Kabir Zoya ke Jiya book and story is written by Ved Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kabir Zoya ke Jiya is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કબીર ઝોયા કે જીયા - નવલકથા
Ved Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કબીર બાળપણ થી જ થોડો રમતીયાળ અને વધારે ગંભીર સ્વભાવ નો હતો.બાળપણ માં ક્રિકેટ રમવી એને બહુજ ગમે.તહેવારો માં પણ મોજ થી આનંદ લે.બધા બાળકો ની જેમ એને પણ શાળા એ જવું ઓછું ગમે.શાળા માં લેસન આપે જે એને રોજ રોજ કરવું પડે અને પરીક્ષા માં તો એ વિશેષ ગંભીર.કબીર ભણવામાં મધ્યમ.કબીર દેખાવે પણ એકદમ સ્માર્ટ વાળ પણ લાંબા રાખે. પહેલી નજર મા જ એ સહુ ને ગમી જાય એવો.કબીર ને ગુજરાતી અને સમાજ શાસ્ત્ર માં વિશેસ રસ.ગણિત અને વિજ્ઞાન થી એને નફરત થાય.હા કબીર ને બાળપણ થી વાંચવાનો શોખ એને મંદિર જવું પણ બહુ ગમે.ભોળપણવાળું બાળપણ !!!કબીર હવે એના
કબીર બાળપણ થી જ થોડો રમતીયાળ અને વધારે ગંભીર સ્વભાવ નો હતો.બાળપણ માં ક્રિકેટ રમવી એને બહુજ ગમે.તહેવારો માં પણ મોજ થી આનંદ લે.બધા બાળકો ની જેમ એને પણ શાળા એ જવું ઓછું ગમે.શાળા માં લેસન ...વધુ વાંચોજે એને રોજ રોજ કરવું પડે અને પરીક્ષા માં તો એ વિશેષ ગંભીર.કબીર ભણવામાં મધ્યમ.કબીર દેખાવે પણ એકદમ સ્માર્ટ વાળ પણ લાંબા રાખે. પહેલી નજર મા જ એ સહુ ને ગમી જાય એવો.કબીર ને ગુજરાતી અને સમાજ શાસ્ત્ર માં વિશેસ રસ.ગણિત અને વિજ્ઞાન થી એને નફરત થાય.હા કબીર ને બાળપણ થી વાંચવાનો શોખ એને મંદિર જવું પણ બહુ ગમે.ભોળપણવાળું બાળપણ !!!કબીર હવે એના
એક દિવસ પછી એણે ઝોયા ને પ્રકાશ નો નંબર આપ્યો અને ટાઈમપાસ માટે મેસેજ કરવા કહ્યું.પેલા તો ઝોયા એ આનાકાંની કરી પછી રિયા એ કહ્યું તું એના જોડે ફક્ત ફ્રેંડશીપ રાખજે.એટલે ઝોયા એ મેસેજ કરવાના ચાલુ કર્યા.થોડા ...વધુ વાંચોપછી પ્લાન પ્રમાણે એને ઝોયા ને ફોન કરવા માટે કહ્યું..પછી રિયા જયારે ઝોયા ને લઇ ને પોતાના પ્રેમી ને મળવા જાય ત્યારે પ્રકાશ પણ હાજર જ હોય. એણે ઝોયા ને મોબાઈલ ગિફ્ટ આપ્યો. પેલા ઝોયા એ આના કંઈ કરી પણ રિયા એ મોબાઈલ લઇ ને ઝોયા ને આપી દીધો. આમ પ્રકાશ અને ઝોયા બીજાની નજીક આવતા ગયા.
કબીર ને પણ 6 મહિના જેટલો સમય વીતી ગયા પછી થોડું ભાન આવ્યું કે પોતાને ભણવાનું છે , પોતાના બીજા સપના પુરા કરવાના છે.પણ એ હજી મોટાભાગ નો સમય ઝોયા ની યાદ માં જ વિતાવતો.કબીર ના દોસ્ત જય ...વધુ વાંચોએક પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ ના ધ્યાન શિબિર માં નિયમિત જતો.એને કબીર ને આવવા કહ્યું કબીર ને ધર્મ અને અધ્યાત્મ માં રુચિ હતી માટે એણે પોતાના મિત્ર જોડે 7 દિવસ ની શિબિર કરી.એ શિબિરે કબીર ને ઘણા અંશે તણાવ માંથી બાર આવવા માં મદદ કરી. કબીર રોજ થોડા સમય માટે ધ્યાન કરતો. કબીર એક દિવસ બેઠો બેઠો મ્યુઝિક સાંભતો હતો એવા માં એને
કબીર ના જીવન માં માંડ માંડ સારો સમય આવવાનો હોય ત્યાં બહુ વધારે ખરાબ કહેવાય એવો સમય એની રાહ જોતો જ હોય.આ વખતે જય પોતાના દોસ્ત કબીર ને ગોવા ફરવા લઇ જાય છે 7 દિવસ માટે.કબીર ફરી શરાબ અને ...વધુ વાંચોપીવાનું ચાલુ કરી દે છે.આમાં ઓછું હોય તો કબીર ને અહીં પેહલી વાર સેક્સ નો અનુભવ કરે છે એ પણ વિદેશી મહિલા સાથે.એના જીવન માં સિગાર અને શરાબ એમ બે નશા તો હોય જ છે સેક્સ એ એનો 3 જો નસો બની જાય છે.બંને દોસ્તો 7 દિવસ ત્યાં ખુબ મજા કરે છે અને પાછા ઘરે આવી જાય છે.કબીર નોકરી ચાલુ
થોડા સમય નોકરી શોધ્યા પછી કબીર ને સુરત નોકરી મળી જાય છે. પગાર પણ 11,000 રૂપિયા મહિને.કબીર ને નોકરી મળી છે.હવે એને થોડી રાહત થાય છે એના ઘર વાળા એને છોકરી જોવા માટે લઇ જાય છે. ઘર ના લોકો ...વધુ વાંચોબતાવવાનું ચાલુ કર્યું.એક રવિવાર છોકરી જોવા ગયા.કબીર જોઈ ને વાતચીત કરીને બહાર આવ્યો.છોકરી નું નામ કાવ્યા.કાવ્યા દેખાવે મધ્યમ પણ સ્વભાવ અને સમજદારી માં અવ્વલ.ઘર સાંભળી લે એવી.કબીરે થોડું વિચાર્યું પોતાના મિત્રો જોડે તાપસ કરાવી.છેલ્લે કબીરે સંબંધ માટે હા પાડી.અને 6 મહિના સુધી એકબીજાને જાણ્યા પછી સાદાઈ થી કબીરે લગ્ન કરી લીધા.કબીર નું સાફ સાફ માનવું હતું કે લગ્ન ના ખોટા