The story of love - Season 1 part-23 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-23

ૐ નમઃ શિવાય


The Story Of love Part-23


અત્યાર સુધી આપડે જોયું કે મિહિર પણ બેહોશ થઇ જાય છે અને જય ને જોઈને સમજાતું નતું કે આ બધું શું થઇ રયુ હતું...


"અરે હું તો ભૂલી ગઈ હતી કે કાલે તો માહી નો જન્મ દિવસ છે..."
નવ્યા બોલે છે...

"કાલે માહી નો પણ જન્મદિવસ છે ..."
રોઝી બોલે છે...

"તો બીજા કોઈનો પણ છે..."
નવ્યા બોલે છે...

"હા કાલે માનવ નો પણ જન્મ દિવસ છે..."
રોઝી બોલે છે...

"અરે તો કાલે તો પાર્ટી કરવી જ પડે ને..."
નવ્યા બોલે છે...

"હા..."
રોઝી બોલે છે અને પછી પેલા તો તે લોકો આખો મહેલ જોવા નું નક્કી કરે છે...

"હા તો હું પણ અહીંયા પેલી વાર આવ્યો છું તો આપડે બધું જોઈ આવીએ પેલા..."
માનવ બોલ છે અને તે બધા મહેલ જોવા માટે જાય છે પેલા તે નીચે બધી જગ્યા જોવે છે અને પછી ઉપર જાય છે ત્યાં એક રૂમ હોય છે અને તે રૂમ માં જાય છે...
તે રૂમ ની બારે પાસે માહી આવે છે...

"અરે જોવો આ રૂમ ની બારી માંથી ગાર્ડન દેખાય છે એટલે આ રૂમ એ જ છે જ્યાં માનવી રઈ હતી...
માહી બોલે છે અને આ સાંભળી ને બધા ત્યાં આવી ને જોવે લાગે છે...

હવે બધા એ રૂમ વધારે સારી રીતે જોતા હોય છે અને એ રૂમ એટલો સુંદર હોય છે કે તે લોકો ની નજરો જ હટતી જ નથી...

પછી એ લોકો બીજા બધા રૂમ જોવે છે અને પછી હવે એક જ રૂમ બાકી હોય છે ત્યારે એ રૂમ તરફ જાય છે પણ એ રૂમ ના દરવાજા પર તાળું હોય છે...

"અરે આ રૂમ પર કેમ તાળું છે..."
નવ્યા બોલે છે...

"હા મારે પણ જોવું હતું અને આ મને મિહિર નો રૂમ લાગે છે..."
માહી બોલે છે...

"હું જયદીપ કાકા ને કઈ ને આ ખોલવા નું કઉ..."
માનવ બોલે છે...
પછી બધા નીચે જાય છે...

"ચાલો હવે આપડે બધા બારે જઈએ અને મેં અહીંયા ના રસ્તા નથી જોયા એટલે મેં કાર બુક કરાવી છે..."
માનવ બોલે છે અને તે બધા ફરવા માટે નીકળી જાય છે...

તે બધા ને પેલા એક મંદિર માં જાય છે એ મંદિર ખુબજ મોટું હોય છે પણ ત્યાં જતા હોય છે ત્યારે માનવ નો પગ એક પથ્થર થી ટકરાય છે અને તે ત્યાં પડી જાય છે...

"માનવ તું ઠીક તો છેને..."
માહી તેને ઉભો કરતા બોલે છે...

"હા પણ મને લાગે છે પગ માં મોચ આવી ગઈ છે..."
માનવ બોલે છે...

"અરે તો ચાલ પાછા જઈએ..."
માહી બોલે છે...

"અરે અહીંયા સુધી તો આવી ગયા છીએ જાઓ તમે દર્શન કરતા આઓ હું કાર માં બેસું છું..."

માનવ બોલે છે અને તેની વાત બધા માની પણ લે છે અને પેલા તેને કાર માં બેસાડી ને બધા દર્શન કરવા માટે જાય છે...

તે જતા હોય છે ત્યારે રોઝી તેમને કે છે કે તે મંદિર માં નઈ આવી શકે તેને પોબ્લમ છે...

તો તે ત્યાં જ ઉભી રે છે અને બધા અંદર જાય છે...

એ શિવ જી નું મોટું મંદિર જોઈ ને બધા અંદર જઈને ખુશ થઇ જાય છે...

થોડી વાર માં બધા આવી ને કાર માં બેસી જાય છે અને જે પરસાદ માહી લાવી હોય છે તે માનવ અને રોઝી ને આપ છે...

હવે માનવ ના પગ ની મોચ ના લીધે તે બધા હવે ઘરે પાછા આવી જાય છે...

"ચાલ તું અહીંયા બેસી જ હું તને મસાજ કરી આપું..."
માહી બોલે છે...

"ના ના તું કઈ રીતે..."
માનવ બોલે છે...

માહી જઈને તેલ લઈને આવે છે અને એના પછી નીચે બેસી જાય છે...

"અરે તું ચિંતા ના કર મને આવડે છે મોચ કઈ રીતે ઠીક કરાય એટલે તું ચિંતા ના કર અને બસ શાંતિ થી બેઠો રે..."
માહી હસી ને બોલે છે...

થોડી વાર તેના પગ માં મસાજ કરે છે...

"હવે કેવું લાગે છે..."
માહી બોલે છે...

"હા હવે સારું લાગે છે અને થેન્ક યુ..."
માનવ બોલે છે...

"ચાલ હવે આપડે જઈ ને જમી લઈએ..."

માહી બોલે છે અને માનવ પણ તેની સાથે જમવા માટે આવી જાય છે હવે એ સારી રીતે ચાલી શકતો હતો અને તે આવી ને જમવા ના ટેબલ પર બેસી જાય છે અને બધા પણ તેની જોડે આવી ને જમવા બેસી જાય છે...

તે બધા હજુ જમવાનું શરૂ જ કરે છે ત્યારે જ ત્યાં સુરેશ અને જયદીપ પણ આવી જાય છે તેમની જોડે જમવા માટે અને તે બધા મળી ને જમવા લાગે છે...

ત્યારે જ ત્યાં રોહિત આવે છે...

"અરે તું આટલો મોડો કેમ આવ્યો..."
જયદીપ બોલે છે...

"અરે એ તો ગણી મોટી સ્ટોરી છે તો આપડે એના વિશે પછી વાત કરશું અને પેલા તો ભૂખ લાગી છે મને..."
રોહિત બોલે છે...

"હા તો તું પણ આવી જ જમવા માટે..." જયદીપ બોલે છે અને રોહિત પણ તેમની સાથે જમવા બેસી જાય છે...

રોહિત ને જોઈ ને નવ્યા મન માં ને મન માં ખુશ હોય છે...

"અરે તું આમ હશે કેમ છે..."
રોઝી નવ્યા ને હસતા જોઈ ને બોલે છે...

"કાય નહિ જમવા નું કર તું..."
નવ્યા બોલે છે...

જમી ને પછી બધા પાછા ગોઠવાઈ જાય છે સ્ટોરી સાંભળવા માટે અને જયદીપ પણ દાદા જીની જેમ બેસી જાય છે સ્ટોરી કેવા માટે...


27 વર્ષ પહેલા...

મિહિર ને બેહોશ જોઈ ને જય તેને ઉઠાડવા ની કોશિશ કરે છે ત્યારે બન્ને ચોકીદાર આવી ને તેને રૂમ માં લઇ જાય છે...

"હવે મને કેશો કે આ બધું થાય છે..."
જય ગુસ્સા માં બોલે છે...

ત્યારે સુરજ સામે આવે છે અને જય ને શાંત કરે છે...

"હું તને કઉ બેટા કે શું થયું છે..."
સુરેજ બોલે છે...

"હા બસ મને કો કે આ બધું શું થઇ રયુ છે..."
જય બોલે છે...

"થોડા મહિના થી અશોક ભાઈ ના બિશન્સ માં નુકસાન આવી રયુ હતું અને આના લીધે તે ટેન્શન માં હતા તેમના ઉપર નો કરજો વધતો જતો હતો અને આ જોઈ ને તેમને ગણી જગ્યા થી પૈસા ભેગા કરવાની કોશિશ કરી પણ તેમને લોન પણ નતી મળતી..."
સુરેશ બોલે તે પેલા તેને અશોક ભાઈ રોકે છે...

"બેટા તરોજ હું ટેન્સન માં જોઈ ને તારા મમ્મી એ મને એક દિવસ પૂછ્યું કે શું થયું છે ત્યારે..."
અશોક ભાઈ બોલે છે...

"ત્યારે મેં આપડા ગણા સંબંધી જોડે મદદ માંગી પણ કોઈ એ આપડી મદદ ના કરી અને છેલ્લે મને એક જ રસ્તો મળ્યો..."
દિપાલી બેન બોલે છે...

"એ શું રસ્તો હતો..."
જય બોલે છે...


"આપડા ઘરે એક વ્યક્તિ આવ્યો હતો અને એને મને કીધું કે કઈ રીતે આમ આટલા બધા પૈસા કમાઈ શકીએ..."
દિપાલી બેન બોલે છે...


"એ વ્યક્તિ કોણ હશે...?"
"એવું તો શું કરવા નું નક્કી કર્યું દિપાલી બેન એ ...?"
આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...
તો જોડાયા રહો મારી સાથે...
The story of love...