The story of love - Season 1 part-8 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-8

ૐ નમઃ શિવાય


The Story Of love Part-8



અત્યાર સુધી જોયું કે માનવી સહીસલામત હોય છે અને તેના પગ માં વાગ્યું હોવા ના લીધે તે ચાલી નથી શકતી અને તે જાય થી માફી પણ માંગવા માંગતી હોય છે કે તેને એને બચાવી અને તેને એના સાથે આ રીતે વાત કરી...


ત્યારે જ દિપાલી બેન રૂમ માં આવે છે..

"ચાલ બેટા નાસ્તો કરી લે તું..."
દિપાલી બેન બોલે છે અને તે રૂમ ની બારે જાય છે...

થોડી વાર માં જ રૂમ માં જાય આવે છે અને તેના હાથ માં પાણી નો જગ હોય છે તે તેની બેડ ની બાજુ માં મૂકે છે...

તે રૂમ ની બારે જવા જાય છે...

"જય..."
માનવી બોલે છે...

"હા કાય કામ હતું તમારે..."
જય બોલે છે...

"હું તમને sorry અને thank you કેવું હતું..."
માહી બોલે છે...

"સેના માટે..."
જય બોલે છે...

"મેં હમણાં ખરાબ રીતે વાત કરી એટલે અને તમે મને કાલે જંગલ માંથી બચાવી ને લાવ્યા એના માટે..."
માનવી બોલે છે...

"જોવો તમે અચાનક આ રીતે રૂમ માં કોઈ છોકરા ને જોઈ ને બોલ્યા એટલે સોરી કેવાની જરૂર નથી અને કાલે હું નઈ પણ મારા ભાઈ તમને બચાવી લાવ્યો હતો..."

જય બોલે છે અને રૂમ ની બારે જાય છે...

"જય નો ભાઈ, એ હવે કોણ છે...?"
માનવી એના મન માં વિચારતી હોય છે...


present time...

"ચાલો આજ નો ભાગ પણ પૂરો થઇ ગયો છે..."
માનવ બોલે છે...

"અરે તું કેમ આ રીતે મૂકી દે છે..."
માહી બોલે છે...

"મને તો રાતે ઊંઘ પણ નથી આવતી કે શું થશે આગળ..."
નવ્યા બોલે છે...

"મેં તો પેલા જ કીધું હતું કે હું રોજ એક જ ભાગ કઈશ તમને..."
માનવ બોલે છે...

"ચાલો યાર મને તો આજે ભૂખ લાગી છે કેન્ટીન માં ખાવા માટે જઈએ..."
રોહિત બોલે છે અને બધા ને પણ ભૂખ લાગી હોય છે એટલે બધા તેની સાથે કેન્ટીન માં જાય છે...

"નવ્યા મારી સાથે આવ ને મારે લાઇબેરી માંથી બુક લાવી છે..."
રોઝી બોલે છે અને નવ્યા સાથે તે લાઇબેરી જાય છે...

તે લોકો બેઠા જ હોય છે ત્યારે રોહિત ને ફોન આવે છે અને તે ફોન ઉપર વાત કરવા જાય છે...

"તને આ સ્ટોરી કોને કીધી હતી..."
માહી માનવ ને પૂછે છે...

"મારા પાપા ના એક ફ્રેન્ડ છે એમને એક બુક લખી છે આના ઉપર અને એ બુક એમને મારા પાપા ને આપી હતી ત્યારે પાપા એ મને તે સ્ટોરી કીધી હતી..."
માનવ બોલે છે...

"તો હમણાં પણ છે તારી પાસે એ બુક..."
માહી પૂછે છે...

"હા પણ એ બુક અહીંયા નથી એ મારા પાપા ના ફ્રેન્ડ પાસે છે હમણાં..."
માનવ બોલે છે...

"હા...પણ તેમને આ કઈ રીતે સ્ટોરી લખી..."
માહી બોલે છે...

"એનો જવાબ હું તને ત્યારે આપીશ જયારે આ સ્ટોરી પુરી થશે..."
માનવ બોલ છે...

"તે ક્યારે અહીંયા વેમ્પાયર જોયા છે કે અહીંયા કોઈ બીજા એ જોયા છે..."
માહી બોલે છે...

"મેં તો નથી જોયા પણ જે લોકો જંગલ માં જાય છે તે લોકો બચતા જ નથી અને જે બચી જાય છે તે લોકો થી ગણી વાર સાંભળ્યું છે ..."
માનવ બોલે છે...

ત્યારે જ ત્યાં રોહિત આવે છે...

"મમ્મી નો ફોન આવ્યો હતો અને એમને હમણાં જ ઘરે બોલાવ્યા છે..."
રોહિત બોલે છે અને બન્ને ત્યાં થી ઘરે જવા માટે નીકળી જાય છે...

માહી ત્યાં બેઢી હોય છે ત્યારે જ ત્યાં નવ્યા અને રોઝી આવે છે અને તેમની સાથે માહી હોસ્ટેલ જવા માટે નીકળી જાય છે...

માહી ના મન માં સ્ટોરી આગળ જાણવાનો ઉત્સાહ ધીમે ધીમે વધતો જાય...

"યાર મને આ સ્ટોરી એક સાથે જ સાંભળવી છે..."
માહી નવ્યા ને કે છે...

"હા સાંભળવી તો મારે પણ છે આ સ્ટોરી ને..."
નવ્યા બોલે છે...

"કાલે રવિવાર છે તો રજા છે તો આગળ ની સ્ટોરી આપડા ને સોમવારે જાણવા મળશે..."
માહી બોલે છે...


તે બન્ને તેમની વાતો કરતા હોય છે અને બીજી બાજુ રોહિત અને માનવ હમણાં કોઈ ના ઘરે ગયા હોય છે...

"તું અહીંયા ક્યારે આવી...?"
રોહિત બોલે છે...

"હું આજ સવારે જ આવી..."
તે છોકરી બોલે છે...


"માનવી ને બચવા વાળું કોન છે...?"
"આ નવું પાત્ર આવા થી શું બદલાવ આવે છે...?"

તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે...

The Story of love...