Adhuri Ichchha book and story is written by Parth Toroneel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuri Ichchha is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - નવલકથા
Parth Toroneel
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
હોરર, સસ્પેન્સ, મિસ્ટ્રી, રોમાન્સ, અને ક્રાઇમ જોનર્સની આ વાર્તા તમને અંત સુધી વાંચવા મજબૂર કરી રાખે એવી છે. વાસ્તવિક ઘટના પરથી કથાબીજ લઈ, કલ્પનાના રંગોથી રંગેલી આ હોરર સ્ટોરીમાં બધા જ ઇમોશન્સ વણી લીધા છે.
હોરર, સસ્પેન્સ, મિસ્ટ્રી, રોમાન્સ, અને ક્રાઇમ જોનર્સની આ વાર્તા તમને અંત સુધી વાંચવા મજબૂર કરી રાખે એવી છે. વાસ્તવિક ઘટના પરથી કથાબીજ લઈ, કલ્પનાના રંગોથી રંગેલી આ હોરર સ્ટોરીમાં બધા જ ઇમોશન્સ વણી લીધા છે.
(આગળના ભાગમાં તમે વાંચ્યું કે, રાતના દસેક વાગ્યે નિતિન તેના મિત્રના ઘરેથી ગાડી લઈને ઘરે જવા નીકળે છે. સુમસાન સડક પર ગાડી ડ્રાઈવ કરતી વખતે તેને ડિવાઇડર પર કોઈક બેઠેલું દેખાય છે. તે ગાડી ધીમી કરી સાઇડમાં ઊભી રાખે ...વધુ વાંચોસફેદ સાડીમાં સજ્જ એક સ્ત્રી ગાંડાની જેમ વિચિત્ર મુદ્રામાં ડિવાઇડર પર બેઠેલી હોય છે. તેની આંખો રોડની વચ્ચોવચ એકીટસે તાકી રહી હતી. નિતિન તે સ્ત્રીને મદદ કરવાની ભાવનાથી દરવાજો ખોલે છે અને... તે સ્ત્રીની ધારદાર નજર નિતિનને વીંટળાઇ વળે છે. એ સ્ત્રીનું વિચિત્ર રૂપ નજીકથી દેખીને તેના શરીરમાં ભયથી કંપારી પ્રસરી જાય છે. અજાણતા જ હાથથી થયેલો ઈશારો તેને મોટા સંકટમાં ધકેલી મૂકે છે. એ સ્ત્રી ગાડીનો દરવાજો ખોલી તેની બાજુમાં બેસી જાય છે. તેના બેસવાથી વિચિત્ર સુવાસ ગાડીમાં પ્રસરી ગઈ હોય એવું નિતિન નોટિસ કરે છે. એ સ્ત્રીનું શરીર પણ કંઈક અલૌકિક હોય એવું તેને લાગે છે. ગાડીમાં મૂકેલા આઇફોનને નજરથી કંટ્રોલ કરી તેમાં તે શું કહેવા ઇચ્છતી હતી હવે વાંચો આગળ...)
(નિતિન રિલાયન્સ પેટ્રોલ પંપ આગળ ગાડી ઊભી રાખે છે. પેટ્રોલની ટાંકીનું ઢાકણ ખોલવા તે દરવાજો ખોલે છે તો એ સ્ત્રી ત્યાંથી ગાયબ થઈ ગઇ હોય છે. નિતિન પેટ્રોલ અટેન્ડન્ટને એ સ્ત્રી વિશે પૂછતાજ કરે છે. તે કહે છે કે ...વધુ વાંચોકોઈ સ્ત્રીને ગાડીમાં બેઠેલી જોઈ જ નહતી. બંનેની વાતચીત દરમ્યાન ચંદન નામની એક વ્યક્તિ ત્યાં આવે છે. અચાનક ગાયબ થઈ ગયેલી સ્ત્રીનો દેખાવ, સ્થિતિ અને જગ્યાનું વર્ણન તેના મોઢેથી સાંભળીને નિતિન આશ્ચર્યમાં મુકાઇ જાય છે. ચંદન એ સ્ત્રી સાથે બનેલી ઘટના કહેવાનું શરૂ કરે છે... હવે આગળ...,)
(ગયા ભાગમાં તમે વાંચ્યું, ચંદન એ સ્ત્રી સાથે બનેલી આખી ઘટના નિતિનને જણાવે છે. નિતિન ત્યાંથી ઘરે નિકળે છે ત્યારે ગાડીમાં આઇફોનની રિંગ વાગે છે... હવે આગળ....,)
(નિતિન એ રાત્રે પેટ્રોલ પુરાવીને ઘરે નીકળ્યો. ગાડીમાં બેસતા જ મોબાઈલની રિગ વાગી. તેજલ સાથે થોડીક લવી-ડવી વાત થઈ. ત્યાર બાદ નિતિનના મોબાઇલમાં UNKNOWN નંબર પરથી એક મેસેજ આવે છે. થોડીક ક્ષણ બાદ નિતિન ગાડીના રિયર મિરરમાં દેખે છે ...વધુ વાંચોપાછળની સીટ પર એ સ્ત્રીનું ભટકતું પ્રેત બેઠેલું દેખાય છે. તે ઘોઘરા ફાટેલા અવાજમાં “મુક્તિ અપાવ...!! છૂટવું છે મારે અહીંથી...!!” કહી ચાલુ ગાડીમાંથી એ પ્રેત બહાર નીકળી જાય છે. નિતિન એ અલૌકિક દ્રશ્ય દેખીને ગાડી ફૂલ સ્પીડમાં મારી મૂકે છે. બીજે દિવસે તે તેના મોબાઈલમાં UNKNOWN નંબર પરથી આવેલા મેસેજમાં લખેલા નંબર પર ફોન કરે છે. મેસેજમાં લખેલા નામનો જ વ્યક્તિ, વિક્રમ ચૌહાણ ફોન ઉપાડે છે. નિતિન તેના સાથે ગઇકાલ રાત્રે બનેલી ઘટના કહી સંભળાવે છે. વિક્રમ નિતિનની વાત સાંભળી તેને રૂબરૂ મળવાનું કહે છે. નિતિન વિક્રમને મળવા તેના ઘરે જાય છે. હવે આગળ.... )