Vampire. book and story is written by Ritik barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vampire. is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વેમ્પાયર - નવલકથા
Ritik barot
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
રાત્રી નો સમય હતો. કેટલાક વ્યક્તિઓ એક વૃક્ષ પર થી બીજા વૃક્ષ પર કુદમ કુદ કરી રહ્યા હતા. દેખાવે ધોળા , બે દાંત બહાર , લાલ રંગ ની તેમની આંખો આ લોકો બીજા કોઈ નહીં પીસાચો એટલે કે , વેમ્પાયર હતા. ******* નયન વહેલી સવારે ઓફીશ જવા માટે નીકળે છે. ઓફીશે પહોંચતા તે તેના કાર્ય માં લાગી જાય છે. બપોર ના એક વાગ્યે લંચ બ્રેક પડે છે. નયન તેના ગ્રુપ સાથે બેસી ને ભોજન કરી રહ્યો હતો. તેના મિત્રો રવિ, માનસી અને રાજ આ ચારેય હંમેશા એક સાથે જ હોય. તેમના ગ્રુપ ની મેમ્બર માનસી વેમ્પાયર અંગે
રાત્રી નો સમય હતો. કેટલાક વ્યક્તિઓ એક વૃક્ષ પર થી બીજા વૃક્ષ પર કુદમ કુદ કરી રહ્યા હતા. દેખાવે ધોળા , બે દાંત બહાર , લાલ રંગ ની તેમની આંખો આ લોકો બીજા કોઈ નહીં પીસાચો એટલે ...વધુ વાંચો, વેમ્પાયર હતા. ******* નયન વહેલી સવારે ઓફીશ જવા માટે નીકળે છે. ઓફીશે પહોંચતા તે તેના કાર્ય માં લાગી જાય છે. બપોર ના એક વાગ્યે લંચ બ્રેક પડે છે. નયન તેના ગ્રુપ સાથે બેસી ને ભોજન કરી રહ્યો હતો. તેના મિત્રો રવિ, માનસી અને રાજ આ ચારેય હંમેશા એક સાથે જ હોય. તેમના ગ્રુપ ની મેમ્બર માનસી વેમ્પાયર અંગે
ઓફીશ ના બીજા દિવસે લંચ બ્રેક માં પણ માનસી એ તેની વાત ને આગળ વધારી. " મેં વાંચ્યું એ મુજબ પીસાચ ને કોઈ મનુષ્ય જોઈ લે તો , તેની નઉ મહિના બાદ મૃત્યુ થઈ જાય છે. અલગ અલગ ...વધુ વાંચોના લોકો આ વિશે અલગ - અલગ ધારણાઓ ધરાવતા હોય છે. કેટલાક દેશો ના લોકો આ પ્રકાર ના જીવો ને જીવીત માને છે. આ પીસાચો તેમના આસપાસ રહેતા લોકો માટે કાળ સ્વરૂપ હોય છે. તેમના નજદીક આવનાર મનુષ્ય ને તેઓ તેમનું ભોજન બનાવી લે છે. પીસાચો છે એવી માન્યતા સૌ થી વધારે યુરોપિયન દેશો માં
નયન, રવિ , રાજ અને માનસી પેલા વૃદ્ધ વ્યક્તિ જેમનું નામ ખીમજી હતું તેમની સાથે પીસાચો ના ગામ તરફ વધવાના હતા. સવાર ના નવ વાગ્યા ના સમયે તેઓ તેમની પર્સનલ કારમાં વેતાલપુર જવા માટે નીકળી પડ્યા. લોકો અહીં જવાનું ...વધુ વાંચોમાટે ત્યાં ન કોઈ બસ કે ન કોઈ અન્ય સાધન જવા માટે તૈયાર થતું. ના પેટ્રોલપંપ, ના હોટેલ ના ટેલિફોન ટાવર! આમ, ત્યાં જવામાં ખતરો જ હતો. માટે , સંપૂર્ણ તૈયારી સાથે તેઓ વેતાલપુર જવા નીકળ્યા. "અંકલ! આ પીસાચો એ ગામમાં આવ્યા કઈ રીતે? અને આ ગામનું નામ પીસાચના નામ પર થી શા માટે રાખવામાં આવ્યું છે?"
"તોહ, અંકલ એ પીસાચો ને હરાવવું કોઈ સામાન્ય મનુષ્ય માટે શક્ય છે?" રાજ એ પ્રશ્ન કર્યો. "ના! અને હા પણ. કદાચ આ પ્રશ્ન નો ઉત્તર મારી પાસે પણ નથી. કારણ કે, કોઈ સામાન્ય વ્યક્તિ ખરેખર સામાન્ય હોતો નથી. તે ...વધુ વાંચોની અનોખી રચના છે. કદાચ તેની પાસે કોઈ અધભૂત શક્તિઓ પણ હોઈ શકે છે! આમ, મારી મતે એક સામન્ય વ્યક્તિ પાસે પણ અસાધારણ શક્તિઓ હોઈ શકે!" ખીમજીલાલ એ ઉત્તર આપતા કહ્યું. "પરંતુ, અંકલ! એ ગામમાં થી કાઢી મુકેલ વ્યક્તિ એ આ પીસાચો ને બોલાવ્યા કઈ રીતે હશે? કારણ કે, પીસાચો કંઈ ઐરીગૈરી શક્તિ તો નથી ને? અને આ તેનો ઉઠાવેલો
નયન એ કાર સાઈડમાં રોકી. પીસાચોએ તેમને સાઈડમાં એક ઝૂંપડીની અંદર આવવા માટે નો આમંત્રણ આપ્યો. "પીસાચો! અને એ પણ મનુષ્ય ની સામે! કઈ રીતે શક્ય હોય?" નયન એ કહ્યું. "શક્ય બનાવવું પડે! અહીં પાતાળમાં અમારા વરચે મોટી ...વધુ વાંચોથવાની છે. એનું કારણ એ છે કે, આ પીસાચો મનુષ્યો ને મારી નાખી સમગ્ર જીવ સૃષ્ટિ ને તબાહ કરવા માંગે છે. આ દુનિયાનો અંત તેઓ કરવા માંગે છે. તેઓ મનુષ્યો થી બુદ્ધિશાળી, તાકતવર અને સંપ ધરાવનાર જીવો છે. અમે , જીવવા માટે મનુષ્ય ના રક્ત પર આધારિત નથી. અને કેટલાક વર્ષ અમે અહીં માનવ જેવા બની અને માનવ વસ્તી વરચે વસ્યા