Ver Virasat book and story is written by Pinki Dalal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ver Virasat is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વેર વિરાસત - નવલકથા
Pinki Dalal
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
વેર વિરાસત
આવતી કાલે લગ્ન કરવા જઈ રહેલી પ્રેમિકાની આંખોમાં નિસાસો હતો - પ્રેમને અંજામ આપવા માટે પ્રેમી હજુ પણ લડી લેવા તૈયાર હતો - પ્રેમિકાને પોતાની બનાવીને લઇ જવાની તૈયારી દર્શાવતો સીન ભજવાતો હતો....
હિરોઈનનો રોલ કરી રહેલી માધવી અને ડિરેક્ટર રાજા નામના પાત્ર સાથે વાર્તાની શરૂઆત..
વાંચો, વેર વિરાસત
વેર વિરાસત - 1
આવતી કાલે લગ્ન કરવા જઈ રહેલી પ્રેમિકાની આંખોમાં નિસાસો હતો - પ્રેમને અંજામ આપવા માટે પ્રેમી હજુ પણ લડી લેવા તૈયાર હતો - પ્રેમિકાને પોતાની બનાવીને લઇ જવાની તૈયારી દર્શાવતો સીન ભજવાતો હતો....
હિરોઈનનો રોલ કરી રહેલી ...વધુ વાંચોઅને ડિરેક્ટર રાજા નામના પાત્ર સાથે વાર્તાની શરૂઆત..
વાંચો, વેર વિરાસત - 1.
વેર વિરાસત - 2
માધવીને ચક્કર ખાઈને પડતી જોઇને તેની સખી પ્રિયા બહાવરી બની ગઈ - પાણીની છાલક મારીને માધવીને ઉઠાડવાનો પ્રયત્ન થયો - પ્રિયા એ માધવીની મમ્મીને ફોન લગાવ્યો...
વાંચો, આગળની વાર્તા વેર વિરાસત - 2.
વેર વિરાસત - 3
માધવી રોજ મનાલી ફોન જોડતી અને ડિરેક્ટર રાજ લાઈન પર આવે ત્યાં સુધીમાં તો ફોન કટ થઇ જતો - શિલાઓ ધસી પડવાને અને બરફવર્ષાને ત્રણેક અઠવાડિયા થઇ ચૂક્યા હતા છતાં કોઈ સમાચાર ન હતા - રાજાની ...વધુ વાંચોદિવસરાત રહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર શશીને માધવીએ કોલ કર્યો...
વાંચો, આગળની રોચક વાર્તા વેર વિરાસત - 3.
વેર વિરાસત - 4
વહેલી સવારે માધવીના મમ્મી તેના ફ્લેટ પર પર પહોંચી ગયા - રાત્રે રાજ સાથ વાત કરીને માધવીને એવો સંતોષ વળ્યો હતો કે તે ડોરબેલ ન વાગી હોતે તો ઊંઘતી જ રહેતે - આરતીમાસી પણ સાથે આવ્યા ...વધુ વાંચો...
વાંચો, વેર વિરાસત - 4.
વેર વિરાસત - 5
ગઈ કાલ રાતના બનાવ પછી માસી કેવી રીતે વર્તશે અને પોતે શું બહાનું કરવું તેનો ભાર હજુ મગજમાં દબાયેલો હતો - માધવીના હૃદયમાં આરતી સાથે વાત કરીને એવું લાગ્યું કે તેમની વાત ખોટી તો નહોતી જ ...વધુ વાંચોવેર વિરાસત - 5.