CANIS the dog - 34 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

CANIS the dog - 34

ગૌતમ જેનાથી બચીને ચાલી રહ્યો છે કે વ્યક્તિનું નામ છે મેક્સિન. કે જે એક જમાનો એટલે કે નેવુંના દશક પહેલાનો રશિયા નો બહુ મોટો ગેંગસ્ટર કહેવાતો હતો. પરંતુ તુટતા સામ્યવાદે મેક્સિનને પોતાનો ધંધો બદલવા વિવશ કરી દીધો. અને હવે તે world's most rare element નો એજંટ બની ગયો છે. અફકોર્સ illegal જ.

મેક્સિન ના દિમાગે 1 સેન્ટિમીટર જેટલો પણ સ્પેસ ગૌતમ નેે રશિયામાં પ્રવેશવા નો નથી આપ્યો. તે વાત સાચી અને સો ટકા સાચી છે. કેેેેેેેમ કે ખરેખર તો મેક્સિન
કોઈ પણ રીતેે ઇન્ફોર્મડ છે જ નહી કે ગૌતમ જ આવવાનો છે પરંતુ તેનો અંદાજો સો સો ઇન્ફોર્મેશન કરતાં પણ અધિક વિશ્વસનીય છે, કે આ કામ માટે એકમાત્ર ગૌતમ જ આવી શકેે છે.

ગૌતમ પણ બેક photography નો વર્ષો જુનો અઠંગ ભેજાબાજ કેહવાય છે. અને તેણે એક યત્ન દ્વારા તો મેક્સિન ના મગજ ને માત આપી જ દીધી છે. પરંતુ જો ગૌતમ સીધો જ હાથ હલાવતો સ્મિથ અને મૅક્સન ના ફોટા પાડવા બેસી જાય તો તે ગયો જ કામથી. અને આના માટે પણ ગૌતમ નો એક અકલ્પનીય જ ઉપાય છે જેનો અંદાજો મૅક્સન ના મગજ ઉપર ક્યારેય પણ નહિ જ બેસે. અને તે ઉપાય હતો ગૌતમ નો બ્લેક એન્ડ વાઈટ કેમેરો.

લેટેસ્ટ અને એન્ટીક કૅમેરા ના બંનેના પોતાના જ vibrations અને ઈમ્પેક્ટ હોય છે. જે sharp mind‌ને કોઈક ને કોઈક પ્રકારે ઇન્ફોર્મ કરી જ દેતા હોય છે.
અને એટલે જ ગૌતમે કલર કેમેરા ની જગ્યાએ બ્લેક એન્ડ વાઈટ કેમેરો લેવાનું વધારે ઉચિત સમજ્યું કે જેના vibrations અને ઇમ્પેક્ટ ને મૅક્સિન નુ બ્રેઈન ક્યારેય એક્સેપ્ટ નહી જ કરી શકે.

જો સ્પાય પ્રોફેશનલ્સ આવા લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ની જગ્યાએ થોડાક એન્ટિક ઈન્સટ્રુમેન્ટસ વાપરે તો તેમના attentiveness ના stress 10 ટકા સુધી ઘટી શકે છે. અને તેઓ 10 ટકા વધારે જેટલું તેમનું દિમાગ કેસ સોલ્વ કરવા પર લગાવી શકે છે.

હવે થોડી બ્રીફ , કે વાસ્તવમાં સ્મિથ જે વસ્તુની પ્રાપ્તિ માટે મૅક્સિન ને મળવા જઈ રહ્યો છે તે વસ્તુનું નામ છે બૉનમેરો. પરંતુ આ બૉનમેરો પારંપરિક બૉનમેરો થી થોડાક અલગ, વિશેષ અને અલબત્ત, સવિશેષ કહેવાય.

કેમ કે વાસ્તવમાં મજ્જાઓ ની સ્થિતિસ્થાપકતા જ તય કરે છે કે તે પશુ, તે જાનવર જંગલ મા રહેશે કે પછી માનવ સમાજની વચ્ચે સ્ટ્રીટ કેટલ બની ને.

અર્થાત, રશિયાના દાગીસ્તાન કન્ટ્રી ની અંદર આવેલ ગુનીબ સ્ટેટ મા એક પશુપાલન ઉદ્યોગ ચાલી રહ્યો છે. જેમા છેલ્લા ૭૦૦ વર્ષથી particular ઈમ્પાલા બિયર ની હસબન્ડરી ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે.

કદાચિત નહીં બલ્કે ની:સંદેહ, આ દુનિયાની એક માત્ર એવી હસબન્ડરી ઇન્ડસ્ટ્રી છે જ્યાં ઈમ્પાલા બિયર ના દૂધ નું ઉત્પાદન થાય છે.અને તેના દૂધનો વિક્રય પણ થાય છે. તેના દૂગ્ધ ઉત્પાદનો 24*7 ચાલતા હોય છે અને તેમ છતાં પણ almost continent મા તે all time અછત માત્રા માં જ ઉપલબ્ધ રહે છે .

પરંતુ જિનેટિક એનિમલ્સ ના પ્રોડક્શન ના ચાલતા રશિયન ગવર્મેન્ટ આ ઈમ્પાલા બીયર ના બોનમેરો ના ઉપયોગ પર પાબંધી લગાવી દીધી હતી.

કેમ કે કેટલીક જીનેટિક કંપનીઓ જંગલી જાનવરોની હાઇબ્રીડ બનાવીને તેમની હ્યુમન બ્લડ plasma ને resist કરવા માટે આ ઈમ્પાલા બિયર ના બૉનમેરો નો ઉપયોગ કરતી હતી.

હવે, આનુ ટેકનિકલ constitution કંઈક એવું છે કે
જંગલી Impala અને આ husbandry impala માં થોડો તફાવત છે. અને આ તફાવત પણ તેમના બૉનમેરો ને કારણે જ ઉત્પન્ન થયો છે.