મારી heartbeat એક રહસ્
Heartbeat એ આપણું જીવન છે અને જો તમારો વિશ્વાસ એની ઉપર જ્ ન્ રહે તો કેવું થાય ન્ સમજયા સમજાવું,?
વાત છે 2017 ની શિયાળા ની ગુલાબી ઠંડી ના દિવસો હતા રોજ ની જેમ ઠંડી નો સમય વિતતો હતો અને હું પણ મારી મસ્તી માં મસ્ત રહેતો , પણ મસ્તી પણ વધારે ન્ સારી ઍક દિવસ અચાનક મિત્રો સાથે મજાક મસ્તી કરતા મને અચાનક જ્ હૃદય માં દુખાવો થયો પહેલા સ્વાસ લેવામાં તકલીફ અને ત્યારબાદ પરસેવા વાળી તકલીફ ,
આ વાત ને પહેલા મેં અવગણી પણ બીજી વાર ઘરે આવું થયું મેં ઘરમાં આ વાત કરી ,બીજા દિવસે મોટા ભાઈ જે આરોગ્ય કર્મચારી છે તેમની સાથે હોસ્પિટલ ગયો ,કર્યોગ્રામ કઢાવ્યો , ત્યારે તેને જોઈ ડોક્ટર બોલ્યા પહેલા નોર્મલ છે પણ પાછ્લ્ થી ધબકારા ખૂબ ફાસ્ટ ચાલે છે Eco કરાવવો પડશે ,
એ દિવસે apointment લઇ ઘરે આવ્યા કારણ કે તે દિવસે મારી ઇચ્છા ન્ હતી રીપોર્ટ કરાવવાની , તે દિવસે ઘરે આવતા રસ્તા માં મોટા ભાઈ એ કહ્યું તારે કંઈ પેલી પ્રોબ્લેમ તો નથી ને ,મેં કહ્યું કઈ પ્રોબ્લેમ ? એ હસતા હસતા બોલ્યા 😊 કોઈ નું કનેકશન તો નથી પક્દયુ ને તે 😁😁😁 મેં આશ્ચર્ય થી જવાબ આપ્યો 🤨 આવું કેમ બધી જગ્યા એ આવું ન્ હોય ,તમે હવે મારી મજા લઇ રહ્યા છો એમ ,એમ એ પણ હસી ને બોલ્યા હા તારું થોડું ટેન્શન દૂર થાય એટલા માટે 😅😅, મેં કહ્યું તો બરાબર ,
અમે ઘરે પાછા ઘરે આવ્યા ત્યારે મારા મનમાં તો એક જ્ વહેમ કાલે રીપોર્ટ કેવો આવશે એજ વિચારો માં સવાર પડી અમે દવાખાને ગયા મને ડોક્ટર એ રમ માં રીપોર્ટ માટે બોલાવ્યો ,પહેલા તો ડર હતો એ ડર થોડી વાર માં સમાપ્ત થઈ ગયો અમને કહેવામાં આવ્યુ 1 મહિના પછી ફરીથી રીપોર્ટ કરાવવા આવજો ભાઈ એ કહ્યું કેમ તો ડોક્ટર બોલ્યા આની Heartbeat ખૂબ વધારે છે આને ડર છે એટલે વધારે જ્ આવશે અને શાંતિ પૂર્વક આવજો મને કહ્યું ચિંતા ના કર લોહી ની ઉણપ લાગે છે એનો રીપોર્ટ કરાવજો ,
આ Eco નો ટોપિક તો ના પૂર્ણ થયો અને લોહી વાળો નવો આવ્યો , મારો લોહી નો રીપોર્ટ થયો માત્ર 9% લોહી જ્ આવ્યું હું 🧐 આટલું ઓછું ,ભાઈ એ કહ્યું ચાલુ કરો આર્ય્ન્ ની ગોળી પપ્પા અને અમે ત્રણ ફેમિલી doctor પાસે ગયા એમને કહ્યું ગોળી ચાલુ કરીદો લોહ્તત્વ્ વળી ,પણ પપ્પા એ કહ્યું ના મગ થી શરૂઆત કરીએ ગોળી નથી લેવી તેનાથી શરીર બગડે , ડોક્ટર એ કહ્યું એ પણ સારું છે પણ તેનું result મોડું મળશે પણ સતિક્ હશે ,અમે ઘરે આવ્યા અને મારા મગ ખાવા ની શરૂઆત થઈ ,
નતિજો એ આવ્યો કે મેં 1 વર્ષ માં 20 થી 25 kg મગ નું સેવન કર્યું મને સ્વાશ્ નું દુઃખ ક્યાં ગયું ખબર પણ ન્ પડી , અને એક નવીન ઉર્જા પણ શરીર માં આવી ,
હવે Heartbeat તો અત્યારે પણ કોઈક દિવસ હું જ્યારે વધારે ઉત્સાહ માં કે દુઃખી મૂડ માં હોઉં ત્યારે વધારે જ્ હોય છે પરંતુ એ બધી તકલીફો નથી રહી હવે અને મોટા ભાઈ જ્યારે પણ મળે ત્યારે પુછે કેવી છે તારી Heartbeat?😁😁 હું એક જ્ જવાબ્ આપું હા એતો એવી ને એવી જ્ છે પણ connection વગર જ્ એ ઉત્સાહિત છે 😁😁😁😎😎
પણ આખરે આ એક રહસ્ય જ્ છે મારી Heartbeat ?