પ્રેમ અસ્વીકાર - 26 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 26

એટલું કહી ને નિધિ ત્યાં થી ચાલવા લાગી અને ત્યાં થી એનો ભાઈ ગેટ આગળ ઉભો હતો તો એને બેસાડી ને ચાલવા લાગ્યો...
અજય અને હર્ષ પણ બંને ઘરે ચાલવા લાગ્યા..અજય બોલ્યો ભાઈ કાલે આપણે મંદિરે મળીયે...ત્યાં સુધી તું એની રાહ જોઈ લે...
ત્યાર પછી બંને છુટા પડ્યા...હર્ષ ઘરે જઈ ને આ બધું...વિચાર કરવા લાગ્યો...પણ એને એ રાતે ઊંગ નાં આવી અને જેવી સવાર પડી તો એ મંદિરે જવા માટે નીકળી પડ્યો..
હર્ષ ત્યાં મંદિરે ગયો એના પેલા અજય અને નિધિ પણ ત્યાં આવી ગયા હતા અને ...મંદિરે દર્શન કરી ને બહર નાં ગાર્ડન માં બેઠા હતા...
હર્ષ પેલા મંદિર માં જઈ ને દર્શન કર્યા અને પછી એ પણ બંને નાં જોડે બહાર આવી ગયો...અને બંને નાં બાજુ માં જઈ ને બેસી ગયો...
ત્યાં જઈ ને હર્ષ બોલ્યો કે ...તરે એમને કલાસ માં કહી દીધું હોત કે મારો ભાઈ મને ફૉલો કરે છે તો તારો કાલે પીછો કરતા કરતા નાં આવતો...
નિધિ કહે છે " કઈ વાંધો નહિ પણ મારા ઘરે મારા અને અજય ને લઇ ને બઉ મોટો જગડો ચાલી રહ્યો છે..અને મારા લગ્ન બીજા જોડે કરાવવા નાં છે ...કાલે સાંજે ...એક છોકરો મને જોવા માટે આવ્યો હતો..અને એને મને રત્રેજ હા પાડી દીધી છે....
અજય બોલ્યો " અને નિધિ તે શું કીધું? " " પાગલ થઈ ગયો છે કે શું...મે એને કઈ જવાબ નથી આપ્યો પણ હવે આ બધું બઉ ઊંધું થઈ રહ્યું છે...હું લગ્ન કરીશ તો તારા જોડે નાઈ તો મારી જઈશ...પણ કોઈ બીજા ને નાઈ પોતાનો બનવું..."
અજય બોલે છે " તું ટેન્શન નાં લઈશ હું કઈક કરું છું" " કઈક કરું કઈક કરું ..એવું તો હું છેલ્લા છ મહિના થી સંભાળતી આવી છું...." " અરે પણ હવે બધું ઠીક થઈ જશે....હું તારા ઘર વડા ને વાત કરીશ એને હું મારા ઘરે પણ આજે બતાવી દઈશ...મારા ઘર વડા માણી જાય પછી ....તારા ઘરે વાત કરવા માં વાર નાઈ લાગે..."
હર્ષ બોલે છે કે " અરે ભાઈ પણ તુજ અત્યારે એના ઘરના ને વાત કરી દે ને કે...અને એવું હોય તો હાલ લગાવ તારા ઘરે કૉલ ...હું વાત કરું તારા મમ્મી ને હું સમજવું" " અરે એટલું આસાન નથી કે ઘરે કેવાથી આ બધું ઠીક થઈ જાય..."
હર્ષ બોલે છે કે " નિધિ તું કહેવા ની હતી ને કે ઈશા વિશે? " " અરે હર્ષ પ્લીઝ અત્યારે ઈશા વિશે વાત નાં નીકળે તો સારું છે...મને કઈ ખબર નથી અને હું એટલુજ જાણું છું કે એ તને પ્રેમ નથી કરતી...એને તું ભૂલી જા"
" અરે પણ તે કીધું હતું કે એ કોઈ ને પસંદ કરે છે તો કોણ છે એ છોકરો ? "
" મને નથી ખબર હું એના વિશે વધુ નથી જાણતી એટલે હું તને કઈ નાં કઈ સકુ" " પણ તે તો કીધું હતું કે હું બધું જાણું છું" " અરે પ્લીઝ અત્યારે તારી મેટર કરતા અમારી વધારે મહત્વ ની છે...મારો અને અજય નો સાથ તૂટી રહ્યો છે અને તને એના બોયફ્રેન્ડ નું ફિકર છે"
" નાં નાં એવું નથી પણ તે કીધું હતું એટલે"
એટલું બોલી ને ત્યાં થી નિધિ ચાલવા લાગી..અને હર્ષ શાંત પને બેસી ગયો...
અજય બોલ્યો કે કઈ વાંધો નહીં હર્ષ...ચાલ કોલેજ માં મળીયે...
ત્યાર પછી હર્ષ કોલેજ જાય છે અને ...ક્લાસ ભરે છે...નિધિ ને ત્યાં જુએ છે પણ તે બધા પોત પોતાના વિચારોમાં હતા...
ત્યાં ઈશા પણ આવી હતી પણ એ હર્ષ નાં સામે એક પળ માટે પણ જોતી ન હતી...
ત્યાર પછી બધા કોલેજ ની બહાર નીકળી જાય છે..સાંજે જ્યારે હર્ષ અજય ને કૉલ કરે છે કે એ પૂછવા કે જો નિધિ એને કઈક બતાવે ઈશા વિશે તો જાણી લે ....પણ અજય રાત્રે કૉલ નથી ઉઠાવતો....
ત્યાર બાદ ...હર્ષ સુઈ જાય છે અને સવારે જ્યારે ઊઠી ને કોલેજ જાય છે તો ત્યાં એક મોટું મેદાન માં બધા ટોળું વળી ને વાત કરતા હતા...
હર્ષ સમજી નાં સકયો અને તે ક્લાસ તરફ જવા લાગ્યો....ત્યાં ઈશા ઊભી હતી અને ..જેવો હર્ષ ત્યાં ક્લાસ માં ગયો તો ઈશા ગભરાતી હર્ષ જોડે આવી પોહચી...
ત્યાર બાદ ...હર્ષ જોડે આવી ને કહે છે કે ...." હર્ષ અજય નો કૉલ લાગે છે? " " નાં કેમ શું થયું? " " હર્ષ તે કઈ સંભાળ્યું? " " નાં કેમ " " બધા કહે છે કે... તે બંને ભાગી ગયા છે..." " નાં હોય . ઈશા ...નિધિ અને અજય એવું નાં કરે કાલે તો અમે મળ્યા હતા"
" નાં નાં હર્ષ આ સાચું છે..નિધિ નાં પપા કોલેજ માં આવી ને બધા ને પૂછતાં હતા...અને ઘરે પણ કાગળ લખેલું હતું કે ...બંને એક બીજા ને પ્રેમ કરીએ છીએ અને અમે ઘર છોડી ને જઈએ છીએ..."
એવું સંભાળતા ....હર્ષ નાં ...હોશ ઉડી ગયા અને ...તે ...ગભરાતા ગભરાતા બોલ્યો કે " આરે એવું ક્યાં કરવા નું આવે"