છેલ્લા ૭૦૦થી પણ અધીક વર્ષોથી આ ઈમ્પાલા માનવ સમાજ ની વચ્ચે રહીને વિના શ્રમે તેમના આહાર-વિહાર પ્રાપ્ત કરી રહ્યા છે. જેથી કરીને તેમની મજ્જાઓ ની રુઝુતા અને સ્થિતિસ્થાપકતા મા જંગલી ઈમ્પાલા ની મજ્જ ની સ્થિતિસ્થાપકતા કરતા 5 ટકા જેટલી રિજિડ નેસ જનરેટ થવા પામી છે.
અર્થાત આ ઈમ્પાલા ડિયર ની મજ્જા જંગલી ઈમ્પાલા ડીઅર ની મજ્જા કરતા 5 ટકા જેટલી કઠોર બની ગઈ છે.
જેના પરિણામ સ્વરૂપ આ ઈમ્પ્પાલા ની ઇનડાયરેક્ટલી દોડવાની અને ઉછળકૂદ કરવાની ક્ષમતા 5 ટકા જેટલી ઘટી ગઇ છે. જેની સીધી જ અસર તેમની માનસિકતા અને આનુવંશિકતા
પર પડી છે.
હવે આ જ બોનમેરો ને જિનેટિકલી જ્યારે કોઈ હાઇબ્રીડ જંગલી જાનવર માં ઉતારવામાંં આવે છે ત્યારે તે જાનવર માં જ્યારે human blood plasma ભભુકી ઊઠે છે ત્યારે આ બોનમેરો તેને રેજીસ્ટ કરે છે.અને તે જાનવર એક યા બીજી રીતે માનવ પ્રત્યે શાંત બને છે.
કેમકે મજ્જા ની કઠોરતા જ તે જંગલી જાનવર ને જ્યારે જ્યારે માનવી પર હુમલો કરવો હોય છે ત્યારે ત્યારે તે તેને રેઝીસ્ટ કરે છે. કેમકે તે જાનવર તેની ઈચ્છિત તીવ્રતાથી માનવી પર હમલો જ નથી કરી શકતું. જે પીપાશા ક્યારેક-ક્યારેક ઉદાસીનતા માં પણ રૂપાંતરિત થઈ જાય છે
હવે આગળ,
લેટિન ના ડિકલેરેશન ના ચાલતા રશિયન ગવર્મેન્ટે પણ આ બોનમેરો ના ઉપયોગ પર પાબંધી જાહેર કરી દીધી.અને આજ બોનમેરો યુરેનિયમ ફેમિલી પછી ની દુનિયાની most rera એલિમેન્ટ ની કેટેગરીમાં આવી ગઈ.
જેને જિનેટિક કોર્પોરેટ હાઉસ "બોન મર્ક્યુરી," ના નામથી પણ ઓળખે છે.
વીતેલા જમાનાના અને સામ્યવાદી શ્રીમંતોના શોખના પ્રતીક સમાન એક જૂનું પુરાણું દાગીસ્તાન નુ હિલ ગોલ્ફ કોર્સ દેખાઈ રહ્યું છે. જેના કાટમાળ ને ટકરાતો પવન અને તેનો અવાજ પણ સાંભળવા જેવો જ છે. એક ભયાવહ સુમસામ........
ગોલ્ફ કોર્સ ની બહાર જમીન પર hard rock ચિપ્સ પથરાયેલી દેખાઈ રહી છે. અને થોડી જ સેકન્ડ માં એક flying હેલિકોપ્ટરનો હેલીપેડ પર સ્ટેન્ડ થવાનો અવાજ સંભળાય છે. જેની બીજી જ સેકન્ડે એક volkswagen hard rock ની ચિપ્સ પર વેરી વેરી જેન્ટલી breaked થાય છે.
door lock open થયા ની બીજી જ સેકન્ડે ગૌતમ hard rock ની ચિપ્સ પરથી ઉતાવળી ચાલે golf course બાજુ આગળ વધીતો દેખાઈ રહ્યો છે.અને એક નિર્જન ફાટકને ખોલીને ગોલ્ફ કોર્સમાં સાવધાની પૂર્વક પ્રવેશ કરે છે.
તૂટેલા આરસીસી હેલીપેડ ઉપર હેલિકોપ્ટર સહેજ ત્રાંસુ ઉભેલુ દેખાઈ રહ્યું છે અને,ગૌતમે જોયું કે સ્મિથ અને મૅક્સિન બંને એકબીજાની પાસે જઈ રહ્યા છે.
સ્મિથના હાથમાં એક brown briefcase છે જે કદાચ રૂબલ લોડેડ છે. અને મૅક્સિન ના હાથમાં એક ગ્લાસ બોક્સ.
ગૌતમ મૅક્સિન અને સ્મિથ થી મહેસ 50 મીટર દૂર એક જાડી ની પાછળ ઉભો છે,અને થોડી જ વારમાં તેના કૅમેરા બેંગલ્સ (કલપુર્ઝા) ના અવાજો સ્પષ્ટ સંભળાવા લાગે છે.
પરંતુ જો કદાચ ગૌતમે કલર કીટ કેમેરો તેની પાસે રાખ્યો હોત તો અત્યાર સુધીમાં તો તેની ડેડ બોડી આજ જાડી પાછળ પડી હોત અને તેની લાશ પણ ઘસડાઈ રહી હોત.
પરંતુ ગૌતમ ની ઉપસ્થિતિ થી બિલકુલ બેખબર મૅક્સિન એવી જ રીતે એલેક્ઝાન્ડ્રિયા સાથે હસ્તધૂનન કરી રહ્યો છે ,અને આજુબાજુમાં જોવાની તસ્દી પણ નથી લઈ રહ્યો.
મેક્સિન અને સ્મિથ ના હસ્તધનુન નો મોક્ષ થાય તેની એક જ સેકંડ પહેલા ગૌતમ ના કેમેરા માંથી click tone સંભળાય છે અને ગૌતમ થોડો વધારે સાવધાન બને છે.
મેક્સિન નાનમ થી સ્મિથ ને પૂછે છે હાઉ આર યૂ મિસ્ટર એલેક્ઝાન્ડર! અને સ્મિથે પણ મૅક્સિન ને સમજાવી દીધું કે વેર ઈસ માય પાર્સલ?
મેક્સિન અકારણ સ્મિત કરવાનું ટાળે છે અને glass box પર હાથ મૂકીને કહે છે હીયર ઈઝ યોર પાર્સલ.