કોમ્પ્લીકેટેડ ક્રિષા 3 Prince Karkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

કોમ્પ્લીકેટેડ ક્રિષા 3

Pg 8

"કેવુક રહ્યું મુવી?"

સાંજે જમીને ફ્રી થઈને ડાઈરેક્ટલી ક્રિષાએ મેસેજ કર્યો

લગભગ 30એક મિનિટ પછી જશે એ જોયો. ત્યારે તે પણ જમીને એના ફ્રેન્ડ્સ ને મળીને રોજનું કામ પતાવીને ઘરે પાછો આવી ગયો હતો.

"ઠીક હતું " જશે રીપ્લાય કર્યો.

ક: કેમ, ના મજા આવી?

જ: મજા તો આવી પણ ઠીક એમ, ફ્રેન્ડ્સ સાથે હોય એટલે ચાલે

આમ ને આમ ચેટિંગ માં 12 વાગી ગયેલા

પહેલા તો જશને લાગ્યું કે નેટવર્ક પ્રોબ્લેમનાં લીધે ક્રિષાનાં મેસેજ મોડા આવતા હશે, પણ પછી ખબર પડી કે આને તો ઊંઘ આવતી લાગે છે

જ: ઊંઘ આવે છે? તો સુઈ જાઓ

ક: (મોબાઈલમાં 2-3 વાર વાઈબ્રેશન થયું ત્યારે માંડ માંડ આંખો ખુલતી હતી ક્રિષાની , તો પણ તેણે રીપ્લાય કર્યો)

ના નહિ આવતી , વાત કરીએ આપણે

(ક્રિષાનું શરીર સાથ નતું આપતું પણ અંદરથી છોળો ઊડતી હતી વાતો કરવા માટે)

જ: ઓકે, બોલો તો

2 મિનિટ પછી

જ: હેલ્લો શું થયું??

5 મિનિટ પછી

જ: મેં કીધું તું ને ઊંઘ આવતી હોય તો સુઈ જાઓ

ઓકે

બાય

(આ વખતે જશનાં મેસેજમાં ઓબવ્યસલી થોડોક ગુસ્સો દેખાતો હતો. જોકે ગુસ્સા જેવી કોઈ બાબત હતી નહિ, જશને તો રાતે જાગવાની ટેવ હતી પણ ક્રિષાનું તો નવું નવું જ હતું એટલે એ તો સુઈ ગઈ હતી જમણા પડખે ઓશિકાને હાથમાં લઈને અને બીજી બાજુ એના જમણા હાથ માં રહેલા મોબાઈલમાં જશના મેસેજ બ્લીન્ક થતા હતા . હજુ એક વાર વધુ વાઈબ્રેશન થયું ત્યાં હાથમાંથી ફોન સરી ગયો અને બેડ પરથી નીચે પડી ગયો. એ મેસેજ બાય વાળો હતો.)

બીજે દિવસે ઉઠીને ક્રિષાએ જોયું ત્યાંતો ફોન નીચે હતો એણે ફટાફટ બેટરી ચડાવીને ચાલુ કર્યો અને મેસેજ જોયા...

એ થોડુ ઘણું સમજી ગઈ કે ગુસ્સે થયો હશે એ.

એટલે ડાયરેક્ટલી તેણે મેસેજ કર્યો

ક: હેય... I m sorry...

મને ઊંઘ આવી ગયેલી. ખબર જ નહોતી કે ક્યારે સુઈ ગઇ...સૉરી...

આજે વળી જશ પણ વહેલો ઉઠી ગયેલો તેણે મેસેજ જોયો અને gm કે હેલ્લો કાર્ય વગર જ મેસેજ કર્યો

જ: મેં પૂછેલું તમને કે સુઈ જવું હોય તો સુઈ જાવ, ત્યારે કહી દેવું જોઈતું હતું

ક: હા, પણ મને ખબર જ નતી કે ક્યારે સુઈ ગઈ

જ: હવે કઇ દેજો ઊંઘ આવતી હોય તો.

ક: ઓકે

ક્રિષાને કંઈક વાત કરવી હતી પણ તેનો મૂડ સારો ના લાગતા તેણે મુલતવી રાખ્યું ...અને જશે તેના બાય નો રીપ્લાય પણ ના કર્યો.

Pg 9

જશની એક વાત સારી હતી કે તે રિસાઈ ગયો હોય કે ગુસ્સે થયો હોય ત્યારે માની જતો જલદીથી.

જશ તો અમદાવાદ જતો રહેલો. 2 દિવસ પછી વાતો કરતા હતા ત્યારે અચાનક એક અનનોન નંબર માંથી જશના ફોનમાં મેસેજ આવ્યો "હેલ્લો..."

"કોણ" જશે રીપ્લાય કર્યો

"ક્રિષાનો ભાઈ" સામેથી મેસેજ આવ્યો

આ બાજુ જશ મુંજવણમાં મુકાઈ ગયો અને થોડીક બીક પણ લાગી , તેણે તેના ફેમેલી issues ની વાત યાદ હતી.

અને વિચાર્યું કે મને તો કાંઈ ફેર નહિ પડે, પણ બિચારી ક્રિષાને બોવ પ્રોબ્લેમસ આવશે કારણ વગર.

વાતમાં કાંઈ હશે નહિ અને આપણા typical parents ઉંધીજ લઇ લેશે વાતને. સેકન્ડના અમુક ભાગમાં જશે ડીસીઝન લઇ લીધો કે ગમે તેમ કરીને પતાવો હવે. એટલે પેલા નંબર પર રીપ્લાય આપવા પહેલા તેણે ક્રિષા સાથેની બધીજ ચેટ ડીલીટ કરી નાખી અને નંબર પણ ડીલીટ કરી નાખ્યો.

અને બ્લોક લિસ્ટ માં એડ કરી દીધી. વધુ માં જશ ને ફાળ પડી ગઈ હતી કે તેના ભાઈને ખબર કેમ પડી હશે??

આટલું ઓછું હતું ત્યાં એના મેસેજ ચાલુ થઈ ગયેલા કે "ક્યારથી તું વાત કરે છે"

" કેવી રીતે ઓળખે છે " ને ફ્લાણૂ ને ઢિકડું...

5 મિનિટ પછી,

જશ રીપ્લાય આપતો બંધ થયો પછી 5 મિનિટ બાદ ફરીથી તે જ નંબર પરથી મેસેજ આવ્યો કે

"અરે ડરી ગયા સાચે???"

"હું તો મજાક કરતી હતી"

"હવે અનબ્લોક તો કરો...હાહાહા..."

જ: શું હવે તમે પણ...આવી મજાક હોય ક્યાંય??

ક: લ્યો ડરી પણ ગયા આટલી વાત માં?

સાવ ફટટુસ છો તમે તો...

જ: સારું એવું રાખો તો બીજું શું.

(જશને કહેવું હતું કે મેં તારું વિચારીને આવું કરેલું પણ કીધું નહિ)

ક: પણ સૉરી હે, આવી મજાક નહીં કરું હવે . એ મારા ઘરનો જ નંબર છે

જ: ઇટ્સ ઓકે...

ક: બોલો બીજું...

જ: ચેટિંગ નો સૌથી અઘરો સવાલ આજ છે, બોલો બીજું

આટલું બોલી દઇએ એટલેકાંઈ બોલવું ના પડે નઈ..!!

(જશ ખેંચાઈ કરતો હતો તેની)

ક: એમાં શું .!

તમારે ના બોલવું હોય તો હું બોલું

મારે કાલે નીકળવાનું છે તો પેકિંગ કરવાનું છે હમણાં

જ: હા વળી, તમારે જ પેકિંગ અને તમારે જ કોલેજ. એક તો જવાનું હોય નિઝામપુરાથી વાઘોડિયા સુધી એમાં પણ પેકિંગ..!!

ક: હાસ્તો વળી અમારે છોકરીઓને એટલું તો હોય જ

જ: હા એતો ખબર છોકરીઓને હોય જ.

ક: ઓહ એવું? તમને કેમ ખબર છોકરીઓનું?

જ: અરે ભઈ, વાંચ્યું હોય ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય બીજું કઈ નહીં.

ક: તો ભલે..!!!

જ: નહીંતર વળી શું?

ક: કાંઈ નહીં ચાલો હવે હું પેકિંગ કરી લવ.

બાય બાય

જ: બાય..

Pg 10

આજે ફરીથી ક્રિષા વાત કરતા કરતા જ સુઈ ગઈ હતી અને આવું 3-4 વાર બની ગયું હતું અત્યાર સુધીમાં. દરેક વખતે એક સરખું જ રિઝન હોય ક્રિષાનું કે "મને ખબર નહોતી કે ક્યારે સુઈ ગઈ તે..."

બીજે દિવસે સવારે રવિવાર થવાનો હતો અને બન્ને વચ્ચે શું વાત થવાની હતી એ કોને ખબર હવે.

તે જ રાતે જશના મોઢા પરની રેખાઓ ચોખ્ખી બદલાઈ રહી હતી અને મોબાઈલ બેડ પર ફેંકીને 3-4 ગાળો એક સાથે બોલી ગયો.

"જો ભાઈ છોકરીના ચક્કર માં આટલું તો સહન કરવું પડે" જશને વધુ ગુસ્સે કરવા મજાક ના મૂડમાં હર્ષ બોલ્યો.

"ચાલ ભાઈ હમણાં નવું કલેક્શન આવ્યું છે ઘચાઘચ મુવીનું, જોઈ લે અને પછી ગુસ્સો કાઢી નાખજે...મેં મારુ કામ કરી લીધું છે તું જોઈને સુઈ જજે...હાહાહા..." હર્ષ પણ જાણતો હતો કે થોડીક વાર જોશે એટલે બધું ભુલાય જશે. માટે જ હર્ષે આ આઈડિયા આપ્યો...

પછી તો મૂડ ફ્રેશ કરવા હર્ષના લેપટોપમાં ન્યુ કલેક્શન માંથી જોવા લાગ્યો. બીજું કઈ થાય નહિ તો કંઈ નહિ, પણ તેનો ગુસ્સો શાંત કરવા જેટલું તો કેપેબલ હતું.

તે લેડી ના કરવેચર આકારો, બ્રેસટ્સ(સ્તન) અને બટ્ટસ(નિતંબ) જોઈને તેનો ગુસ્સો શાંત તો થયો. પછી ઉભા થવાની આળસ થઈ એટલે લેપટોપ બંધ કરીને સુઈ ગયો.

"અલા ઉઠ ને, થેપલા ને આલૂ પરોઠા ખાવા જવું છે. ચાલ ને જઇએ." ઊંધા થઈને સુતેલા જશના બમ પર લાત મારીને હર્ષે કીધું. જશના પાછળના ભાગમાં જેવું પેલાએ માર્યું કે તરત જ તેણે ગાળોની રમઝટ બોલાવી દીધી. ભેણ****, સાલા સુવા દેને ભો*****. મારે નહિ આવવું તું જા.

હર્ષને વધુ મજા આવતી હતી અને ફરીથી જશને કીધું "સાલા હારામી રાતે મુવી તો બંધ કરવું તું, મને ખબર તું કયુ જોતો હતો તે" હર્ષ સિડક્ટિવ સ્ટાઇલમાં જશની પીઠ પર હાથ ફેરવતો હતો. અને કાચી ઊંઘ માં પડેલા તેના રૂમમેટે ફરી ગાળ આપી;

"સાલા ઘુડ જેવો થઈ ગયો છે સાવ"

10એક મિનિટ પછી જેમ તેમ કરીને જશ પથારી માંથી બેઠો થયો, ત્યારે હર્ષ શોર્ટ્સ પહેરતો હતો. રાતે તો ફક્ત બોક્સર પહેરીને જ સુવાનું હોય.

"એલા એક તો રાતે આળસ થઈ તો હું બાથરૂમમાં પણ ના ગયો કાલે" ઉઠતા વેંત જશે રાત વાળી લેડી ના વોલ્યુપ્ટીયસ ફિગરને યાદ કરી તેની છાતી પર હાથ ફેરવતા બોલ્યો.

"હવે આવીને કરજે ચાલ એ બધું , ફટાફટ બ્રશ કર. મને લાગી છે ભૂખ , લબ્બાડિયો તેમાં સાવ...

નાસ્તો કરીને આવીને હવે વારો હતો ક્રિષાનો.,

આ તરફ તો ક્રિષાને પેટમાં લોચા વળવા લાગ્યા હતા કે શું કહેશે જશ મને. કારણ કે તેને જશના ગુસ્સાની ખબર હતી.

એને બીજો કાંઈ પ્રોબ્લેમ ના હોય, ગમે તેવી મહત્વની વાત ચાલતી હોય અને વચ્ચે એમ કહી દે કે પછી વાત કરું તો ચાલે. પરંતુ કીધા વગર સુઈ જાય કે રીપ્લાય ના આપે ત્યારે એને ગમતું નહિ.

અને આ વખતે તો ક્રિષાને પણ સરખી રીતે

એકદમ ભાન થયું હતું કે મેં વધારે વાત કરવાની લાલચમાં ખોટું કર્યું, સૂઈ જવું છે એમ કહી દીધું હોત તો સારું હોત..

"Sorry" એટલુ જ ટાઈપ કર્યું ક્રીષએ અને સેન્ડ કરી દીધો મેસેજ.

જ: ઇટ્સ ઓકે, શું કરો છો?

ક: (જાણે જશ તો કાંઈ બન્યું જ ના હોય એમ વાત કરતો હતો,હવે સાચે જ આમ હતું કે ખાલી દેખાડવા માટે આમ કરતો હતો એ ખબર ના પડી ક્રીષા ને) કઈ ખાસ નહીં બેઠી છું.

જ: ઓકે, ગુડ

થોડીક વારના મૌન પછી

ક: ખિજાવું નથી તમારે, ગુસ્સો નહિ કરવો??

જ: મારો શોખ તો છે નય આ કરવાંનો, અને જેમને ફરક પડતો હોય તેને કહેવાનું હોય બાય ધ વે. તમારે કાંઈ ફેર ના પડે તો શું પથ્થર પર પાણીની જેમ કહ્યા કરવાંનું તમને બરોબર ને??

ક: (હજુ તો શું કરવું ના કરવું ના અસમંજસ માં હતી ક્રિષા અને આવો અન એક્સપેક્ટેડ રીપ્લાય આવ્યો ત્યાં તો અચાનક જ એની આંખ માંથી એક આંસુ તેના કોમળ ગાલ પરથી સરીને મોબાઇલની સ્ક્રીન પર પડ્યું. થોડી વાર તેની આંખો ધૂંધળી થઈ ગઈ અને તેને ફક્તપેલા આંસુ એ બનાવેલા બિલોરી કાચ ની પેલે પાર 'જ' દેખાતો હતો.

ગરિમા કે કાજલ કોઈ જોવે નહિ એમ ઝડપથી તેને આંખો ચોખી કરી ને સ્વસ્થ થવાની કોશિશ કરતા રીપ્લાય કર્યો.)

ના જશ એવું નથી...

જ: ઓહ. હા કે તમને ખબર નહીં હોય એમ દર વખતની જેમ ..."ક્યારે ઊંઘ આવી ગઇ ખબર જ ના પડી"

ક: (થોડા સમય પહેલા જ સ્વસ્થતા મેળવેલી ક્રિષા વેર વિખેર થઈ ગઈ અને હવે પોતાના આંસુ રોકાય એમ નહોતા. તે ટોયલેટ તરફ જતી રહી અને આટલો જ રીપ્લાય થયો તેનાથી)

આઇ એમ સૉરી, હવે હું નય કરું આવું ક્યારેય

જ: સારું, જોયે તો હવે.

ક: હંમમ(હજુ પણ કોઈ ના સાંભળે તેમ તેના હિબકા ચાલુ જ હતા.)

જ: (અહીંયા જશને પણ એમ થયું કે યાર વધુ કહેવાઇ ગયું થોડું, વાળવું પડશે પાછું)

કોલ કરું???

ક: (હજુ સુધી વાત કરી નહોતી કોલમાં બંનેએ આજે પૂછી લીધું જશે એટલે ક્રિષાએ પણ મો ધોઈ ને પાણી પિયને તેને જરા પણ ખબર ના પડે એમ રીપ્લાય આપ્યો)

એઝ યુ વિશ...

બીજી જ મિનીટમાં ક્રિષાના ફોન પર ગણેશ ભગવાનની આરતી વાગી એ એની રીંગટોન હતી. અને નામ ડિસ્પ્લે થતું હતું. "જશ કોલિંગ"...

Pg 11

હેલ્લો પહેલા જશ બોલ્યો

હેલ્લો ક્રિષાનો રીપ્લાય આવ્યો,

ક્રિષાને તો જ્યારથી નંબર લીધો ત્યારથી વાત કરવી હતી પણ એને અંદરથી કંઈક ખૂંચતુ હતું અથવા તો typical છોકરીઓનું મગજ હોય એમ ક છોકરીઓને બધું પહેલા ચાલુ ના કરાય. જે હોય તે

"શું કરો છો? " જશે નોર્મલી જ વાત આગળ વધારતા પૂછ્યું

"બસ કાંઈ નહીં જુઓ, બેઠી છું શાંતિથી" ક્રિષાનો અવાજ પેલા સાંભળેલો નહિ ક્યારેય છતાં પણ જશને લાગ્યું કે કંઈક અલગ છે. અને સાચે જ ક્રિષા બોવ જ મુશ્કેલીથી પોતાને સંભાળી રહી હતી અને રડવાનું રોકી રહી હતી.

"હેય... તમે રડો છો??" આશ્ચર્ય સાથે જશે પૂછ્યું.

ના (2-5 સેકન્ડ પછી) ના નથી રડતી...

રીતસરના હિબકા હવે જશ સાંભળી રહ્યો હતો

"હેયય..હેયય...પ્લીઝ....પ્લીઝ... તમે રડવાનું બંધ કરો પ્લીઝ...થોડું બોલાય ગયું મારાથી સૉરી."

"ના એવું નથી તમારો કંઈ વાંક નથી" હજુ ક્રિષા રડતી જ હતી પણ જશને ખબર ના પડે એવા પ્રયત્નો સાથે . પહેલા તો તમે મો ધોઈ આવો અને પાણી પિય લો, પછી કોલ કરું પાછો ઓકે??

જશે વિનંતી અને આદેશ બંને આપતો હોય તેવા ભાવ સાથે કહ્યું.

Next call

હા બોલો હવે જશે શરૂઆત કરી

હંમમ તમે બોલો

અરે યાર થોડુંક બોલાઈ ગયું એમાં રડવાનું શું હોય ...

ના એવું નથી પણ હું દર વખતે એવુજ કરું એટલે મારી ભૂલ ના લીધે રડતી હતી. આઈ એમ સૉરી, હવે આવું નહીં થવા દઉં બસ.

અરે બાબા ઇટ્સ ઓકે

નેક્સટ કોલ

"અને આ વાત માં સૉરી સૉરી ની કરે રાખવાનું "

"ભૂલ હોય તો બોલાય જ ને એમાં શું"

ભલે ભૂલ હોય પણ હું પર્સનલી એવું માનુ છું કે સૉરી વર્ડ ઘણો મહત્વનો છે, આપણે પોતાની જાતને ગિલ્ટી માનતા હોઈએ તોજ સૉરી બોલવાનું મીન્સ કે તો જ હું સૉરી બોલું. આમ વાત વાતમાં સૉરી બોલીને ખોટી આપણી જાતની ઇન્સલ્ટ નહીં કરવાની

હા એ વાત તો તમારી બરાબર. હવે કંઈક નોર્મલ ટોનમાં ક્રિષાનો જવાબ આવ્યો.

ક્રિષાને વાત બોવ કરવી હોય પણ જશ બોલે રાખે અને પોતે સાંભળે એવી રીતે. કા તો એ સવાલ પૂછે અને પોતે જવાબ આપે એવી રીતે.

"એલા ટિકિટ મળી ગઈ મુવીની અને સ્કીમ પણ સારી છે. મેકડોનાલ્ડસ 2 ફ્રી કૂપન છે સાથે. 100 રૂપિયામાં બીજું શું મળે. ચાલ મુવી જોવા જઈએ."

જશ બાલ્કનીમાં બેઠો હતો ત્યાં અંદરથી જશ બરાડ્યો

(કોલેજમાં હોઈએ અને એમાં પણ ઘરથી દૂર રહેતા હોઈએ એટલે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનું આવડત ઓટોમેટિકલી પીક પોઇન્ટ પર પહોંચી જાયે. અહીંયા પાછા જુગાડ પણ કરવાના હોય ઘણા એટલે આવા કૂપનના લાભ તો લીધે જ રાખવા પડે. અને ઉપરથી આપણે ગુજરાતી એટલે કસ તો પુરે પૂરો મારી જ લઈએ.)

"ભાઈ અત્યારે જવું છે???" ચાલુ ફોનમાં જ જશે પેલાને પૂછ્યું.

"અબે ચો*** ચાલને આખો દિવસ કઈ વાત ના કરવાની હોય, ખબર છે કે માલ પટાવ્યો છે, સાંજે વાત કરજે ચાલ. નાહીને ત્યાર થા પહેલા. પછી ટાઈમ થઇ જશે."

હર્ષ જાણી જોઈને જશ ને ચિડવવા બોલ્યો, એને ખબર જ હતી કે ભાઈ કાંઈ બોલશે તો નય ફોન ચાલુ છે એટલે.

ક્રિષાએ લગભગ તો હર્ષના શ્લોક સાંભળી જ લીધા હતા અને ધીમે ધીમે હસતી હતી.

"મારે એકચુલી બહાર જવાનું થયું છે" જશને જવું ના હોય તેવા અંદાજમાં બોલતો હતો.

"અરે કોઈ વાંધો નય. જઈ આવો તમે, પછી વાત કરશુ આપણે. નો પ્રોબ્લેમ

"નાવ આર યુ ઓકે?? તો જ જાવ હું "

"હાં ભઈ હાં ઓકે નાવ, આવીને મેસેજ કરજો"

"સ્યોર, બાય"

"બાય"

"ચાલ તો ભો**** શું તમરી કરતો તો હે..."

ક્રિષાને આટલું સંભળાયું ત્યાં ફોન કટ થઈ ગયો.

pg 12

એક પુખ્ત વ્યક્તિના દ્રષ્ટિકોણથી જોતા આ બધું કેટલું નાદાનિયત ભરેલું અને સાવ બાળ સહજ જેવું લાગે, પરંતુ આજકાલના છોકરાઓ અને છોકરીઓ તેની અંદર જ પોતાનું ભાવ વિશ્વ સર્જી લેતા હોય છે.

અને તેમાં પણ લોંગ ડીસ્ટન્સ રીલેશનશીપ હોય ત્યારે તો ફક્ત અને માત્ર સોશિયલ મીડિયા જ તેમના ભાવોને રજૂ કરતા હોય છે

કહી ના શકાય એવી વાતો દેખાય એકબીજાના સ્ટેટસ અપડેટમાં, અને તેમાં રજુ થતી ફીલિંગ્સમાં. ફ્રી ટાઇમમાં કોનો મેસેજ પહેલા આવશે તેનો વેઇટ કરવો ,કોઈક ફની મેસેજ જોઈને ગાંડાની માફક હસવું ભલે પછી વાત માં કઈ ના હોય. પણ કોણે કર્યો મેસેજ એનું મહત્વ વધારે હોય. આવી તો કેટલીયે વાતો છે જેની સાથે આજના પ્રેમી યુગલો એકદમ ભળી ગયા છે અને એ લાગણીઓને જ સાચી માને છે.

અને તેમાં ખોટું પણ શું છે? પ્રેમ કરવાના પ્રકાર તો હોય નહી. એ ખાલી હોય જ છે બસ, જેવી રીતે પણ હોય બસ ફક્ત હોય જ છે.

ઘણા લોકો કહેતા હોય છે ક ભઈ આવા જોયા જાણ્યા વિનાના અને ખાલી મેસેજમાં સેટિંગ પાડો એમાં શું તમે પ્રેમ કર્યો, આતો ટાઇમ પાસ કહેવાય .

પણ લખાણ સ્વરૂપે જે જે વસ્તુઓ અને જે જે લાગણીઓ આવતી હોય એની મજા કઈક અલગ જ હોય છે.

સામ સામે વ્યક્તિ આવે ત્યારે કદાચ એ પ્રમાણિક ના રહી શકે, પણ મેસેજની દુનિયામાં કોઈ ડર વગર તે પોતાની જાતને અને લાગણીઓને વ્યક્ત કરી શકે છે.

આવીજ કેટલીક વાતો અને ઇચ્છાઓ હવે ક્રિષાને અને જશને થવા લાગી છે.

pg 13

રોજની જેમ આજે સાંજે પણ બંનેનું ચેટીંગ ચાલતું હતું, અને આજે ખરેખર જશ મૂડમાં હતો. એટલામાં ક્રિષાનો મેસેજ આવ્યો.

“હમણાં પેલું મુવી જોયું શુધ્ધ દેશી રોમાન્સ”

“હા હા હા” જશ હસ્યો મેસેજમાં અને રૂમમાં બેઠો હતો ત્યાં પણ

“એમાં તો કેવા કેવા સીન આવે છે” ક્રિષા સાવ નાની છોકરી હોય તેમ બોલી.

“કેમ વળી આટલા તો સારા છે કિસિંગ સીન, ના ગમ્યા??” જશ આજ તો કંઈક ડીસીઝન પર આવવાના મૂડમાં હતો (એ આમ તો સ્માર્ટ જ હતો આવી બાબતમાં અમે લગભગ બધી બાબતમાં, પણ હવે ફલર્ટ કરવાનું ચાલુ કર્યું હતું તેણે )

“ના ગમ્યા એવું નહી પણ આતો જસ્ટ કીધું” ક્રિષાને પણ આવી જ વાતો કરવી હતી આજે. પરંતુ હજુ ઓઅન તેના કોમ્પ્લીકેટેડ મગજમાં જ અટવાયેલી હતી.

“મીન્સ ગમ્યા તો ખરા એમ ને“ જશ ફુલ્લી ધ્યાન આપી રહ્યો હતો.

ક: હા

જ: બસ ખાલી હા ??

ક: તો બીજું શું હોય”

જ: ઘણું હોય એમ તો (જશે આંખ મારી મોબાઈલ સામે અને જીભ વાળીને દાંતમાં દબાવી )

ક: શું હોય કહો જોયે મને ...(ક્રિષા ડેસ્પરેટલી વેઇટ કરતી હતી ક જશ હવે કંઇક બોલે તો સારું)

જ: કઈ નહિ, એમ જ કે કિસિંગ સીન સારા હતા અને એક્ટ્રેસ પણ સારી હતી (જશ પણ હવે ક્રિષાની ધીરજની પરિક્ષા કરવા માંગતો હોય એમ આઉટ ઓફ સિલેબસના મેસેજ કરતો હતો.)

ક: લ્યો એતો ખબર જ હતી મને પણ, મને એમ કે બીજું કઈક કેવાના હશો.(ક્રિષાએ મોસ્ટલી છોકરીઓ બંને હોઠ ભેગા કરીને એક બાજુ લઇ જઈને મો બગાડે એવું મો કર્યું )

જ: ના બીજું કઈ નહી (હવે જશને થયું કે આ નહી બોલે કઈ એટલે મારે જ બોલવું પડશે)

૨ મિનીટ પછી

જ: આપણે ક્યારે બનાવવા છે આવા સીન??? (જશે ડાયરેક્ટ વાર કરી દીધો)

ક: શું??? (ક્રીષાએ આંખો ફાટી ગઈ હોય એવા સ્માઇલી મોકલ્યા , પણ અંદરથી તો યેસ યેસ યેસ કરતી હોય એમ મનમાં ને મનમાં નાચવા લાગી હતી )

જ: હા એજ. જે તમે વાચ્યું.

ક: મને નહી ખબર ...(હવે જશને લાગ્યું કે આના મેસેજના શબ્દો પણ શરમાય છે, અને આપણને ગ્રીન સિગ્નલ મળી ગયું છે.)

જ: ડાયરેક્ટ વાત કરું છું. આપણે કિસ ક્યારે કરવી છે?? (જશ એટલો કોન્ફિડન્ટ હતો કે તેણે એમ પણ ના પૂછ્યું કે કરવી છે કે નહિ )

ક: મને નહી ખબર , એ તમને ખબર

જ: (હવે જશ જાણે કોઈ યુધ્ધ જીતીને આવતો હોય તેમ સલમાન ખાનની જેમ છાતી પહોળી કરીને અને મોઢા પર ગૌરવવંતી સ્માઈલ લાવીને મેસેજ કર્યો)

હું સાચું કહું છું હે , મજાક નહિ ચાલતો

ક: આવી વાતમાં પણ તમે મજાક કરો? મને તો નતી ખબર (ક્રિષા તો વળી એનાથી પણ ચડિયાતી નીકળી )

જ: તો હવે ફાઈનલ મળીએ ત્યારે, શું કયો?

ક: હા મેં ક્યારે ના પાડી..!!! આતો તમે પૂછ્યું જ આટલું લેટ (ક્રીષાએ મોબાઈલની સ્ક્રીન પર આંખ મીચકારી )

જ: ઓહ શીટ્ટ યાર તમે પહેલા ક્યારેય સિગ્નલ જ ના આપ્યું તો હું કેમ ટ્રાય કરું ?? અને હજુ એક મહિનો પણ નહી થયો આપણો કોન્ટેક્ટ થયો એનો એટલે લગભગ તો ફાસ્ટ જ કહેવાય આપડું કામ કાજ.

ક: મારે તો 2 વર્ષ થઇ ગયા

જ: હા હા હા

ક: હમમ તો ક્યારે મળશું ??

જ: હવે તો જેટલું બને એટલું જલ્દી મળવું છે મારે

ક: મારે પણ

જ: બસ તો પછી હું હમણાં ઘરે કાવવાનો છું ત્યારે મળીશું

ક: ક્યાં જશું ? આઈ મીન પબ્લિક માં થોડી થાય ..!!

જ: મુવી જોવા જશું બેસ્ટ ઓપ્શન, કોર્નર સીટ (આંખ મિચકારતા સ્માઇલી સાથે)

ક: ઓકે done, આવશો ને સ્યોર ??

જ: અરે હવે તો આવવુંજ પડે ને

ક: ઓકે હું વેઇટ કરીશ. ચાલો કામ છે મારે પછી વાત કરીશ. બાય.

જ: ઓકે બાય.

જશને તો કીસ જ કરવી હતી, અત્યાર સુધી કોઈ gf હતી નહી, પહેલી વાર કોઈ મળ્યું અને એ પણ ડાઈરેક્ટલી પહેલી જ મુલાકાતમાં કિસની વાત એટલે exited ઘણો જ હતો

આ તરફ ક્રિષા ઘણા સમય પછી જશને ફેસ ટુ ફેસ જોવા તરસતી હતી. અને એને પણ જેટલા ટાઇમથી જેની વાટ જોતી હતી તેના સ્પર્શનો અનુભવ હવે કરવો જ હતો. ભલે પછી તે હોઠથી હોય.