એક દિવસ ની વાત છે.. ખુલ્લો આકાશ હતું અને શાંત વાતાવરણ. ઠંડી ઠંડી હવા એમા હુ અને મારી મિત્ર રોશની ચાલવાની મઝા લુંટવા નિકડેલા
ચાલતા ચાલતા અમે સો પ્રથમ મંદિરે ગયા ત્યા દશૅન કરી અને
નિકડ્યા ત્યાતો અમને ભુખ લાગી,ત્યા નજીકમાં જ એક નાસ્તાની દુકાન હતી, ત્યા અમે નાસ્તો કરવા બેસ્યા, નાસ્તો કરી હું બાર આવી હાથ ધોઈ અને પાણી પીધુ ,ત્યા એકા એક મારી નજર એક વુધ્ધ માજી પર પડી,
તે માજી ખૂબજ ઘરડા હતા, તેઓ ઘંઉ સાફ કરી રહ્યા હતા
તો મને આ જોઈ નવાઈ લાગી કે આટલી ઉંમરે માજી કામ કરે છે.તો હું ત્યા ગઈ એમની સાથે થોડી વાતો કરી.
મે પુછ્યું કે માજી તમે 1કિલો સાફ કરવાના કેટલા લો છો
માજીએ હસીને જવાબ આપતા કહ્યું કે માત્ર એક રૂપિયો.
મને આશ્ચયૅ હતું કે આટલી મોગવારી માં એક રૂપિયા મા
ઘંઉ સાફ કરે છે બા, તો મને બીજો પ્રશ્નથયો કે માજી તમે આટલી ઉંમરે આ કામ કરો છો તો તમારે કોઈ કમાવનાર નથી
તો માજીની આંખ જાણે ભીંજાઈ ગઈ હોય એવું। લાગ્યુ અને તેમને જવાબ આપતા કહ્યું છે ને ,મારે એક દિકરો છે એને મે
ખૂબજ મજુરી કરી ભણાવ્યો. પરતું તે પોતાના મિત્રો સાથે
ફરતો રહ્યો, અને ખરાબ સંગતના લીધે તે દારૂ પીતો થઇ ગયો
જેથી આજે પણ મારેજ મંજુરી કરવી પડે છે એનું પેટ પણ મારે જ ભરવૂં પડે છે. માજી ખૂબજ દુઃખી હૃદયે આ બધું કહી રહ્યા હતા આ સાંભળી ને મારી આખો પણ ભરાઈ ગઈ
મને થયું કે માતા પિતા આખી જિંદગી મેહનત કરી અને આપણને ભણાવે છે પોતાની આખી યુવાની આપણા પાછળજ વેળફી દેછે એકજ આશાથી કે મારુ બાળક
મારા વુધ્ધઅવસ્થાનો સહારો બને પરતું જો વુધ્ધાઅવસ્થામાં
પણ માતા પિતાએ બાળકનું ભરણપોષણ કરવું પડે તો અે બાળક તેમના માટે અભિશ્રાપ છે... 🙏
શબ્દો જ નથી એમના માટે કહું તો એટલું જ મહેનત કરે પોતાના સંતાન માટે આખું જીવન ગવાવે
નથી આ દુનિયા પ્રમે કોઈનો જે મા -બાપના તોલે આવે
પોતાની સંતાન પાછળ જ આખું જીવનજ તોઆો વિતાવે।.
લાગણીની પરિભાષા એટલે માતા છે
કડવા વેણ હોવા છતા પ્રેમનો ઉભરો એ એક પિતા છે
માતા પિતા નૂં માન રાખજો કદી ભગવાન તમારુ માન ઘટવા નહી દે
રાત્રે જાગીને મને ઉંઘાડ્યો
પોતે ના જમી મને જમાડ્યો
છતા પણ હૂં ઋણ એ માતાનો ભૂલ્યો
મને દુ:ખપડતા પાછો મને સંભાળ્યો
वो माँ होतीहै जो हर वक्त हमारा ध्यान रखती है
खुद भुखी रहकर भी अपने बच्चो को खिलाती हे
पड भी जाउ बीमार तो खयाल रखती है
चोट लगजाऐ अगर मुजे आसुं वो बहाती है
वो माँ होती है जो अपने आपसे ज्यादा अपने बच्चो के
लिऐ जिती है।
પ્યારી માઁ
જો પ્યાર કરે લાડ લડાએ,પ્યાર કરતી હે વો
ગલતી હોને પર ડાટ ભી દેતી હે વો ,
જો હંમેશા દુલાર કરતી હે વો
તભી તો પ્યારી માઁ હે વો .
જો કભી ગીર જાઉ તો, હિંમત દેકે ઉઠાતી હે વો
જો
હસુ તો હસ પડે વો, મે રોલુ તો મનાતી હે વો
જો હંમેશા દુલાર કરતી હે વો
તભી તો પ્યારી માઁ હે વો.
મેરી ખુશી મે ઉસકી ખુશી હે, મેરે સપનો મે ઉસકે સપને
જબ મે ગલતી કરૂ તો, પ્યાર ર સે સમજાતી હે વો
જો હંમેશા દુલાર કરતી હેવો,
કયૂકી પ્યારી માઁ હે વો।