Sara akshro books and stories free download online pdf in Gujarati

સારા અક્ષરો

રામપુર નામ નુ એક સોદય ભરયુ ગામ હતુ। તેમા કિશન નામ નો છોકરો તેના પરિવાર સાથે રહેતો હતો કિશન .ધોરણ 7મા અભ્યાસ કરતો હતો તે તેના જ ગામની શાળા મા જતો હતો તે શાળા ખુબજ સારી હતી કિશન નુ માનવુ અેવુ હતુ કે ભણમા અક્ષર નુ સારુ હોવુ જરૂરી નથી. અને તેની માતા પણ તેને અક્ષર સુધાર,,, વા બાબત કહેતી પણ તે મજાક મા કાઢી નાખતો। તે ભણવા મા પણ સારો હતો કિશન અેક નાનો ભાઈ હતો જે તે ધોરણ 5મા અભ્યાસ કરતો હતો।। તેના અક્ષરો મરોળદાડ અને સુંદર હતા,। અને તેને તેના લીધે લેખના ઇનામો પણ મળ્યા હતાં, થોડાક સમય પછી બંને ભાઈઓ પરિક્ષા લેવાઈ। અેમા નાના ભાઈ નુ પરિણામ મોટા ભાઇ કરતા આેછુ આયુ। તેથી તે હતાશ થયો। ત્યારે તેની મમ્મી અે કિશન ને સમજાયુ કે જો બેટા તે પહેલાં જ મારી વાત સાંભળી હોત અક્ષર સુધારયયા। હોય તો તરત પણ પરિણામ આનાથી વધારે અાળ્યુ હોત। પછી તો શુ છે બસ કિશન મમ્મી ની વાત બરાબર સમજી ગયો , અને તેને રોજ પોતાના પયાસ ચાલુ કરયા અને અક્ષરો સુધારી અને તેને પોતાનુ પરિણામ ઊંચુ લાવ્યો ।।। તેને સારા અક્ષરો ની સારી સફળતા મળી। બોધ। અભ્યાસ મા મા સારુ પરિણામ લાવવા માત્ર મહેનત નહિ પરંતુ સારા અક્ષરો નુ પણ મહત્વ રહે અેટલે। ગાંધીજી। કહેયુ છેકે નઠારા અક્ષર અધુરી કેળવણી ની નિશાની છે.

સાચી મિત્રતા
રીમા અને મીના બંને સાચી મિિત્ર હતી બંનેે નાન પણ થીજ થયા શાળામાં ભણતી હતી બંને અેટલી પાકી મિત્રો હતી કે જો રિમા શાળા ન આવે તો મીના પણ ન આવે। મીના ભણવામા ખૂબ જ હોશિયાર હતી। શાંત હતી। જ્યારે મીના ભણવામા થોડીક આડસુ હતી. જ્યારે પણ મીના ભણવાનુ કહે તો રીમા યાતો રમવાનુ કહે યાતો ફરવાનુ કહેતી। પરંતુ મીના તેની મિત્ર ને ખૂબજ સમજાવી ,ભણવાનુ કહેતતી પરંતુ તે માનતી નહી અને કહેતી તરે ભણવુ છે તો ભણ મને ન કે તુ। શાળા મા અમુક છોકરીઓ હતી કે જે મીના અને રીમા મિત્રતા થી બળતી હતી તે ભણતી ન હતી તેથી તેમને રીમા ને પોતાના પાસે બોલાવીને ફરવા જવાનુ પૂછયું રીમા ને તો અે ગમતું હતુ તેથી અેતો ખૂબ ખુશ થઈ ને મીના ને પુછ્યું કે તમારે અાવુ છે તો મીના ના પાડી અને અેમ પણ કહ્યું કે તુ પણ ના જા અે સારા નથી પરંતુ રીમા ન માની અને ગઇ. ત્યાર બાદ બીજા દિવસે રિમા અે મીના કયા ફરી બધુ કીધુ રીમા ખુબજ ખુશ હતી પરંતુ મીના ને રીમા ની ચિંતા હતી તેથી તે તેને તે લોકોથી દુર રહેવાનું કહેતી પરંતુ મિના અેવુ લાગતુ હતુ કે મીના નથી ગમતુ મારા નવા મિત્રો બન્યા અે અેટલે મને ના કે છે। અને ધીમે ધીમે રીમા મીના થી દુર થવા લાગી। હવે રીમા અેના નવા મિત્રો સાથેજ ફરતી રમતી બેસતી। મીના બિમાર થઇ હતી તો પણ રીમા પુછપરછ પણ ન કરી। ત્યાર બાદ શાળા માથી પ઼વાસ લઈ ગયા બધાજ વિધાથી ખૂબ જ ખુશ હતા અને જવા માટે ખૂબજ ઉતાવળા હતા પહેલા તો નળસરોવર ગયા અને ત્યા તેમને ખૂબજ મજા માણી ત્યા મજા માણતા હતાને સરોવર મા રીમા પગ। લપરયો અને રીમા પાણી મા ઊધી પડી તેણે બુમ પાડી તેની જે નવી મિત્રો હતી તેમને મદદ ન કરી અને મીના અેજ મદદ કરી ત્યારે રીમા સમજાયુ કે મિના કેમ ના પાડી અને બંને ફરી મિત્ર બની ગઈ। બોધ અેટલે જ કહેવાય છે કે સાચો મિત્ર એ જ કે તમારો સાથ સુખ હોય કે દુખ કદીના છોડે .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED