આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 10 KALPESH RAJODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 10

Chapter 10 ( હોસ્પિટલ માં...)

આગળ નું......

પર્સ મા મે બાર પાસે જઈ ને એક ઓલડમોંક નિ બોટલ નાખી અને ઓફિસ જવા લાગી હતી સાંજે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં પેરી ને ઓફિસ જવા લાગી સાંજ નો હંગોવર હજુ ઉત્ર્યો ન હતો તો પણ ઓફીસ ગઈ.

ઓફિસ મા મં નાં લાગ્યું કામ કરવા મા એટલે ફરી પર્સ માંથી બોટલ લઈ ને ફરી દારૂ પીવા નું શરુ કર્યું. થોડી વાર મા તો આખી બોટલ ખાલી કરી નાખી. અને હાલત લથડી ગયા એટલે એ બેહોશ થઈ ગઈ.ઓફિસ નો દરવાજો બંધ હતો એટલે કોઈ ને ખબર ના પડી.

Continue....

હું જ્યારે હોશ મા આવી ત્યારે હોસ્પિટલ મા હતી આજુ બાજુ કોઈ દેખાઈ નતું રહ્યું. બસ મોનીટર મા થતી બિપ્સ નાં અવાજ આવતા હતા. અને સામે ની બાજુ માં કેલેન્ડર દેખાઈ રહ્યું હતું અને તારીખ 27 oct હતી.

થોડી વાર પછી નર્સ આવી. રેગ્યુલર ચેકીંગ માટે , માટે હોશ મા જોઈ ને ડૉક્ટર ને બોલાવ્યો. ડોક્ટર આવી ને ચેક કર્યું અને કહ્યું કે congratulation તમે હવે ઠીક થઈ જશો બે દિવસ મા .તો મે ડૉક્ટર ને સવાલ કર્યો કે મને શું થયું છે અને હું કેટલા ટાઇમ થી અહી છું. ડોક્ટર એ જવાબ આપ્યો કે આજે 18 દિવસ થયા તમે અહી છો એના અને તમારી લીવર ફિલ્ટર કરવું પડ્યું તમારી શરાબ પીવા નિ આદત ને લીધે તમારા લીવર નિ હાલત ખરાબ થઇ શકે એમ હતી.

ઓહ, ડોક્ટર તો મને અહી કોણ લઈ આવ્યું. અને આનું બિલ ને એ બધું. તો ડોક્ટર એ કીધું કે એ તમારી સાથે કામ કરનાર બધું ધ્યાન રાખ્યું છે દરરોજ રાત તમારી સાથે રેહવા માટે આવે અને સવારે ઓફિસ જતા રેહતા હતા.

મે ડોક્ટર ને એનું નામ પૂછ્યું કોણ હતું એ. તો ડોક્ટર e કહ્યું કે મને નામ કેહવા ની નાં પડી છે પણ મે એની આંખો માં તમારા માટે પ્રેમ અને દર બંને જોયા છે. એ રાત મા તમારી પાસે આવતા તો એક પળ માટે પણ દૂર ન જતા અને તમારો હાથ પકડી ને બેસી રેહત્તા.અને આટલું કહી ને ડોક્ટર એ કહ્યું કે ચાલો અનુષ્કા જી હું જાવ છું મારે બીજા દર્દી ઓ ને જોવા નાં છે. સાંજે આવીશ તમારી અપડેટ માટે આ કહી ને ડોક્ટર ચાલ્યા ગયા.

***********

રાત્રે ફરી ડોક્ટર આવ્યા તપાસ માટે . રેકોર્ડ બુક મા બધું રેકોર્ડ કરું,પછી કહ્યું કે અનુષ્કા જી તમે 1 nov નાં સાંજે 6 વાગે ડીસચાર્જ કરી આપવા મા આવશે.અને હાથ માં એક કાગળ આપી ને કહ્યું કે આ તમારા માટે છે.

ડોક્ટર ગયા પછી કાગળ ખોલી ને જોયું ,એમાં લખ્યું હતું કે આજે હું ખુશ છું કે તું બરાબર થઈ ગઈ છે .તું હવે હોશ મા આવી ગઈ છે એટલે હું તારી પાસે નઈ આવી શકું કેમ કે તે કહ્યું હતું કે મારી સામે પણ નાં આવતો એટલે તારા માં માટે હવે હું નઈ આવી શકું અત્યારે પણ હા તું જ્યારે ડીસચાર્જ
થઈ ને આવીશ ત્યારે તારા માટે એક સરપ્રાઈઝ રાખીશ.

***********

કાગળ વાચ્યા પછી પાક્કું થઈ ગયું કે આ રવિરાજ જ હતો . આજે પણ એજ નમ્રતા અવાજ મા અને શાંત મારા વર્ષો પેહલા કહેલા શબ્દો પણ આજે યાદ રાખી ને એ નું માં રાખી રહ્યો છે. મારી ખૂબસૂરતી નાં ઘમંડ મા મે કેટલાય ને તડપવ્યા અને આજે હું જે હાલત માં હું એનું જ આ પરિણામ છે. કેમ કે જેટલા કાટા મે ભેગા કર્યા છે એ એક દિવસ તો મને જ વાગે ને.


************

હાઇ અનુષ્કા આજે તારો લાસ્ટ day છે .
અને હા આ તારા માટે ફરી એક કાગળ આવ્યો છે. જોઈ લેજે. અને આ medicine 1 મહિનો લેવા ની છે રેગ્યુલર. હવે તું જઈ શકે છે.

(સરપ્રાઈઝ નાઈટ ....... Continue next part)