Aakarshan - 7 books and stories free download online pdf in Gujarati

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 7

Chapter 7 ( લંડન શહેર ની મુલાકાત)

આગળ નું..


રવિરાજ નાં મળી શકી એ વાત નું દુઃખ થયું. અને ફરી ઘરે આવિ ગઈ.

ઘરે આવી ને વિચાર કર્યો કે હજુ ઓફિસ માટે 3 દિવસ બાકી છે તો હું લંડન ફરી લવ એનાથી મને થોડી જાણકારી મળશે અને સૂકુન પણ મળશે કેમ કે અહી આસમાન મા વાદળો છવાયેલા હોય જ છે અને વાદળો મને પસંદ છે એટલે મજા આવશે.

Continue...

ઘરે આવી ને વિચાર કર્યો પછી મે મોબાઇલ હાથ માં લઇ ને એક ગાઈડ બુક કરાવ્યો કેમ કે હું તો આ શહેર ને જાણતી નહતી. ગાઈડ નિ હિસ્ટ્રી જોઈ 5 સ્ટાર રેટિંગ અને સૌથી વધારે પસંદ કરાયેલ ગાઈડ હતો. નામ રાજકુમાર ઉંમર 26 તો પણ આટલી કારકિર્દી બનાવી લીધી હતી.મને વધુ બરાબર લાગ્યું એટલે મે મારી જરૂરી માહિતી એડ કરી ને done કર્યો. એટલે એક ઇમેઇલ આવ્યો જેમાં ટાઈમ ટેબલ અને જરૂરિયાત મુજબ વસ્તુ ઓ સાથે લેવા કહ્યું અને સવારે 10 વાગે ગાઈડ તમારા ઘર નિ સામે હશે એવું લખ્યું હતું .

***********
એક બાજુ અનુષ્કા એ શહેર ફરવા માટે મન બનાવી લીધું હતું અને બીજી બાજુ રવિરાજ એ એમની 5 વર્ષ નિ પૂત્રી રિયા
ને એના મિત્ર નો મિત્ર રાજકુમાર ને એમની સાથે રાખવા કહ્યું અને શહેર બતાવવા ક્હ્યું.

રવિરાજ એમની અનુષ્કા લિમિટેડ અને માઇક્રો વર્લ્ડ નાં પેપર વર્ક પર કામ કરી રહ્યો હતો. એટલે એની પાસે એક મિનિટ નો ટાઈમ પણ નતો એવું કહેવામાં આવે તો ની ચાલે એમ હતું .એટલે રવિરાજ એ ઓફિસ માટે એમના એક વકીલ ને રેહવાં કહ્યું અને પોતે ઘરે થી જ કામ કરશે કેમ કે માટે મારે રિયા નું પણ ધ્યાન રાખવા નું છે એટલે ઓફિસ નાં બધા રિપોર્ટ મને આપવા નાં સાંજે અને એમના પરથી હું મારું આગળ નું પેપર વર્ક ઘરે થી જ કરી શકું .

************

બીજે દિવસે સવારે 10 વાગ્યે રાજકુમાર અનુષ્કા નાં ઘર નિ સામે ઉભો હતો .એટલા મા જ અનુષ્કા ને સામે થી આવતા જોઈ એટલે ગાડી ને સાફ કરી ને બરાબર કરી એટલા નાં અનુષ્કા નજીક આવી પોહચી . રાજકુમાર એ આવકાર આપતા કહ્યું કે વેલ્કમ મેમ આજે હું તમને આ ખૂબસૂરત શહેર ની મુલાકાત કરવા માટે તૈયાર છું. શું તમે પણ તૈયાર છો.?? રાજકુમાર એ એમના રેગ્યુલર નિ જેમજ અનુષ્કાને કહ્યું

હા , ચાલો જઈએ આપણે અનુષ્કાએ જવાબ આપતા કહ્યું.

રાજકુમાર એ કહ્યું કે મેમ તમને પ્રોબ્લેમ નાં હોય તો મારા એક મિત્ર નાં મિત્ર નિ પૂત્રી ને પણ શહેર બતાવવા નું છે એ નાની છે જો તમને કઈ વાંધો નાં હોય તો હું એને અત્યારે સાથે લઈ શકું.

હા સારું લઈ લો એમને ,એમ પણ મને સાથ મળી રેહશેે તો મજા પણ આવશે. અનુષ્કા એ જવાબ આપ્યો.

ઓહ કે મેમ તમે અહિયા જ ઊભા રહો હું 10 મિનિટ મા એમને લઇ ને આવું છું એ આજ બિલ્ડિંગ મા રહે છે.

થોડીવાર મા જ રાજકુમાર રિયા ને લઇ ને આવિ ગયો.અને શહેર ની મુલાકાત માટે નીકળી પડ્યા.

રાજકુમાર મને શહેર નિ અલગ અલગ જગ્યા પર કેફે પર અને ઇન્ડિયન રેસ્ટોરન્ટ પર પણ લઈ ગયો શહેર ફરતા ફરતા ટાઈમ ક્યાં ચાલ્યો ગયો એ ખબર જ ના પડી સાંજ નાં 5 વાગી ગયા હતા એટલે રાજકુમાર મને કહ્યું કે અનુષ્કાન મારે રિયા ને હવે ઘરે મૂકવી પડશે એમનો ટાઇમ થઈ ગયો છે એટલે ત્યાં સુધી તમે આ કેફે મા બેસી ને કૉફી ની આનંદ લો તમારા માટે એક સ્પેશિયલ જગ્યા પર લઈ જવા નાં બાકી છે એટલે હું રિયા ને 20 મિનિટ મા મૂકી ને આવું

અનુષ્કા એ માથું હલાવ્યું અને હા પાડી.એટલે રવિરાજ ત્યાંથી રિયા ને મૂકવા માટે નીકળી ગ્યોને હું એના વિચાર મા ખોવાઈ ગઈ કે કેટલો સારો છે આ દરેક વસ્તુ નું પરફેક્ટ ધ્યાન રાખે છે.અનુષ્કા રાજકુમાર તરફ થોડી આકર્ષાઈ ગઈ .અને વિચારો માં ખોવાઈ ગઈ કાશ આ સાથે હોય તો લાઈફ મા કઈ બાકી જ નાં રહે.

રાજકુમાર આવિ ગયો હતો પણ અનુષ્કા હજુ વિચારોમાં જ ખોવાયેલી હતી એટલે રાજકુમારે અનુષ્કાને વિચારો માંથી બહાર લાવતા કહ્યું કે જઈએ હવે આપણે.એટલે હું ત્યાંથી ઊભી થઈ ને કાર તરફ ચાલવા લાગી.અને પાછલ રાજકુમાર આવવા લાગ્યો

થોડીવાર પછી રાજકુમાર મને સ્પેશિયલ જગ્યા પર લઈ ને આવિ ગયો. હું એ જગ્યા જોઈ ને અચંબિત થઈ ગઈ.દરેક જાત નાં ગુલાબ ,મોગરા,જાસ્મીન,tulips, ,અને બીજા ઘણા સુંદર ફૂલો થી તૈયાર કરાયેલ બાગ હતો.આ જોઈ ને અનુષ્કા અલગજ મૂળ મા આવિ ગઈ ત્યાંજ રાજકુમારે કહ્યું કે તમારી ખુશી ને થોડી બચાવી ને રાખો 5 મીની પછી નો નજારો તમે જોઈ ને મજા આવશે ત્યાં સુધી તમે આ બાજુ આવો હું તમને બધા ફૂલો બતાવું.

5 મિનિટ પતવા આવિ એટલે રાજકુમારે કાઉન્ટ ડાઉન શરૂ કર્યું અને સનસેટ જોઈ ને તો અનુષ્કા નાં હોશ ઉડી ગયા અને અનુષ્કાએ કહ્યું કે મે મારી લાઈફ મા આટલું સુંદર જગ્યા નતી જોઈ .આભાર રાજકુમાર અને ખુશી મા ને ખુશી મા રાજકુમાર ને કિસ કરી દીધી.

રાજકુમારે અનુષ્કા ને દૂર કરતા કહ્યું કે શું કરો છો તમે આ ,તમે સુંદરતા થી આકર્ષાઈ ગયા ને કિસ મને કરી તમને ખબર છે આ જગ્યા મે બનાવી છે મારી પત્ની નિ યાદ મા અને તમે મને આ જગ્યા પર જ કિસ કરી દીધી.

અનુષ્કાએ માફી માગતા કહ્યું કે માફ કરજે પંહુ મારા પસ્ત નાં લીધે દુઃખી હતી . મને આજે તરી સાથે rehvu ગમ્યું અને તારા થી આકર્ષાઈ ગઈ એટલે તને કિસ કરી બેઠી આ ભૂલ મારા થી કઈ રીતે થઈ એ મને ખબર ના પડી.આટલું કહી ને અનુષ્કા ઘરે આઇ ગઈ.

જે થયું એના થી અનુષ્કા પર માઠી અસર થઇ.બધું ભૂલવા માટે એમને ઘર નાં બાર ટેબલ પરથી વોડકા નિ બોટલ લઈ ને પીવા લાગી આ પેહલા એમને ક્યારેય પીધું નહતું એટલે ચાર થી પાચ ઘૂંટ પીધા પછી એ બેહોશ જેવી થઈ ગઈ હતી.

બીજે દિવસે સવારે ઉઠી ને પોતાની જાત ને સ્વસ્થ કરી અને થોડી ઘર નિ સફાઈ કરી ને બેસી રહી .અને વિચારો મા ખોવાઈ ગઈ કે શું કમી છે મારા મા કે કોઈ સાથે રેવા નઈ માગતું

થોડી વાર પચિવિચરો માંથી બહાર આવી અને માં મક્કમ કર્યું કે કાલે થી ઓફિસ જવા લગીસ એટલે વધુ બરાબર થઈ જશે. આજે હું તૈયારી કરી લવ કાલે ઓફિસ જવાની.

હાથ માં ફરી વોડકા નિ બોટલ લઈ ને તૈયારી કરવા લાગી અને વોડકા પિતી ગઈ. અને થોડી વાર પછી ફરી બેહોશ થઇ ગઇ.

બીજે દિવસે સવારે છેક હોશ મા આવિ.

( રૂટિન લાઈફ શરૂ....... Continue next part)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED