હું ને મારો કીડનેપર Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું ને મારો કીડનેપર

''હુ ને મારો કિકડનેપર''

(હાસ્ય લેખ)

કિર્તી ત્રાંબડીયા

રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


''હુ ને મારો કિકડનેપર''

(હાસ્ય લેખ)

હું તમને મારી વાત કહું, પહેલીવાર શેરીની બહાર હું ક્રિકેટ રમવા ગયેલ, બેટીંગ વાળાએ લગાવ્યો છકકો હું નાનો એટલે બધાં મને જ બોલ લેવા મોકલે. હું જેવો બોલ લેવા ગયો ત્યાં તો કોઈએ મને (છાશમાંથી માખણ કાઢે એમ) પે્રમથી ઉચકીને ગાડીમાં ખેંચી લીધો, મને તો મહ્મ પડી ગઈ, બોલ મારા હાથમાં અને હું.... જેના હાથમાં હતો તેનો ચહેરો તો ઢંકાયેલો હતો. એક ગાડી ચલાવતો હતો અને બીજો હ્મડીયો મારી બાજુમાં બેઠો હતો. હું તો નીચે વળી વળીને તેમની સામે જોઈ રત્નો હતો, પેલા જાડીયાની કમાન છટકી ગઈ, જો હવે ભુલથી પણ સામે જોયું છે તોેેે...., બાજુના પુલ પરથી નીચે ફેકી દઈશ. થોડી વાર બેસી રત્નો... ફરી (મે થોડું પાછળ એટલે કે દરવાજા બાજું ખસતા ખસતાં જ દરવાહ્મનો લોક ધીમેથી ખોલતા) કત્નું તમે મારાથી આટલા બધા ડરો છો. હવે તેમનાથી સહન થયું નહિં, ગુસ્સામાં મારા બાજુ ઘસી આવીને મને ઉંચકીને આગળની સીટ પર બેસાડી દીધો, (જોકે બેસાડયો તો ન જ કહેવાય, બરાબરનો ગુસ્સામાં પટકયો) અને મારી જગ્યાએ સ્થાન ગ્રહણ કર્યું.

મે પાછળ જોઈ ને કત્નું બહુ ડરી ગયા લાગો છો એટલે જ મને આગળ બેસાડી દીધો. આટલું સાંભળતા તો જાણે તેની મર્દાનગી ને લલકારી હોય એવો જોરદાર મુકકો મારી ખુરશીના પાછળના ભાગમાં લગાવ્યો અને પોતાના શરીરને દરવાજાના આધારે પડતું મુકીને લંબાવ્યું... (જેવો મુકકો લગાવ્યો એવો જ હું આગળની સાઈડથી થોડો બાજુમાં એટલે કે સ્ટીંયરીંગ બાજુ ફેકાંતા ગાડી ચલાવનારનો સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી સીધી જ પુલ બાજુની દિવાલમાં ભટકાઈને થોડે સુધી ઘસાતી ઘસાતી ચાલી.... (ગાડી ભટકાતા જ તેનો દરવાજો ખુલ્યો અને જાડાભાઈ સીધા ગાડીમાંથી જ પુલ નીચે) જો કે ગાડી ચલાવનાર તો હજુ પણ ગાડીને રોડની વચ્ચે લેવાની કોશીષમાં જ હતો. (મનમાં થયું હાસ એક બલા તો ટળી) થોડીવાર થતાં ગાડી ચલાવનાર બોલ્યો, યાર જાડીયા... આ દોઢ ફુટીયું પણ મુસીબત છે. (મને સાલી દયા આવી એટલે કત્નું, યાર મુસીબત હું નથી..., પેલા હ્મડાભાઈ છે, અચાનક ચાલુ ગાડીમાંથી જ ગાયબ થઈ ગયા. સાંભળીને તો પેલો આગળ વાળો શું સમજયો એ તો ભગવાન જાણે, પણ સાંભળતાની સાથે એવી બે્રક મારી કે હું તો સીધો ઉછળીને આગલી સીટમાંથી પાછળની સીટમાં પટકાયો. પાછળ વળીને હ્મેયું તો દરવાહ્મે તો બંધ હતો, પણ હ્મડીયો ગાયબ હતો. (અને તેની જગ્યાએ હું હાજર હતો, તે આર્ય સાથે મારી સામે જોઈને ફરી આગળની સીટ તરફ હ્મેઈને ફરી મારી સામે) અને ગુસ્સામાં કહે, કયાં ગયો ? મે કત્નું મને જે પાણીમાં નાંખવાનો હતો તેની ઉંડાઈ માપવા. આટલું સાંભળતા તો તેના મોઢામાંથી એક શબ્દ (જો કે શબ્દ તો ના જ કહીં શકો પણ એક અક્ષર નીકળ્યોં હે... હે... હે... અને આ અક્ષર સાથે જ તેને ભાન ગુમાવ્યા) એક સેકન્ડ માટે વિચાર કર્યો કે અહીંથી ભાગી જાવ, પણ માણસ થઈને માણસાઈને કયાં નેવે મુકવી. તે પણ બેભાન હતો નહિ, તો એક વારની બે્રકમાં પાછળથી આગળ આવી જાઉં, માંડ માંડ પાછલી સીટમાંથી આગલી સીટમાં આવ્યો, તેની બાજુમાં ઉભો રહીને સૌ પ્રથમ તો તેના મોઢા પરની બુકાની ને માંડ માંડ ખોલી, પછી તેના નાક પાસે હાથ રાખી જોયું કે, હૃવે છે કે પછી, રામ નામ સત્ય છે....પણ શ્વાસ તો ચાલુ હતો, પછી ગાડીની બંને બાજુના કાચ ખોલ્યા, ત્યાં તો એક ગાડી વાળો અમારી ગાડીની બાજુમાંથી જેટલી ઝડપે પસાર થયો, એટલી જ ઝડપે ફરી રીવેશમાં આવ્યો. પરિસ્થિતિ જાણી તરત જ પાણીના શીશામાંથી પાણી છાંટી પેલાને ભાનમાં લઈ આવ્યો, પીવા માટે પાણી આપ્યું અને જતાં જતાં બોલ્યો આ રીતે બીમાર પરિસ્થિતિમાં બાપ–દિકરાએ એકલું ન નીકળવું જોઈએ, અને ચાલતી પકડી.

પલેાન ેજતા ંજોઈન ેતરત જ મારી સામ ુધરુકયો. જાડયો કયા.ં...??? મેં બાજમુા ંરહલે પાણી બાજુ આગંળી ચીધીં... ત ેગાડીમાથીં નીચ ેઉતરીન ેપલુ પાસ ેગયો, અટેલ ેહયું તનેી પાછળ ગયો, ત ેપલુની ગી્રલ ઉપર ચડયો, તો હ ુંપણ ગી્રલ પર ચડયો. ત્યાં પેલો કાર વાળો ફરી નીકળ્યો અને અમને આ રીતે જોતા તરત જ અમારી પાસે આવીને પેલાનું બાવડું પકડીને નીચે ઉતારી કહે, ભગવાને આપલે હૃદંગીને આ રીતે ન પરુી કરો. હું તો જો તો રહી ગયો, અને પલાની સાથે મને પણ ધરાર ગાડીમા ંબસેાડી, ફરી ચાલતી પકડી...પલેો તો ડધાઈન ેબઠેો હતો. ત્યા ંતો પાછળથી કોઈની ચીસો સભાંઈ...હ ુંસીટ પર ઉભો થયો, જોયું તો પલેો જાડીયો ભીના કપડ ેદોડતો દોડતો આવી રત્નો હતો.. મ ેંપણ પાછલી સીટમાથીં લબાંઈન ેપલેાને બોલાવવા માટ ેજ તનેા વાળ બહ ુધીમથેી જ પકડયા હતા... પણ અટેલી નબળી જમીન ક ેજટેલા પકડલેા અટેલા ઉભા મોલની જમે હાથમા ંઆવી ગયા, અન ેતનેા મોઢામાંથીં અવેી જોર દાર ચીસ નીકળી ગઈ ક,ે ડરન ેલીધ ેફરી હ ું પાછલી સીટમાથીં આગલી સીટમા ંફકેાયો. ત્યા ંતો પલેો જાડીયો પણ ગાડીન ેઆબીં જ ગયો. મને આગળની સીટમાં જોઈને કાંઈ રાહત થઈ હોય તેમ પાછળની સીટમાં ગોઠવાયો, અને બોલ્યો... પલેા આ મસુીબતન ેબગંલ ેપહોચાંડ પછી બીહૃ વાત.

ગાડીને એટલી સ્પીડમાં ચલાવી કે હું આગળની સીટમાંથી કયારે પાછળની સીટમાં પટકાયો એ મારા પોતાના ખ્યાલમાં પણ નથી.(પણ હા જેવો પટકાયો એવો જ પેલા જાડીયાનું જાકીટ પકડીને બેસી ગયો. થોડીવારમાં તો એક બંગલાના પાર્કીગમાં ગાડીને ઉભી રાખી. પેલા જાડીયાએ તો મને કોઈ પામોલીયનને ઉપાડયું હોય એમ ઉંચકીને બંગલામાં છુટો મુકી દીધો, અને બંગલાને ઉપરથી લોક મારી બંનેએ ચાલતી પકડી.

મને ભુખ કકડીને લાગેલ હતી એટલે પેહલા રસોડું ગોતી ફ્રીજમાંથી સરફજન ખાઈ... પાણી પી ને લંબાવ્યું. આમથી તેમ દોડી દોડીને પટકાઈ પટકાઈને થાક લાગ્યો એટલે ઉંઘ આવી ગઈ. પણ જયારે જાગ્યો ત્યારે, જોયું તો અંદરના રૂમમાંથી કંઈક અવાજ આવતો હતો. ધીમે રહીને રુમના દરવાજા પાસે ગયો તો બંને ફોન પર મારા ભાઈને ધમકી આપી રત્ના હતા. (હવે મને ગુસ્સો આવ્યો, મે માણસાઈ બતાવી અને તે માણસાઈ ને જ ભુલી ગયા,મે ધીમે ધીમે ત્રિપાઈને ધકકો લગાવીને દરવાજા સુધી પહોંચાડી દીધી. દરવાજાની બાજુમાં જ ફલાવર પોટ હતો, ધીમેથી ત્રિપાઈ પર ચડીને ફલાવર પોટ ઉપર ચડયો અને બંને દરવાજાને બહારથી લોક કરી દીધા, અને મેન દરવાજો ખુલ્લો કરીને હું ઉપરના માળે આવેલ રૂમમાં ચાલ્યો ગયો, (ગાડી તો આવડે નહિ એટલે ભાંગવું પણ કેમ) હવે નીચેની ધબાધબી ઉપર સુધી સંભળાતી હતી, અચાનક મોટા અવાજ સાથે બારણું તુટયું હોય એવો અવાજ થયો અને બંન્ને બહાર આવ્યા, મેન દરવાજો ખુલ્લો જોઈ સીધા બહાર ગાડી લઈને ઉપડી ગયા મને ગોતવા માટે. (હું તો ઉપર બેઠો બેઠો બારીમાંથી બધું જોઈ રત્નો હતો)

હું પણ ઘરમાં એકલો કંટાળી ગયો એટલે બહાર આવી, પાર્કીગમાં રહેલ ઝાડ ઉપર માંડ માંડ ચડયો. જો કયાંક જાડીયો કે તેની ગાડી દેખાઈ તો. ત્યાં તો ઝાડ નીચે ઘર...ર....ર કરતી ગાડી ઉભી રહી, અને બંને હાફતાં હાફતાં અંદર ગયા. હું પણ ધીમે રહીને નીચે ઉતર્યો અને પહેલાં તો ચારેય ટાયરની હવા કાઢી નાંખી, અને છુપાતા છુપાતા રસોડામાં ગયો અને પાણીની બોટલમાં થોડું લીકવીડ નાંખી, અને સફરજન લઈને ખાવાનું કામ શરૂ કર્યું, ત્યાં તો જાડીયો ફ્રીઝ માંથી પાણીની બોટલ લઈને જતાં જતાં જ મને જોઈ ગયો, જોતાવેત જ એટલી જોરદાર ચીસ પાડી કે, ડરને લીધે હું તો તેમને બરાબર પકડીને ઉભો રહી ગયો અને ત્યાં ને ત્યાં (મારી તો કેપ્રી ભીની થઈ ગઈ) પેલો પણ કયાંથી, કેવી રીતે, હાંફતો હાંફતો શું થયું.... શું થયું... કરતો હાજર થઈ ગયો. જાડીયો બોલ્યો મુસીબત તો અહીં જ છે. અને આપણે તો કેટલું રખડી આવ્યા... આર્ય સાથે પેલો પણ ચીસ પાડી ઉઠયો.....શું કહે છે...???

હા...હા... કયાં છે મુસીબત..??? એટલે મે પેલાના પેન્ટને જરા જોરથી ઝટકો માર્યો, અને પેન્ટ નીચે આવી ગયું. (શરમ ને લીધે હું થોડો દુર ખસી ગયો) એટલે પેલો બોલ્યો બેશરમ... શરમ જેવી ચીજ છે કે નહિ.., બોલતાં બોલતાં મારી બાજુ આવતાં જ ભીનામાં પગ આવ્યો અને લપસ્યો. (પુરું પતી ગયું) તે લપસીને સીધો ડાયનીંગ ટેબની ખુરશી સાથે ભટકાઈ (ખુરશીમાં ભટકાતા તેનું પેન્ટ ખુરશીની નાની એવી ખીલ્લીમાં એવું ભરાય ગયું કે, અડધું ઉતરેલું પેન્ટ બરાબર કમર સુધી પહેરાઈ ગયું.....પણ અડધું પેન્ટ ચીરાયું પણ ખુરશીમાંથી નીકળ્યું નહીં...) તે સીધો સામેની દિવાલે ભટકાયો. હજુ તો તેને કળ પણ નહોતી વળી ત્યાં તો દિવાલમાં ધ્રુજારીને હિસાબે ઉપર ટીંગાયેલી છબી લટકતી હતી તે ધડ દઈને તેના માથા પર પડી. (તે તો ડાયનીંગ ટેબલની ખુરશી સાથે ભટકાયો, પણ તેના ભટકાતાં જ ડાયનીંગ ટેબલ પર નો પોટ ઉછડીને જાડીયાની સાથે અથડાયો એટલે જાડીયાને તરમ ચડતા તે ખુરશીને પકડવાના ફાંફા મારતા તેનો પગ પણ ભીનામાં આવ્યો અને તે..તો એવો લપસ્યો કે, તેનો ધકકો મને લાગતા હું તો તેના ઉપર જ આવી ગયો, અને તે તેતો... ચતો પાટ રેલની જેમ લસરયો અને સીધો ફ્રીજ સાથે ભટકાયો.

જેવો ભટકાયો તેવો જ હું તો ઉછળીને ફ્રીઝ ઉપર થઈને સીધો સ્ટાપ પર જઈ પટકાયો. જાડીયો એવો તો ભટકાયો હતો કે, ફ્રીજ અને જમીન વચ્ચે બરાબર ફસાઈ ગયો હતો. થોડી વાર માટે વાતાવરણ એકદમ શાંત થઈ ગયું, અચાનક જાડીયાને હોશ આવતા ઉભા થવા માટે પડખું ફર્યું જેવું પડખું ફર્યું, એવું જ તેના પગ પરનું ફ્રીજ ત્રાંસુ થઈને પડી ગયું, ફ્રીજ સાથે નો ઈલેકટ્રીકનો છુટો વાયર ઝુલતો ઝુલતો જાડીયાના પગે અડયો અને અડતાની સાથે જ એવી ઝણઝણાટી આવી કે... જાડીયો ઉછળીને પેલા ની પાસે ફેકાયો... જાડીયાના પછળાટ સાથે પેલો પણ ભાનમાં આવ્યો. પરંતુ ફ્રીઝ પડતાં જ તેમાં રહેલ પાણીના શીશા તુટતા તેનું પાણી પણ ધોળાય ગયું. અને જાડીયાના હાથમાં રહેલ શીશાનું પાણી પણ જાડીયાની સાથે સાથે બધે ઢોળાતું ગયું અને પેલો પાણી પીવા માટે જેવો ઉભો થયો તેવો જ ફરી લસરી ગયો (પાણીમાં લીકવીડ હતું ને ?) લસરતા શરીર પરનો કાબુ ગુમાવ્યોને ફ્રીજ સાથે એવો ભટકાયો કે ફ્રીજ સીધું સ્ટાપની દિવાલ સાથે ભટકાયું.

અત્યારે ફ્રીઝ તો સ્ટાપની દિવાલ અને પેલાની વચ્ચે હતું, પણ તેના કરતા ખરાબ હાલત તો પેલાની થઈ ગઈ, એક તો પેન્ટ નહીં, (એટલે કે પેન્ટ હતું તો ખરું જ પણ એક પાયસો તે પણ હાફ પાયસા સાથેનું એક પાયસો તો ખુરશીમાં ટીંગાયેલ હતો, અને ફ્રીજ સાથે ભટકાયા બાદ તો ફ્રીઝમાં રહેલ સોસની બોટલ ફુટતા બધો સોસ તેના પર રેડાઈ રત્નો હતો અને તે તો બેભાન અવસ્થામાં જ પડયો હતો.) ફ્રીઝ આવતા મારા માટે તો ઉતરવા માટેનું પગથિયું થઈ ગયું, હું ધીમે રહીને ફ્રીજ ઉપર થઈને નીચે ઉતરી ગયો. બંન્ને બેભાન અવસ્થામાં જ હતા. ફ્રીઝ માંથી સફરજન લઈને...

ધીમે રહીને મેન દરવાજો બંધ કરીને ઉપરના માળે જતા પહેલાં જ હાથમાં લીકવીડની બોટલ લઈને દરેક પગથીયે રેડતો ગયો અને ઉપર તરફ જતો ગયો. ઉપર પહોંચીને બારીનો પડદો ઉતારી બારીની જારીમાં તેનો ગારીયો નીચેની તરફ ટીંગાતો રાખ્યો. બસ મારુ કામ પુરુ આ બધાને ભગવાનને હવાલે કરી સીધો ઉપર અગાસી તરફ ભાગ્યો. મને યાદ આવ્યું (દાદી મારા તોફાન જોઈને કયારેક કહેતા કે હે ઉપરવાળા હવે મને ઉપાડી લે)

હું અગાસીમાં આવીને મારા સફરજનને દિવાલ ઉપર મુકી ઉપરવાળાને પ્રાર્થના કરી, ત્યાં તો ઉગાસી પર હેલીકોપ્ટર ગોળ ગોળ રાઉન્ડ મારી રત્નું હતું. હું તો ઉપર વાળાને બોલાવી રત્નો હતો અને જાણે ચમત્કાર જ સમજોને.... હેલીકોપ્ટરમાંથી સીડી જેવું નીચે આવ્યું અને તેમાંથી એક માણસ ઉતરો ઉતરો નીચે અગાસીમાં આવીને કાંઈ પણ બોલ્યા વગર મને ઉપાડીને સીડી ચડી ગયો. હેલીકોપ્ટર ઉડતું ઉડતું આકાશમાં ઉડયું મને તો મજા પડી ગઈ. હું તો તાલીઓ વગાડવા લાગ્યો.

થોડી વાર થતાં હેલીકોપ્ટર જમીન પર આવ્યું. બધાં નીચે ઉતર્યા અને મને પણ (જેમ સિંહ તેનો શિકાર ઉંચકી ને જાય તેમ મને ઉંચકીને નાના એવા ઘરમાં લઈ ગયા. ત્યાં તો મારા જેવા નાના બાળ કોનો રડવાનો અવાજ આવ્યો એટલે મે જોશ સાથે તાલીઓ પાડવાની શરૂ કરી દીધી. મને મુંગો સમહૃ બે સિપાઈઓ આવીને મને સીધો બીજા નાના રુમમાં લઈ ગયા જયાં ઘણા બધાં નાના બાળકો હતાં. જે રડતાં હતાં. મને જોતાં જ જાણે બધામાં હૃવ આવ્યો હોય એમ બોલ્યા અરે તોફાની તું.... હું પણ જોઈ રત્નો, આ મારી શાળાના, મારા કલાસરૂમના અહીં કયાંથી ત્યાં તો પેલો છકકો મારેલો બોલ્યો, આ આંતકવાદી છે.... મે તેને હિંમત આપી રડ નહિં, તે આંતકવાદી છે તો આપણે ભારતવાસી છીએ, તું જોતો ખરા આપણે સાથે મળીને તેની ઉપર એવો આંતક મચાવીશું. અહીં મને મુંગો ગણે છે એટલે તે બધાંની સામે મારે મુંગો બનીને રહેવાનું છે.

મે પહેલાં છકકા વાળાને કત્નું મને કકડીને ભુખ લાગી છે કંઈ ખાવાનું મળશે. ત્યાં તો અમારા કલાસનો મારા કરતાં પણ તોફાની બોલ્યો, હા દોસ્તો છે તો ખરું પણ પેટ ભરાય તેવું નથી, પણ પેટ ખાલી થાય તેવું છે ? (બધાં વિચારમાં પડી ગયાં, મે કત્નું જમાલ ગોટો, તે કહે હા...) બસ મારું કામ થઈ ગયું, મેં જમાલગોટાની ગોળીઓ ખીસ્સામાં નાંખી ત્યાં તો એક સિપાઈ આવ્યો, ચાલ મુંગા બધાંને ખાવાનું પીરસવાનું કામ તારે કરવાનું છે. હું તો ભારી હોંસમાં આવી ગયો. પીરસતાં પહેલાં જ બધાં સીપાઈના ખાવામાં જમાલ ગોટો બરાબર ભેળવીને ખુબ જમાડયા. જમ્યા પછી બધાં એક એક પછી ફીલ્ડીંગ ભરવા લાગ્યા અને બાળકોના ચહેરા પર ચમક આવવા લાગી. અડધી રાત થતાં તો ફીલ્ડીંગ ભરીને થાકીને લોથ પોથ થઈ ગયા અને પડતાં ભેગી જ ઉંઘ આવી ગઈ.

એટલે અમે બધાંયે સાથે મળીને બધાં શેલ ફોન લઈને ડરતાં ડરતાં જ જંગલ વટાવીને શહેરના રસ્તા પર આવી ગયા. અંધારામાં જ સામેથી કોઈ સાધન આવતું દેખાયું. અચાનક અમારી થોડે આગળ બે્રક મારી અમે અંધારાનો લાભ લઈને તેની પાછળ પાછળ પહોંચી ગયા. અરે આ તો ટે્રક હતો. ટ્રક ડ્રાયવર બાજુની વાડમાં એનું કામ કરવા માટે ગયો (અને અમે બધાંયે એક બીજાને ટેકો આપી ને મુંગા મોઢે ટ્રકમાં ચડી ગયા) થોડી વાર થતાં ટ્રક ઉપડયો. એક પછી એક શહેર વટાવતો ગયો. સવારનું થોડું થોડું અજવાળું થતાં જ એક હોટલ પાસે આવીને ટ્ર્રક ઉભો રત્નો. મે ધીમેથી મુંડી ઉંચી કરી જોયું ત્યાં તો સામે જ પોલીસની ગાડી ઉભી હતી, મારા હૃવમાં હૃવ આવી ગયો. બાળકોને કત્નું, બોલો એક સાથે પોલીસ, અને અમે સૌ એક સાથે બોલી ઉઠયા... પો...લી...સ... પો...લી...સ... અમારી ચીસો સાંભળીને પોલીસ દોડતી આવી પહોંચી અમને ટ્ર્રકમાંથી નીચે ઉતર્યા. અને ડ્રાયવરનો કાંઠલો પકયો. મે સાહેબને સમજાવ્યું કે, તે ભાઈએ તો અમને બચાવ્યા છે, જો તે ન હોત તો.... અમારા શું હાલ....પોલીસ તો આર્ય સાથે સામો સવાલ કર્યો શું હાલ હોત.....??? અમને લોકોને આંતકવાદીઓએ પકડી લીધા હતા.... બસ આટલું સાંભળતા તો પેલા ડ્રાયવરની હાલત ખરાબ થઈ ગઈ. સાહેબ તરત જ ફોન જોડીને ઈન્સ્પેકટરને બોલાવ્યા. (પછી મને ખ્યાલ આવ્યો આ તો હવાલદાર છે પણ રુબાર તો સી.બી.આઈ. ઓફીસર જેવો હતો.)

ઈન્સ્પેકટર મોટી પોલીસ ફોજ સાથે આવ્યા. તેની સાથે બાળકોના વાલીઓની ગાડીઓ ભરાયને આવી હતી, બધાં પોતપોતાના બાળકોને જોઈને રાહૃ રાહૃ થઈ ગયા. ઈન્સ્પેકટરે મારી સામે જોયું, મેં પણ સી.બી.આઈ.ની અદામાં રુઆબથી નેણને બરાબર ઉંચકયા અને મારા હાથમાં છુપાવેલ સેલ ફોન બતાવ્યો. એક છલાંગમાંતો મારીને નીચે ઉભડક બેસી ગયા. એટલે હાથમાં રહેલ બે, એક ખીસ્સામાંથી એક કેપ્રીના પાછલાં ખીસ્સામાંથી ચાર–પાંચ સેલફોન કાઢી આપ્યાં.....ત્યાં તો બાળકોએ ઈન્સ્પેકટરને ઘેરી લેતા બોલ્યા, આ તોફાની એ અમને બચાવ્યા છે.

ઈન્સ્પેકટરે કત્નું તમે જાણો છો તે કયાં છુપાયેલા છે. બધાં બાળકો તો વિચારમાં પડી ગયા. મેં કત્નું હું જાણું છું ચાલો. મારી સાથે ઈન્સ્પેકટર અને તેની સિપાઈ ફોજ અમે ઉપડયા, સુરજ માથે ચડી ગયો હતો, હજુ પણ પેલા ઉંઘમાં જ હતાં. ઇન્સ્પેકટરે દરેકને સુતા જ પકડી પાડયા. ઇન્સ્પેકટરે મને શાબાશી આપી, મેં કત્નું હેલીકોપ્ટર મંગાવો તો હજુ બે આંતકવાદી પકડાવું.... ઇન્સ્પેકટર તો આય! સાથે મારા સામે જોઈ રત્ના, ત્યાં તો સાથે રહેલ હવાલદારે તેના ખીસ્સામાંથી મારો ફોટો બતાવ્યો. સાહેબ આ ને તો કિડનેપ કરવામાં આવ્યો તો... આ અહીં કયાંથી... ઇન્સ્પેકટર કત્નું તું સવાલ બંધ કર અને હેલીકોપ્ટર મંગાવ. ત્યાંજ મારું ધ્યાન સામે રહેલ હોલીકોપ્ટર પર ગયું, મારે કહેવું પડયું સાહેબ એ રત્નું. મને બે–ત્રણ વ્યકિત સાથે હેલીકોપ્ટરમાં લઈ જવામાં આવ્યો. ત્યાં જ અગાસી પર હું સફરજન છોડી ને આવ્યો હતો. તે હજુ પણ ત્યાં જ હતું. અગાસીમાં સીડી દ્રારા બે હવાલદારો ઉતર્યા અને પેલા બંનને જેલ હવાલે કર્યા.

બીજા દિવસે આંતકવાદીઓ અને કિડનેપરને પકડવવાના માનમાં મારું અને ટક્રવાળાનું સન્માન કરવામાં આવ્યું. ત્યારથી મારું નામ તોફાની માંથી બહાદુર બની ગયું. આજ પણ મને મારું નાનપણ બહું જ યાદ આવે છે તે દિવસો, હવે મોટા હોવાથી આવા તોફાન કરીએ તો સારું ન લાગે ને...