સાહેબ Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાહેબ

''સાહેબ''

ગામડા ગામમાં જ રહેતા કાનહૃબાપા અને તેમની પત્ની સમજુ બંને સવાર સવારમાં જ ચા પીતા પીતા જ વાતોએ વળગી ગયા. હમજુ મારા મનમાં તો ભણવાનો એટલો હરખ હતો કે, રાતના સપના તો દુનિયામાં હધાંય જુએ હુ તો ધોળે દિએ હ્મગતા સપના હ્મેતો. ભણી ગણીને મોટો સાહેબ બની ગયો શું. મારે મોટો બંગલો શે, મારી આગળ પાછળ નોકરો સેવા–ચાકરી કરે શે. મારા મા–બાપુનો તો પળ્યો બોલ હૃલાય શે. હધાંય મને સલામ ભરે શે. ગરીબની હુ મન ભરીને મદદ કરુ શું, પરંતુ સપના તો સપના જ હોય ને ? આપણા જેવા ગરીબને વળી સપના શું, તન ટાઈમ ખાવા મળે એ પણ બહુ કહેવાય ને ?

કાના ના બાપુ સાશુ કહુ તો, મે નિહાળનો ડેલો તો છેટેથી હ્મેયો શે. ભેહુને લઈને ચરાવા હ્મતી તો, નીહાળે હ્મતા શોકરાને હ્મઉં ને મારો તો હૃવ કરીએ કપાતો, પણ મારા બાપુની એવી હાલત ન હતી કે મને નીહાળે મોકલે, મારા બાપુને ન તો સીમામાં શેઢો ન ગામમાં ખોરડુ, તેને આખી હૃંદગી બીહ્મના ખેતરે મુલ કરીને હૃંદગી પુરી કરી વારી, મારી માં તો મને નાનકી છોરીને જ પરધામ સીધાવી ગઈ, મે મારા બાપુને હૃદગીભર પાઈ પાઈ માટે જુરતા હ્મેયા શે, એટલે મારામાં તો કયારેક હિંમત જ ન થઈ કે, બાપુને કહુ મારે નિહાળે હ્મવું શે.

હું તો સમજણી થઈ શું ત્યારથી બસ, ગામનાથી ભેહુ ચરાવુંને, ગામના નાના –મોટા કામ કરી વારુ, તો કોઈ પેરવા કપરાં આપતું તો કોઈ એક–બે ટંકનું ખાવાનું આપતું આમ જ સમજણી થઈ પશી તો હુય બાપુની હારે મુલે હ્મતી થઈ ગઈ. મા વગરની દુઃખીયારી હૃંદગી હધાંયના સુખ હ્મેઈને હરખાતી અને આશા રાખતી આખા હૃવનમાં કયારેક તો મારો દિ વરશે ને ? ભગવાનને હ્મણે કાળઝું પીગળ્યું તેે તમારે ઘેરથી માગું આયું મારા બાપુની આંખમાં તો હરખ અને દુઃખના આહું આવી પડયા. દુઃખ હતુ કે દીકરીને આપીશ શું ?

બાપુની ચિંતા તમે દુર કરી વારી. તમારા ઘરેથી તો દીકરીનો હાથ માંગ્યો, ચીજ–વસ્તુ નહિ, ત્યારથી લઈ અત્યાર હુધીમાં બાપુએ ચાલ્યા ગયા. હાહરે આવી તો હાહુ–હહરા પણ પહેલાં જ સ્વર્ગે સીધાવ્યા. બસ તમે અને મારો કાનીયાને હ્મેઈને દિ પુરા કરુ શું. હાસી વાત શે હમજુ. મને તો થાય શે મારો કાનીયો ખુબ ભણી ગણીને મોટો સાબ બને. બનશે જ ને દેવનો દિધેલો શે, પથ્થર એટલા દેવ પુજયા શે. તય ભગવાને મારી હ્મેળી ભરી શે. સાચી વાત હમજુ તારી, કંઈ કેટલાય દેવની બાધા–આખળી પછી કાનીયાના દર્શન થયા શે. આપણો કાનીયો તો લાખોમાં એક શે એક.

કાનીયાના જન્મ પશીયે એક વરસ હુધી તો હધાંય દેવી–દેવતાઓની બાધા–આખળી પુરી કરવાં ગામો ગામ ફરીને બધી માનતાઓ પુરી કરી વારી. આજ મારા કાનીયાને હ્મેવ તો હૈયે ટાઢક વળે શે. સાચી વાત શે કાનીયાના બાપુ, સો માં શોશરવો નીકળે એવો શે મારો કાનીયો. તમે હ્મેહ્મેને આપણા ગામનું નામ મોટુ કરશે. ખુબ ભણશે, ખુબ આગળ હ્મહે, અને મોટો સાબ બનશે. તમારે તો લીલા લેર એ ખાટલેથી પાટલે ફળ્યા કરહ્મે અને એ...ને....હીડોળે ઝુલ્શો. તમારો તો માભો પળશે. ગામમાં હધાંય કાનીયાના બાપુથી જ ઓરખશે તમને.

હમજુ તારી વાતુ હાંભળીને હૈયાને ઘણી ટાઢક થાય શે. ઝટ આ દી આવે ને હું મારી નજરે કાનીયાને સાબ બનેલો હ્મેઉં, ઈ દિ હારુ તો રોજ ભગવાનને પ્રાર્થના કરુ શું. પશી તો તારીય આગળ–પાસળ કામવાળી આટાં ફેરાં લેહે. હાચી વાતને હમજુ. હા, કાનીયાના બાપુ ભગવાન હવને હારા વાને કરી વારશે, આપણે કોઈનું ખરાબ નખી કરયું. ઝટ એ દિ આયશે...

બસ...બસ... હમજુ તુ તો વાતો નો પહાડ ખડકીને બેઠી શો. વરસાદ શે તો કાંય કામ નથી કરવું, હમણાં કાનીયો વરસાદનો પલળીને આયશે. એનુંુ દુધ બનાવી વાર. હા કાનીયાના બાપુ આ તમારી હારે વાતોમાં તો ખબરેય ન પરી કે દસ વાગી ગયા. આજ શનીવાર શે મારો કાનીયો અબઘડી જ આયો સમહ્મે ને

પાંચમાં ધોરણમાં ભણતા ક્રિષ્નાને હમજુ અને તેમના પતિ કાનહૃભાઈ કાનીયાના હુલામણા નામે જ બોલાવતાં. ખુબ જ લાડકો તેમનો કાનીયો આઠમાં ધોરણમાં ભણી રત્નો છે. પતિ–પત્નીના બહુ મોટા સ્વપ્ન છે તેમના પુત્ર માટે, કાનીયો ભણવામાં હોશીયાર તો છે જ, પરંતુ તોફાન–મસ્તી તો તેના લોહીમાં દોડી રત્ના જ સમહ્મે. હમજુ અને કાનહૃભાઈનો એકનો એક હોવાથી લાડની અસર કંઈક વધારે પડતી તેમને બગાડવા માટે મજબુરી જ સમહ્મે ને ?? બાજુના મોટા ગામમાં બાર સુધીનું ભણતર પુરુ થઈ ગયું. આખા ગામનાને કાનહૃભાઈએ ગોળ ખવરાવ્યો, કાનીયો બારમાં ધોરણમાં સીતેર ટકા સાથે પાસ થયો તેની ખુશીમાં.

બાપુ બાર પાસ થઈ ગયું. તું ઉપાદી કરમાં કાનીયા હું તને મોટા શહેરમાં ભણવા મોકલીશ. ભણવા હારુ તારો આ બાપ વેચાશે, પણ તને તો મોટો સાહેબ બનાવીને જ હૈયાને ટાઢક વળશે, તુ કાંઈ ઉપાદી ન કર. તુ હ્મેતે રોજે પુરા ગામમાં શેલ્લી ત્રણ પેઢીમાં કોઈ શહેરમાં ભણવા ગયું નથી, બરાબરને હમજુ ? હા કાનીયાના બાપુ આપણે બચાવેલ બધી મુળી કાનીયાની વાહે ખુલ્લે હાથે વાપરશું પણ મારો કાનીયો તો શહેરમાં જઈને જ ભણશે. ગામમાં હો..હા... થઈ ગઈ. કાનહૃબાપાનો કાનીયો શહેરમાં ભણવા હ્મય શે...ગામમાંથી પહેલીવાર કોઈ શહેરમાં ભણવા હ્મયશે, કાનહૃભાઈના તો નસીબ ઉઘડી ગયા. વડવાઓના પુણ્ય પ્રતાપે જ કાનહૃભાઈના કાનીયાને આશીર્વાદ સાપડયા તંઈ તો શહેરમાં ભણવા હ્મય નહિ તો, આ કારમી મોંઘવારીમાં....

ગામના કેટલાયે કાનહૃભાઈને સમહ્મવ્યા, શોકરાને એકલો ન મોકલો બગડી હ્મશે. કાનહૃભાઈ તો પુરા વિશ્વાસથી કહેતા. મારા કાનીયા પર મને પુરો ભરોસો શે. દુનિયા અહીં ની તહીં થાય પણ મારા કાનીયામાં તસુ ભારનો ફરક ન દેખું, ગળા સુધીનો ભરોસો શે. સમય જતાં એ દિવસ પણ આવી ગયો અને ગામના રેલ્વે સ્ટેશને આખું ગામ કાનીયાને વળાવવા આવ્યું. કાનીયાના માતા–પિતાની આંખમાંથી ગંગા–જમના સુકાવાનું નામ લેતાં ન હતા. ગાડી ચાલુ થઈ ત્યાં સુધી કાનીયા પર સલાહનો ધોધ વરસાવ્યો.

ધીમે ધીમે કરતો સમય એટલો ઝડપી પસાર થઈ ગયો કે, કાનીયાને ગયે બે વર્ષ પસાર થઈ ગયા. છેલ્લાં છ મહિનામાં કાનીયાની એક પણ ચીૐી ન હોવાથી હમજુ અને કાનહૃબાપાને ભારે ઉપાદી થતી હતી. તેથી સવાર સવારમાં જ ગામને સુતા મુકીને હમજુએ પોતાના હાથનો રોટલો અને ચટણી કાનીયાને બહુ ભાવતી તે ભરીને પહેરે કપડે જ પતી–પત્ની ઉપડયા કાનીયાને મળવા.

શહેરમાં આવેલ મોટી મોટી ઈમારતો, રસ્તા પર આમથી તેમ દોડતી ગાડીઓ આ બધું હ્મેઈને હમજુ અને કાનહૃબાપા નો તો હરખ માતો ન હતો. મારો કાનીયો આટલા મોટા શહેરમાં ભણવા આયો શે, કેટલો મોટો સાહેબ બની ગયો હશે. કાનીયાને ગોતતાં હોસ્ટેલે પહોંચ્યા. દરવાજેથી જ કાનીયાને હ્મેઈને પતિ– પત્ની બન્નેની આંખો મન મુકીને વરસી પડી. કાનીયાને તેમના મિત્ર એ પૂછયું, ધઝઃ બ્ચ્ભ્ ત્ઝભ્થ્ છચ્ય્( ળ્ તઝભ્થ્ બ્ચ્ભ્ ત્ઝભ્ (ભ્ચ્–બ્દ્યત્( )ચ્ઃ? ?થ્ –ય્િબ્ન્ભ્િઈ

કાનીયા બાપુ આજ મારે હયે ટાઢક વળી, મારો કાનીયો જરૂર સાહેબ બનશે.. હા હમજુ મે હાંભળ્યું અને હ્મેયુ અમારા દિકરાને સાહેબ બનતા કોઈ રોકી શકશે નહી.

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯