળું પહેર્યું છે અને તે મને કોલ કરી ને કેમ બોલાવી હતી એ કે મનેંશું થયું એ મને જણાવ..

ઓહ્કે , સાંભળ અને હું તને જે પૂછું એ નો મને જવાબ આપજે. અને રવિના એ હકાર મા માથું હલાવી ને હા પડી. એટલે અનુષ્કા એ રૂમ નો દવાજો બંધ કરવા ગઈ . દરવાજો બંદ કરી ને આવિ ને એ પટોળું ઉતારવા લાગી. ત્યાંજ રવિના એ સવાલ કાર્યો કે કેમ શું કરી રહી છે તું પટોળું કેમ ઉતારે છે.એટલા માં જ અનુષ્કાએ એ ઈશારા મા ચૂપ રહી ને જોવા નું કહ્યું. અને રવિ નાં જોવા લાગી. અનુષ્કા એક પછી એક પટોળા નાં કપડાં ઉતારવા લાગી ને છેલ્લે બિકિની નાં ઊભી રહી અને પૂછ્યું કેવી લાગૂ છું હું.????

રવિના એ ગુસ્સા મા જવાબ આપતા કહ્યું કે તું સુંદર જ લાગે છે, જેટલી તું પટોળા મા સુંદર લાગતી હતી એટલી જ તું આ બિકિની મા સારી લાગે છે અને સારી કેમ પણ નાં લાગે તારી પાસે પરફેક્ટ ફિગર 36-24-36 અને વર્લ્ડ ની બેસ્ટ કેહવતી Bandeaukini પેહરી છે. જે તારી પાસે આજ થી 7 વર્ષ પેહલા હતી એ જ તે આજે પેહરી છે.અને આટલું બોલતાં જ અટકી ગઈ ,અને કઈ યાદ આવ્યું હોય એમ વિચારી ને બોલી તું એ આ બિકિની નઈ પેહરે એવો નિયમ લીધો હતો .અને આટલું સાંભળ તા જ અનુષ્કા એના ભૂતકાળ માં ચાલી ગઈ.

**********

કૉલેજ નાં 3rd વર્ષ મા બધાં મિત્રો અને સહેલી સાથે ગોવા ફરવા નીકળી ગયા હતા.અને બધા બાગા બીચ પર ગઈ ચડ્યા હતા. અને અનુષ્કા Bandeaukini પેહરી ને
સનબાથ લઈ રહી હતી. અને એમના બીજા મિત્રો રાફટિંગ માટે ગયા હતા.પણ એક રવીરાજ નહતો ગયો .અને રવીરાજ એ અનુષ્કા નિ નજીક આવી ને એક ગાલ પર જોર નિ થપ્પડ મારી. અનુષ્કા થી એ થપ્પડ સહન ન થઈ અને વળતા જવાબ મા બે થપ્પડ રવિરાજ નાં જમણા ગાલ પર મારી.અને પૂછ્યું કે શા માટે તે મને થપ્પડ મારી તું મને પસંદ કરે છે એનો મતલબ એ નઈ કે તું મને મારી શકે છે અને ને તને કેટલી વાર કહ્યું છે કે તારો આ વાહિયાત ચેહરો મને નઈ બતાવવા નો.

ગુસ્સા માં લાલ પીળા થયેલ રવિરાજ એ અનુષ્કા નાં વાળ ને પકડી ને નજીક ખેચી ને કહ્યું કે તને જ્યારે ને તને ડ્રેસ માં જોઈ હતી એ વખતે પણ તું હોટ એન્ડ સેક્સી દેખાઈ રહી હતી આ બિકિની પહેરી ને દેખાડવા નિ જરૂર નથી .હા તું ગોવા મા આવિ છે તો ડ્રેસ નાં પેહરી શકે પણ એટલા કપડાં જરૂર પેહરી શકે છે જેનાથી તારી શરીર ઢંકાઈ જાય.કેમ કે મને નઈ ગમતું કે તું આમ શરીર નિ નુમાઈશ કરે.આ સાંભળી ને અનુષ્કા સ્વાભિમાન ને ઠેસ લાગી એટલે એમને કહ્યું કે તું કોણ છે મને કેહવા વાળો નીકળ અહી થી આજ પછી મને તારો ચેહરો નાં બતાવતો.તારી જ નજર ખરાબ છે એટલે જ તું મારા આ અંદર નાં દેખાવ થી આકર્ષાઈ ગયો છે પણ ઢોંગ કરી રહ્યો છે સારી બનવા નો.
આ સાંભળી ને રવિરાજ ને ગુસ્સો તો આવ્યો પણ એણે અનુષ્કાને કઈ નાં કર્યું અને માત્ર એટલું કીધું કે , અનુષ્કા હા એ સત્ય છે કે હું તને પસંદ કરી છું તને ચાહું છું, પણ તારા શરીર ને જોઈ ને આકર્ષિત નતો થયેલ . તને મે પ્રેમ કાર્યો તો ક્યારેય કામ નિ નજર થી નાતી જોઈ અને આજે પણ નાં જોઈ શક્યો એટલે તને માર્યું તું.તને મારા પ્રેમ ની કિંમત આજે નઈ થાય પણ એક સમય એવો આવશે જ્યારે તને મારા પ્રેમ નો અહેસાસ તને થશે ને ત્યારે હું તારા જીવન મા ઉગતા સૂરજ નિ જેમ આવીશ અને તારી સામે હોઈશ.

આ સાંભળ્યા પછી અનુષ્કા ને થોડો અહેસાસ થયો કે એ જે બોલી એ ખોટું હતું અને એને એની ફેવરીટ બિકિની નાં પેહરવા નો નિયમ લીધો.

ગોવા માંથી અને કૉલેજ માંથી રવિરાજ હમેશા માટે નીકળી જવા માગતો હતો .બધી ત્યારે થઈ ગઈ હતી બસ હવે એક વાર એ અનુષ્કા ને બાય કહી દે એટલા માટે રવિરાજ અનુષ્કા પાસે ગયો અને કીધું કે તારી વાત નું માં રાખવા માટે હું જઈ રહ્યો છું પણ એક સમય પર હું જરૂર પછી આવીશ.

********
રવિના એ ફરી અનુષ્કા ને એના વર્તમાન મા લાવતા કહ્યું કે ક્યાં ખોવાઈ ગઈ પાછી ,અને તું મને કહે તે આ બિકિની કેમ પેહરી છે આને ચેહરા પર ઉદાસી કેમ છે.

અનુષ્કા એ જવાબ આપતા કહ્યું કે અનિકેત મારી સાથે કઈ ખોટું કરી રહ્યો હોય એવું લાગે છે મને, રવિના એ પૂછ્યું કેમ તને એવું લાગી રહ્યું છે. તો અનુષ્કા એ કહ્યું કે એ મને એની બેચલર પાર્ટી માટે આવવા કહે છે અને એ પણ બાગા બીચ પર.
રવિના,"હા તો એમાં ખોટું શું છે"
અનુષ્કા,"એમને મને કહ્યું કે બિકિની મા આવજે "
રવિના, અનુષ્કા ને તો તું શું જવા નિ છે....
હા, હું જઈશ અને જાણવા માગુ છું કે એના વિચાર શું છે.

( બેચલર પાર્ટી........ continue next part)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED