The story of love - Season 1 part-7 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-7

ૐ નમઃ શિવાય

The Story Of love Part-7

અત્યાર સુધી આપડે જોયું કે કહાનો નો એક ભાગ તો મનાવ એ બધા ને કઈ દીધો પણ આગળ નું જાણવા માટે બધા આતુર હતા...

બીજા દિવસે કોલેજ માં આવી જાય છે અને કાલ ની જેમ જ લેક્ટર પુરા કરી ને ગાર્ડન માં બધા ભેગા થઇ જાય છે...

"અરે માનવ હવે તું જલ્દી થી સ્ટોરી કેવા નું ચાલુ કરીને..."

માહી ઉતાવળ માં બોલે છે...

"ચાલો કાલ ની અધૂરી સ્ટોરી આજે ચાલુ કરું છું..."

માનવ બોલે છે...

માનવ સ્ટોરી બોલવાનું ચાલુ કરે છે...

૨૦ year ago...

જયારે તેની આંખો ખુલે છે તે જોવે છે તો તે છોકરી એક રૂમ માં હોય છે, તેને સમજાતું નથી કે તે તો જંગલ માં હતી અને તે અહીંયા કઈ રીતે આવી અને અચાનક તેને યાદ આવે છે કે તેની આજુ બાજુ તો ભેડિયાઓ હતા અને તેને કોને બચાવી...

તેના મન માં ગણા સવાલો ચાલતા જ હતા ત્યારે રૂમ નો દરવાજો ખુલે છે...

તે સામે જોવે છે તો ત્યાં એક 25 વર્ષ ની ઉંમર નો લાગતો છોકરો તેની રૂમ માં આવે છે તેને જોતા જ તે ડરી જાય છે અને ત્યાં થી ઉભી થઇ જાય છે પણ જયારે ચાલવા ની કોસીસ કરે છે ત્યારે તે ના પગ માં દુખાવો થવા લાગે છે અને ફરી થી બેડ ઉપર બેસી જાય છે...

"અરે તમે ઉભા ના થશો ત્યાં જ બેસી જાઓ...""

તે છોકરો નજીક આવતા બોલે છે...

"તમે કોણ છો અને હું હમણાં ક્યાં છું..."

તે છોકરી ડરતા ડરતા બોલે છે...

"અરે તમે ડરસો નઈ..."

તે છોકરો બોલી ને તેની જોડે આવા જાય છે...

"તમે દૂર જ ઉભા રો મારા થી..."

ત્યાં જ તે છોકરી જોર થી બોલે છે...

ત્યારે તે છોકરો દૂર થઇ જાય છે...

"અરે હું બસ મદદ કરતો તો તમારી..."

એટલું બોલી ને તે છોકરો રૂમ ના દરવાજા જોડે જાય છે...

"અરે તમે ડરશો નઈ..."

"મમ્મી...પપ્પા આમને હોશ આવી ગયો..."

તે છોકરો બોલે છે અને એક સ્માઈલ તે છોકરી ને આપી ને ત્યાં ઉભો રઈ જાય છે ..

"તમે કોણ છો..."

છોકરી બોલે છે અને ફરી ઉભી થવાની કોશિશ કરે છે...

"અરે તમે બેઠા જ રો..."

"આ મારુ જ ઘર છે અને હું જય છું..."

જય બોલે છે...

ત્યારે જ રૂમ માં જય ના મમ્મી દિપાલી બેન અને તેમની સાથે તેના પપ્પા અશોક ભાઈ રૂમ આવે છે...

"બેટા હવે તું ઠીક છે ને..."

દિપાલી બેન માનવી પાસે બેસી ને તેના માથા ઉપર હાથ ફેરવતા બોલ્યા...

"હા હું ઠીક છું આન્ટી..."

તે છોકરી બોલે છે...

"તું અહીંયા જંગલ માં એ પણ આટલી રાતે શું કરતી તી..."

અશોક ભાઈ બોલે છે...

"હું માનવી અને હું અહીંયા ફરવા માટે આવી હતી અને રસ્તા માં જ ગાડી બગડી ગઈ તો મને ડાઇવર એ કીધું કે હોટેલ નજીક જ છે જેમાં મારુ બુકકીંગ છે તો હું હોટેલ નો રસ્તો ગોતતી હતી પણ ક્યારે રસ્તો ભટકી ગઈ અને હું જંગલ માં પોચી ગઈ એ ખબર જ ના પડી..."

માનવી બોલે છે...

"બેટા કઈ હોટેલ માં બુકકીંગ છે તારું..."

દિપાલી બેન બોલે છે...

"સીતારામ હોટલ..."

માનવી બોલે છે...

"અરે એ તો અમારી જ હોટેલ છે અને તે અહીંયા સામે જ છે..."

અશોક ભાઈ બોલે છે...

"મને અહીંયા કોણ લઈને આવ્યું..."

માનવી બોલે છે...

"મારા છોકરાને તું જંગલ માં બેહોશ મળી ત્યારે તે તને અહીંયા લઈને આવ્યો..."

અશોક ભાઈ બોલે છે...

"તમારો આભાર માનું એટલો ઓછો છે આન્ટી..."

માનવી બોલે છે...

"અરે બેટા એમાં શું આભાર માનવાનો અને ચાલ તું આરામ કર હું નાસ્તો મોકલાવું છું તને..."

દિપાલી બેન બોલે છે રૂમ ની બારે જાય છે તેમની સાથે અશોક ભાઈ પણ જાય છે...

માનવી માં મન માં ગણા સવાલો હતા કે તે તો ભેળિયાઓ વચ્ચે ફસાઈ ગઈ તી તેને કઈ રીતે બચાવી અને જાય નો આભાર પણ તેને માનવાનો હતો અને તેને તેના સાથે કેટલો ખરાબ રીતે વાત કરી...

માનવી ના મન માં આ બધી વાત ચાલતી જ હતી ત્યારે જ રૂમ કોઈ નોક કરે છે...

માનવી ને બનાચવા વાળું કોણ હતું...?"

તે જાણવા જોડાયા રહો મારી સાથે...

The Story of love...


મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...