CANIS the dog - 70 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

CANIS the dog - 70

રાત્રિના ઘનઘોર અંધકારમાં ફરીથી એકવાર શવાના એમેઝોન એર સ્ટ્રિપ પરથી દેખાઈ રહ્યું છે જેમાં અઢીસો મીટર ના રેડિયસ નો એરિયા મહત્વપૂર્ણ રૂપે દ્રશ્યમાન થઈ રહ્યો છે.

7:30 માઇક્રો સેકન્ડ ના દ્રશ્યની પૂર્ણાહુતિ સાથે જ ચેકપોસ્ટ ની પીલ્લરલાઈટ્સ ના દર્શન થાય છે.અને થોડી જ વારમાં વગડાની અંદરથી એક શેફર્ડ કોહરા ને ચીરીને બહાર આવતો દેખાય છે.દ્રશ્ય શંકા કરવા યોગ્ય જ લાગતું હતું કે કદાચ ડૉગે વગડામાં કોઈકને મારી નાખ્યું છે.પરંતુ વાસ્તવમાં તેવું કશું જ ન હતું.

પરંતુ છતાં પણ ડોગ ની બોડી લેંગ્વેજ માં પ્રીડેેેેટોર symptoms અંંશભાર માત્રામાં પણ વર્તાતાતા જરૂર.

એમેઝોન નો સ્વાભાવિક rainfall ચાલી રહ્યો છે અને કદાચ આજે પર્પસ વેન નો સ્ટાફ પણ ઓછો છે.અર્થાત કે માત્ર બે જ વ્યક્તિ.બંને high grade ના ફોરેસ્ટ ઓફિસર છે અને વેન બ્રેક્ડ તો થાય છે પરંતુ fog light ઓન જ રહે છે.

તરત જ બે શેફર્ડ વેન માથી નીચે ઉતરે છે અને વન બાય વન બંને ઓફિસરો પણ.

ઓવરકોટેડ વિલિયમ જોન્સ ટોર્ચ ઓન કરી ને તેના સાથી પીટર બેકર ને કહે છે લેટ્સ સ્ટાર્ટ.

વેરિયેબલ્સ રેઈન એમ્બોસ અને પિક્ચરાઈસ થતાં દેખાઈ રહયા છે.અને ડોગ્સ ચંચળ ગતિથી આમ તેમ ફરવાનું શરૂ કરે છે. અને અફકોર્સ સુંઘવાનું પણ.


સ્વાભાવિક રીતે જ વિલિયમ અને પીટર ડોગ સિક્યુરિટી થી આદી તો નહોતા જ.અને એટલે જ બંને એ પોતપોતાની રાઈફલો ખભા પર ઠસાવી અને કામે લાગ્યા.

નલિકા ના vibration ની ગણતરીની સેકન્ડમાં જ આકાશ ચાંદનીથી ચમકી ઊઠે છે અને તેની બરાબર પાછળ વીજળીનો એક મોટો કડાકો પણ થાય છે.અને આકાશ ફરી એકવાર ઝગમગી ઊઠે છે.

સુંદરતા થી સભર આ દ્રશ્ય ની અંદર ભય ભારો ભાર હતો,અને અસુરક્ષા ના અજ્ઞાત સ્પંદનો પણ.

એક સોશિયલ અથવા પેટ ડોગ માનવીની કે તેના માલિકની રક્ષા કરશે તે વાત શરત લગાવવા વાળી થી પરે કહેવાય.કેમકે આમા શંકાને કોઈ સ્થાન નથી.

હવે જિન્સો નું જ્ઞાન પ્રકૃતિ અથવા ઈશ્વરના વાયા થી મનુષ્યને પ્રાપ્ત થયું જ છે તો એના પણ કોઈક નિર્ધારીતો તો હશે જ.જો સમબુધ્ધિ નો આશ્રય કરીએ તો આવા નિર્ધારિતો હાઇબ્રીડ અથવા વેલ ફર્ટીલીટ બ્રીડ પર આવીને પૂર્ણ વિરામ ને પ્રાપ્ત કરવા જોઈએ.પરંતુ આના થી આગળ પ્રકૃતિ અથવા ઈશ્વરની સાથે જ જો છેડછાડ થાય તો..........

ફુલ સાઇઝ એલીગેટર અને પર્પસ વેન બંને એકબીજાથી ક્રોસ route થાય છે અને વેન જોરથી બ્રેકડ થઈને ઊભી રહી જાય છે.

રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે સીતા અને આરનોલ્ડ સીતા ના ઘર માં typhoid ની સામે હાથમાં ચાનો કપ લઈને બેઠા છે.

આર્નોલ્ડે ચાની ચૂસકી પૂરી કરી ને કપ સોસર કર્યો અને બોલ્યો સીતા તને ઐવુ નથી લાગતું કે આ બધું ઓવર્ધેન બિઝનેસ જઈ રહ્યું છે!!

સીતાએ કહ્યું હા મને પહેલા તો લાગતું જ હતું પરંતુ કદાચ મને વિશ્વાસ હતો કે બધું જ ઠીક થઈ જશે.

આરનોલ્ડે કહ્યું યસ i mean નો નો મારું કહેવું એમ છે કે એન્ટી એલિમેન્ટ તો મૂળ તત્વનું જ પ્રતિબિંબ હોવું જોઈએ અથવા તેમાંથી જ બનાવેલું હોવું જોઈએ ને!! તો આ શું થઈ ગયું?

સીતાએ કહ્યું એર્ની now કીપ કવાઈટ.મને સમજ પડે છે કે તું કયો ઈશારો કરી રહ્યો છે.
પરંતુ તેના રિસ્ક ફેક્ટર મોર ધેન હન્ડ્રેડ પર્સન્ટ ના જ રહેતે.
આરનોલ્ડે ને કહ્યું, નો બેબી નો નોટ એટ ઓલ.જો breed ફોરેસ્ટ એલિમેન્ટ ની જ હોત તો વાત વધારે જન્યુઅન લાગતે, પરંતુ હવે આખો મામલો શંકાસ્પદ બની ગયો છે.

આ બાજુ પર્પસ વેન ના short બ્રેક થયા ની બીજી જ સેકન્ડે બંને શેફર્ડસ વેન માંથી છલાંગ મારીને નીચે ઉતરે છે અને તે મહાકાય સરીસૃપ ને ભગાડે છે.જોકે શેફર્ડસ ના કર્તવ્યપાલન માં કોઈ જ ક્ષતી ન હતી,પરંતુ વિલિયમ અને પીટર બંને ને એસ અ ફોરેસ્ટ રેસીડન્ટએવો વિચાર અવશ્ય આવ્યો કે આઈધર તેમની અંદર ફોરેસ્ટ ડોમેસ્ટિક ડોગ ના જીન્સ હોત તો ઔર આખેઆખી બ્રીડ જ ફોરેસ્ટ ડોમેસ્ટિક ની હોત તો વાત કંઇક જુદી જ હોતે.