અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 2 Parth Toroneel દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 2 Adhuri Ichchha - 2 book and story is written by Parth Toroneel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuri Ichchha - 2 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 2 Parth Toroneel દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (150) 2.4k 6.5k (આગળના ભાગમાં તમે વાંચ્યું કે, રાતના દસેક વાગ્યે નિતિન તેના મિત્રના ઘરેથી ગાડી લઈને ઘરે જવા નીકળે છે. સુમસાન સડક પર ગાડી ડ્રાઈવ કરતી વખતે તેને ડિવાઇડર પર કોઈક બેઠેલું દેખાય છે. તે ગાડી ધીમી કરી સાઇડમાં ઊભી રાખે ...વધુ વાંચોસફેદ સાડીમાં સજ્જ એક સ્ત્રી ગાંડાની જેમ વિચિત્ર મુદ્રામાં ડિવાઇડર પર બેઠેલી હોય છે. તેની આંખો રોડની વચ્ચોવચ એકીટસે તાકી રહી હતી. નિતિન તે સ્ત્રીને મદદ કરવાની ભાવનાથી દરવાજો ખોલે છે અને... તે સ્ત્રીની ધારદાર નજર નિતિનને વીંટળાઇ વળે છે. એ સ્ત્રીનું વિચિત્ર રૂપ નજીકથી દેખીને તેના શરીરમાં ભયથી કંપારી પ્રસરી જાય છે. અજાણતા જ હાથથી થયેલો ઈશારો તેને મોટા સંકટમાં ધકેલી મૂકે છે. એ સ્ત્રી ગાડીનો દરવાજો ખોલી તેની બાજુમાં બેસી જાય છે. તેના બેસવાથી વિચિત્ર સુવાસ ગાડીમાં પ્રસરી ગઈ હોય એવું નિતિન નોટિસ કરે છે. એ સ્ત્રીનું શરીર પણ કંઈક અલૌકિક હોય એવું તેને લાગે છે. ગાડીમાં મૂકેલા આઇફોનને નજરથી કંટ્રોલ કરી તેમાં તે શું કહેવા ઇચ્છતી હતી હવે વાંચો આગળ...) ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 2 અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - નવલકથા Parth Toroneel દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (874) 14.3k 38k Free Novels by Parth Toroneel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ