કોમ્પ્લીકેટેડ ક્રિષા:5 Prince Karkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોમ્પ્લીકેટેડ ક્રિષા:5

pg. 18

“કોઈને બેસાડવાના છે વચ્ચે??” ક્રિષા બાઈકમાં થોડી જગ્યા રાખીને બેઠી હતી. એટલે ચાલુ બાઈક પર જશે પૂછ્યું.

“ના. કેમ?” પહેલા ક્રિષાને કંઈ સમજ ના પડી, પછી ધીમે રહીને તેને લાઈટ થઇ.

“ઓહહ એમ કે ને, સીધું ના કહેવાય કે નજીક બેસ?!” ક્રીષાએ પૂછ્યું.

“મને એમ કે એટલી તો તું સ્માર્ટ હશે.”

ક્રિષા એકદમ નજીક આવીને બેસી ગઈ, ઉપરથી જશે બ્રેક મારી તો વધુ ચીપકીને બેસવું પડ્યું તેને. અને જશની નજીક આવતા જ ચીમતો ભર્યો તેની પીઠ પર. 10એક મિનીટ બાઈક ચાલી ત્યાં કોલેજ આવી ગઈ અને બાઈક પાર્ક કરતા કરતા તે ક્રિષાને કંઇક કહેતો હતો.

“યાર મારે વધુ નથી બેસવું હે, ઓકવર્ડ લાગે તારી ફ્રેન્ડસને મળવું અને આ બધું”

“કંઈ નહિ થોડી વારમાં નીકળી જઈશું બસ?”

“ઓકે”

ક્રિષાની કોલેજનો માહોલ સાચેજ કોલેજ જેવો હતો. 4-5 વર્ષ પહેલા જ મોર્ડન પ્લાનીંગથી બનેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગેટના એન્ટ્રન્સમાં બંને બાજુ લોન હતી, સહેજ આગળ ચાલીને ડાબી બાજુ પાર્કિંગ હતું, મોસ્ટલી સ્ટુડન્ટસ ત્યાં જ બેઠા હતા. અને જાણે કોઈ વિચિત્રપ્રાણી હોય તેવી રીતે જશની સામે જોતા હતા. તેમણે ક્રિષાને તો જોઈ હશે પણ આજે આ બંને સાથે હતા એટલે એવી વિચિત્રતાથી જોતા હશે.

ચાલવાના રસ્તાની જમણી બાજુ એક બિલ્ડીંગમાં મોટા અક્ષરોથી લખ્યું હતું. “ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી”. ક્રિષા જે તેની લગોલગ ચાલતી હતી તેણે કીધું કે “આ મારો ડીપાર્ટમેન્ટ છે”. અને તેણે ગાઈડ કરતી હોય તેમ બધું બતાવવા લાગી. આ કેન્ટીન છે, તેની પાછળની બાજુ પ્લે ગ્રાઉન્ડ અને સામે જે બિલ્ડીંગ દેખાય તે એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ છે. ત્યારે જશે મજાક કરતા કહ્યું કે “અમારી જેવા બધા ત્યાં એમ ને ?”

ચાલતા ચાલતા કેન્ટીન આવી ગઈ હતી અને ક્રીષાએ નક્કી કર્યું હતું તેમ તેની બધી ફ્રેન્ડસ લેક્ચર્સ બંક મારીને આ બંનેની વાત જોતી હતી. તે બંને હજુ કેન્ટીનના દાદર ચડતા હતા ત્યાં કેટલીક છોકરીઓ તે બંનેને જોઇને હલન ચલન કરવા લાગી અને એકબીજાના કામમાં ખુસ પુસ ખુસ પુસ કરવા લાગી. જશને કહ્બ્ર પાડી ગઈ કે આ જ તેણીની ફ્રેન્ડસ હશે.

જશ અને ક્રિષા એક બાજુ ટેબલ પર બેઠા અને સામેની બાજુથી તે એની ફ્રેન્ડસને બોલાવી રહી હતી. તે બધી આવી ગઈ એટલે તેણીએ જશને શું ખાવું છે તે પૂછ્યું. જશને કાંઈ ઈચ્છા હતી નહી એટલે તેણે કીધું કે તું જે મંગાવે એ મંગાવી લે. આટલું બોલીને તે ફોનમાં મથવા લાગ્યો.

મોબાઈલ ફોનની કોઈ સૌથી મોટી હેલ્પીંગ બાબત હોય તો એ છે કે ક્યારેય પણ અનકમ્ફર્ટેબલ લાગે કે શું કરવું એ ખબર ના પડે ત્યારે મોબાઈલ કાઢીને બેસી જવાનું. લોક ખોલીને ટાઇમ જોવાનો, અને બંધ કરીને પાછો ખિસ્સામાં નાખી દેવાનો.

ઓર્ડર આપીને ક્રિષા જશને ઇન્ટ્રોડક્શન કરાવતી હતી એની ફ્રેન્ડસનું. આ ગરિમા, કાજલ, નિશા, ધ્રુવી. જશ ગરિમા અને કાજલને ઓળખતો હોય તેમ તેની સામે જોઇને કીધું કે “તમે રૂમમેટ રાઈટ??”

“યા “ એટલોજ રીપ્લાય આવ્યો. અને આ મારી ક્લાસમેટ છે. હંમમ જશે કહ્યું.

કોઈ કશું બોલતું નહોતું ત્યાં અચાનક ગરિમાએ ક્રિષાને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું, અને જશે નાનકડી એવી સ્માઈલ કરીને કરીશ સામે જોયું. ક્રીષાએ બીજું તો કઈ ના કીધું, પણ “હા હો તું રૂમ પર આવ એટલે તને કહું. કોન્ગ્રેચ્યુલેશન વાળી.”

“એમાં શું, કોમ્પ્લીમેન્ટસ તો આપવી જ જોયે ને” જશે કહ્યું અને ક્રિષા સામે આંખ મારીને મુસ્કુરાયો. ક્રીષાએ જશને પગ માર્યો ટેબલની નીચેથી તે તેણીની ફ્રેન્ડસ લોકોએ જોયું. શેરડીનો રસ મંગાવેલો ક્રિષાએ, તે આવી ગયો હતો. તેમની ફ્રેન્ડસને લાગ્યું કે આ બંનેને ટાઇમ આપવો જોઈએ એકલાને. એટલે તે લોકો પણ થોડી દુર બેસી ગઈ હવે. ત્યારે જશે ફક્ત ફોર્માલીટી પુરતું જ કીધું

કે “બેસોને સાથે એમાં શું થઇ ગયું.” ફરીથી ક્રિષાએ પગ માર્યો અને આ વખતે વધુ જોરથી સાથે સાથે ખીજાતી હોય એવો લૂક પણ હતો.

“ના ના તમે બેસો અમે તો સાથે જ હોઈએ” એટલું કહીને તેઓ બીજા ટેબલ પર જતી રહી.

બંને જણ ધીમે ધીમે વાતો કરતા હતા, આજુ બાજુનો માહોલ જોઈ રહ્યા હતા. જેટલા સ્ટુડન્ટસ નીકળતા હતા એ બધા તેની સામે જોઈ રહ્યા હતા.

તેમની ફ્રેન્ડસને પણ જલન તો થતી જ હતી બંનેને સાથે જોઇને, તેવું તેઓના ચહેરા પર તે જોઈ શકતો હતો. ઘણી વાતો કરી, ક્રિષા લાઈન મારતી, છોકરાઓને ચેન ચાળા કરતી, શરત મારીને પૂરી કરવાની, ટ્રુથ અને ડેર રમીને સાવ સ્ટુપીડ ડેર પુરા કરવાના, ટાઇમ પર સબમીશન ના કરવાનું, પ્રોફેસરનો ઠપકો ખાવાનો અને ચાલુ ક્લાસમાં ચેટીંગ કરવાનું વગેરે વગેરે. એકબીજાના ફોનમાંથી ફોટો લીધા બંનેએ, ફોટોહોલીક તો હતા જ બંને. ફોટા કેમ હાઈડ રાખવા એની એપ્લીકેશન આપી જશે અને કેમ ઓપરેટ કરવી તે શીખવ્યું. વચ્ચે વચ્ચે બધાથી નજર ચુરાવીને ક્યારેક ક્યારેક બંને સારી સારી જગ્યાએ સ્પર્શ કરી લેતા હતા.

20એક મિનીટ થઇ હશે,

“ચાલ જઈએ હવે??” જશે પૂછ્યું.

“જવું છે??” ક્રિષા તેણે જવા દેવા નહોતી માગતી. “પછી લેટ થશે પહોચવામાં મારે અને સાંજે મારે બહાર પણ જવાનું છે.”

“ઓકે ચાલ જઈએ...”

“તું આવે છે સાથે કે આ લોકો જોડે રહેવાની?”

“શું તું પણ યાર, આવો મોકો ક્યારે મળે પાછો.!! તારી સાથે જ આવું ને. મને ડ્રોપ કરી દે રૂમ પાસે.”

“ઓકે” આટલું બોલીને બન્ને બહાર જવા નીકળ્યા. તેની બધી જ ફ્રેન્ડસએ બાય બાય કરવા માટે હાથ હલાવ્યા અને અલગ અલગ ઈશારા કર્યા. આ બધું પાર્કિંગ માંથી બાઈક બહાર કાઢતો જશ જોઇને હસતો હતો. તેણે વ્યંગમાં કહ્યું તેમની ફ્રેન્ડસને કે ચાલો આવી જાવ તમે પણ. અને તે બધી ખડખડાટ હસી પડી.

હવે તેને કહેવાની જરૂર ના પડી કે કોઈ વચ્ચે બેસવાનું છે? ક્રિષા જાતે જ ચીપકીને બેસી હતી. તેની રૂમ આવી ગઈ, ક્રિષાને મન નહોતું થતું બાય કહેવાનું પણ જશે બાય કહીને એક્સલરેટર આપીને બાઈક હંકારી મૂકી.

“ફ્રી થઈને મેસેજ કરજે.” ક્રીષાએ જતી વખતે કહ્યું.

pg. 19

ક્રીષાની ખુશીનો પાર નહોતો આજે તો, આજે જશને કહેવું હતું “આઈ લવ યુ” પણ તે કહી ના શકી.

તેને ખબર જ હતી કે જશ સાંજે બહાર જવાનો હતો તો એનો મેસેજ નહોતો આવ્યો. અને નવરાત્રીમાં તો મોડું જ થાય માટે રાતે ક્રિષા તેણે ગુડ નાઈટનો મેસેજ કરીને તેની dp ને કિસ કરીને સુઈ ગઈ. સવારે ક્રીષાએ ગુડ મોર્નિંગના મેસેજ માટે આંખો ખોલી ત્યારે જશનો મેસેજ જોયો.

“યાર મગજમાં હજુ પણ મૂવીમાં જે કર્યું તે જ ભમ્યા કરે છે.”

“મારે પણ એવું જ છે.” તેણીએ રીપ્લાય કર્યો.

“મારે પાછું મળવું છે.” જશે ટાઈપ કરીને સેન્ડ કર્યું.

“હું તને એજ કહેવાની હતી, મારાથી પણ નથી રહેવાતું ચાલને આવને.”

“પણ તું બોલ (કહેવાની જરૂર નથી, ખબર જ છે બધા છોકરાઓને અને છોકરીઓને ) તો અડવા નથી દેતી...”

“યાર એવું નહોતું મને ખુદને ખબર નહોતી કે મેં શુકામ ના પાડેલી તને, પછી તો મારી પણ ઈચ્છા હતી પણ તે પછી ટ્રાય જ ના કર્યું. તું પણ વાઈડો તો રહ્યો જ ને થોડો એટ લીસ્ટ બીજી વાર પૂછ્યું પણ નહિ.”

‘ઓહહ. તો હવે વાત લે...સાઈઝ કેટલી છે હે?”

“શું...!! સાવ શરમ વગરનો છે” એકાએક અણધાર્યો સવાલ સાંભળીને તે ચોંકી ગઈ પણ ગમ્યું.

“પહેલેથી જ હો મેડમ એતો.” એકદમ બેફીકરાઇથી તેણે રીપ્લાય આપ્યો.

“હા દેખાય છે એતો અને દેખાતું પણ હતું મુવીમાં”

“ચાલ હું ગેસ કરું..! 30 અથવા તો 32 હશે”

“તને કેમ ખબર” આંખો ફાટી ગઈ હોય તેવા ઈમોજી મોકલીને તેણે ચેટીંગની ભાષાને વધુ ઈફેક્ટીવ બનાવી.

“સાચે એટલી જ છે હે?”

“હા 30 છે અત્યારે, પણ ઇનર પહેરું એટલે બ્રા 32ની પહેરું.”

“કેમ બાકી આપણી ધારણા” ગર્વથી છતી ફૂલાવતો હોય તેમ તેણે મેસેજ કર્યો.

“એજ કામ કરતો હશે ને, સાવ નફફટ તેમાં”

“હાસ્તો વળી, કોલેજમાં અને રૂમ પર છોકરીઓ કે ભાભીઓ નીકળે એટલે નંબર જ કાઢવાના બેઠા બેઠા અને પછી ફ્રેન્ડ સાથે બેસીને ડિસ્કશન કરવાનું કે ના યાર આના તો 34 જ હોય. તો બીજો કહે કે ના લા તે જોયું નય 36 તો ગેરંટી.”

“સાવ કેવો છે. શરમ ના આવે? અને ભાભીઓને પણ ના છોડો?”

“એમાં શેની શરમ, અમે કાંઈ છેડતી તો નથી કરતા.”

“હા એ બરાબર.”

“ક્યારે આવું બોલ “, “ગમે ત્યારે આવ મોસ્ટ વેલકમ ઓલ્વેઝ” એક મોટી સ્માઈલક્રીષાના ચહેરા પર હતી.

“ચાલ કઈક સેટિંગ કરું. ઓકે ચાલ હજુ નાસ્તો બાકી છે. કોલેજ માં પણ કામ છે, ફ્રી થઈને વાત કરું.”

“ઓકે બાય. ટેક કેર.”

જશ વિચારવા લાગ્યો કે હમણાં રજાઓ વધુ આવે છે. અને તે ઘરે જતી રહેશે તો પછી દિવાળી સુધી મળાશે નહિ એટલે વેકેશન પડવાનું હતું તેના 2-3 દિવસ અગાઉં જશે જવાનું નક્કી કર્યું.

આ વખતે જશ સીધો જ અમદાવાદયહી તેની કોલેજ પર જવાનો હતો. તેના ઘરે પણ ખબર નહોતી કે તે વડોદરામાં છે, સ્ટેશન પર ઉતરીને ફટાફટ બસ પકડીને વાઘોડિયા જવા નીકળ્યો. રસ્તામાં ટ્રાફિક હતી તો લેટ થઇ ગયું અને જશે ફોન કરીને કહી દીધું કે તું ડાઈરેક્ટ થીએટર પર આવ હું સીધો જ ત્યાં આવીશ.

એટલે જશના કહેવા પ્રમાણે ક્રિષા, થોડાક દિવસો પહેલા તે પાર્કિંગમાં જ્યાં ઉભી હતી ત્યાં જ તેનો વેઇટ કરતી ઉભી હતી.

pg. 20

શરમ અને મર્યાદા જેવું આ વખતે કાંઈ હતું નહિ. બંને એકબીજાને સંપૂર્ણ રીતે ઓળખી ગયા હતા અને હવે જરા પણ સમય બગાડવા માંગતા નહોતા. આ વખતે બોલવાના શબ્દો ઓછા હતા. વાતો ફક્ત એમની આંખો અને હોઠ જ કરતા હતા.

હજુ તો લાઈટ બંધ થઈ કે તરત જ જશે ક્રીષાને ફૂલ ટાઈટ અને પેશનેટ કિસ કરી. આ કિસ સાથે જ તે બોલ્યો હાશશશ હવે કાંઇક થાક ઉતાર્યો સવારનો. એક તો મંદ ઉઠાયું, ટ્રેન પકડી, ઉભો ઉભો આવ્યો, અને અહીયાના સ્ટેશનથી તારી કોલેજ સુધી આવવામાં બસમાં પણ ટ્રાફિક.

“હવે તો શાંતિ ને” ક્રીષાએ પોતાના બંને હાથમાં તેનો હાથ લેતા કહ્યું.

“હા હવે શાંતિ પણ હું કાંઈ સુવા નહિ આવ્યો અહિયાં”

“ખબર જ છે હો મને” આટલું બોલતા તેણીએ જશના હાથ પર કિસ કરી. હવે બંને વારા ફરતી લાગી જ પડ્યા હતા. શ્વાસ લેવાની જરૂર પડે ત્યારે જ છુટા પડતા. અને જશે હમણાં નવું શોધ્યું હતું તેના ગળા પર કિસ કરવાનું. જયારે પણ તે ત્યાં કિસ કરતો ત્યારે ક્રીષાની રુંવાટી ઉભી થઇ જતી અને ખુબ જ ગલી પચી થતી.

પણ બંનેને ત્યાં કિસ કરવાનું ખુબ જ ગમતું. જશ ક્રીષાના ટી-શર્ટમાં હાથ નાખવાની ટ્રાય કરી રહ્યો હતો. નીચેની બાજુએ કમર પાસેથી ધીમે ધીમે ઉપર આવતો તેનો હાથ ફિલ કરી શકતી ક્રિષા કાંઇક બોલવા માગતી હતી પણ લીપ્સ તો લોક હતા તો કાંઈ બોલી ના શકી.

તેના મત પ્રમાણે જશ સ્ત્રીઓના સર્વોત્તમ સુંદર અંગને સ્પર્શી રહ્યો હતો અને એટલો એક્સાઈટેડ થઇ ગયો કે તેનાથી ક્રીષાના હોઠ પર બાઈટ(બટકું) ભરાઈ ગયું. ક્રિષા જટકા સાથે છૂટી પાડી અને કીધું કે “ડફોળ ઉપરથી હાથ નાખ તો તને કમ્ફર્ટેબલ રહેશે, એમ કહેવા માગતી હતી.” સાચે જ ક્રિષા લો નેક વાળું ટી-શર્ટ (નીચા ગળા વાળું ટી-શર્ટ) પહેરીને આવી હતી તે જોયું જ નહોતું તેણે.

“વાઉ... મારા માટે આટલી બધી સુવીધા?”

“તો શું..!!! પણ તને ક્યાં કાંઈ ખબર પડે છે...”

પછી જશ પહેલાની જેમ જ તેનું માથું ખભા પર આવે તેમ તેણે એક બાજુ નમાવી અને એક હાથ ક્રીષાના લો નેક ની અંદર જવા દીધો. ક્રીષાએ એક નજર તેની સામે કરી અને બંનેએ એકબીજા સામે નોટ્ટી સ્માઈલની આપ લે કરીને તેઓ જે કરતા હતા તે કરવામાં વ્યસ્ત થઇ ગયા.

ક્રિષા હજુ પણ તેના બજા હાથને રમાડતી હોય તેમ પ્રેમથી વ્હાલ કરી રહી હતી અને ચૂમતી હતી. જશે અચાનક પૂછ્યું “આટલી ટાઈટ પહેરે તો દુખે નય?”,

“ના પણ મને લુઝ ના ગમે એટલે.”

“ઓકે” જશે કહ્યું.

“પણ મને તો બોવ જ ગમ્યું આ...” ત્યારે તે તેણીની નિપ્પલ સાથે ચાળા લેતો હતો. “હા તને તો ગમે જ ને”

આવી જ રીતે ક્યારે મુવી પૂરું થયું તેની ખબર ના રહી અને બંને જણ નાસ્તો કરીને છુટા પડ્યા. જશ ઉતાવળમાં હતો, કારણ કે તેને હજુ ટ્રેન પકડવાની હતી અમદાવાદની.

ક્રિષા સીધી જ નહાવા જતી રહી મુવી માંથી આવીને. તેને જવું પડે એમ જ હતું, કારણ કે આજે તો જશના એ ગોલ્ડન ટચથી એક્સાઈટમેન્ટનો કંટ્રોલ ના રહ્યો અને ઓર્ગેઝમ સુધી પહોંચી ગઈ હતી. જશનો પણ એજ હાલ હતો, તેણે પણ રૂમ પર આવીને નહિ લીધું હતું અને થાકી ગયો હોવાથી 2એક મિનીટ જ વાત કરીને સુઈ ગયો.

Pg. 21

એમ લાગે કે આજકાલના જુવાનીયા હાલતા ને ચાલતા પ્રેમ કરી લ્યે છે. અને વળી પાછા 2-3 મુલાકાતમાં તો ચુમ્મા ચાટી પર આવી જાય છે. એકબીજાને મળવા માટે ઘરે જુઠ્ઠું બોલે છે, અને કોલેજમાં બંક મારે છે.

પરંતુ આ છોકરા અને છોકરીઓ આ ઉંમરમાં પ્રેમ નહિ કરે તો ક્યારે કરશે, આપણા સમાજમાં પ્રેમ કરવાનો કે પ્રેમ કરાવવાનો કોઈ સમય કે સ્પેસ આપવામાં જ નથી આવતો. સ્કુલ, કોલેજ, અને જોબ અથવા તો ફેમેલી બીઝનેસ, અને પછી સીધા જ અરેન્જડ મેરેજ. ધેટ્સ ઈટ. એન્ડ ઓફ સ્ટોરી.(બસ આટલુજ, કહાની ખલ્લાસ)

જોકે લવ મેરેજ પણ થાય જ છે આપણે ત્યાં પરંતુ હું મેજોરીટીની વાત કરું છું.

માટે આવી જ કોઈ નામ વગરની રીલેશનશીપથી જુવાનીયા પોત પોતાની ફીલિંગ્સ એકબીજા સામે ઠાલવી નાખે છે. અને તેમને ખબર પણ હોય છે કે પછી જીવન ભર વડીલોની અને આપણા નામાંકિત કહેવાતા એવા સમાજની જવાબદારીઓ ઢસડવાની જ હોય છે.

એક જોતા સારું પણ છે કે આ યુવાનો તેમના વડીલોની વિરુધ્ધમાં જઈને કોઈ કામ કરતા નથી કે તેમનો અનાદર કરતા નથી. પણ તેમની જુવાની તેમના લોહીમાં ઉછાળા મારતી હોય ત્યારે કોઈ રસ્તો તો અપનાવવો જ પડે.

આ બધું ધ્યાનમાં રાખવા છતાં પ્રેમ થઈ જ જાય તો શું કરવું.?

તેમના પોતાના પ્રેમ કરતા પોતાના માતાપિતાની આબરુને વધુ અગ્રીમતા આપે છે. અને આ કોઈ ખાવાના ખેલ નથી સાહેબ. જેટલું ડેરિંગ પ્રેમ કરીને સમાજ સાથે લડવામાં જોઈએ તેના કરતા ઘણું ઘણું વધારે પ્રેમના સમર્પણમાં જોઈએ. બળવો કરવામાં તો તમારે બીજા સામે લડવાનું હોય અને અહિયાં તો ખુદ પોતાની સાથે બાથ ભીડવી પડે.

એટલેજ તો છુપાઈ છુપાઈને મળવું, પ્રાઈવસી રાખીને ચેટમાં વાતો કરવી, કોઈને ખબર ના પડે એમ મુવી જોવા જવું વગેરે વગેરે ઘણું ચાલતું હોય. ચાલતું જ રહેવાનું આવું, કારણ કે એ વસ્તુ તો સંપૂર્ણપણે પ્રાકૃતિક(નેચરલ) છે, અને આપણો ટીપીકલ સમાજ આ વાત કોઈ દિવસ અપનાવવાનો નથી.

આજે કાંઇક માથાકૂટ કરતા હતા બંને જણા. અને જશ ક્રીષાને સમજાવવામાં લાગ્યો હતો.

To be continue

શેનો પ્રોબ્લેમ હશે તેમને બંનેને શેમાંથી માથાકૂટ કરતા હશે?? થોડોક જ ઇન્તજાર કરો. ક્રિષાની કહાની ચાલુ જ છે.

રીવ્યુ આપી શકો છો તમે અને ચોખ્ખું કહી દેવું દિલમાં હોય તેવું. નહીતર કદાચ આમ જ હું બોરિંગ કરતો રહીશ.

હા હા હા

Email:

Cell no.: 7405560760