DIARY - 6 Zala Yagniksinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DIARY - 6





SHOPPING TIME💘



*લાગણીઓ છલકાય જેની વાત માં*
*એક બે જણ હોય એવા લાખ માં*😉🥰
*કોણ કહે છે કે મારા લખેલા શબ્દો વ્યર્થ રહી ગયા*
*જ્યારે પણ લખ્યું સૌ કોઈ ને પોતાના યાદ આવી ગયા*🥰



અરે બોવ મોડું થઈ ગયુ નય! 😅 ન્યૂ પાર્ટ લખવામાં , તેના માટે માફ કરશો હવે તેવું નય થાય. મે લખવાનું મૂકી દીધું હતું તેના માટે પણ માફી પેલાજ માંગી લવ છું, મને ખબર છે તમે ગુસ્સે પણ હછો બોવ લાંબો સમય લઈ લીધો નવો પાર્ટ લખવામાં, પણ હવે વધારે રાહ નય જોવરવી એન્ડ હવે પાર્ટ અવતાજ રહશે તમારા સપોર્ટ માટે આભાર....🙏


➡️ હવે જઈએ સ્ટોરી ઉપર, જો તમીએ પેલાના પાર્ટ નાં રીડ નાં કરિયા હોય તો મારી પ્રોફાઈલ માં જઈએ રીડ કરી શકશે.
➡️ આરવી એન્ડ અંશ competition માં પાર્ટ લેશે અને અંશ પેલા કરતા વધારે ખુશ રેવા લાગે છે હવે આગળ....









આજે અંશ પેલી વાર પોતાના કરતાં બીજા વિશે વિચારી રહ્યો હોય સે પણ તે અશાનક લખવાનું બંધ કરી દેશે એન્ડ સૂઈ જાય છે...

➡️ next day.


આરવી: ક્યાં રહી ગયો? આ દરેક વાર લેટ, ટાઇમે આવવાનું નય ક્યારેય, હું ક્યારની રાહ જોવ છું.😤

અંશ : આ તું કહે છે, જે પોતે ક્યારેય પણ વેલી નય આવતી.😅

આરવી: ok mr. રોતલું ભૂલ થઈ ગઈ મારાથી બસ હવે, જઈએ આપડે.

અંશ: ok મેડમ.

[ આ અંશ ને શું થયું છે?🤔 એટલો ફ્રેન્ડલી રેવા લાગ્યો મારી જોડે🤗]

અંશ: મેડમ ક્યાં ખોવાઈ ગયા પાછા, આપડે લેટ થાય છે, ખબર કે ભૂલી ગયા?.😑

આરવી: ભૂલ થી ગઈ mr. રોતલુ ચાલ જઈએ.

[ આરવી અને અંશ શૉપિંગ કરવા જાય છે, એન્ડ પોતાના costume સિલેક્ટ કરે છે, ]

તમને તો ખબર જ હસે સે girl's ne શૉપિંગ કરતા કેટલી વાર લાગે બિચારો અંશ થકી ગયો. તેવી ગયા તો હતા costume લેવા but આરવી અ તો પોતાની ભી શોપિંગ કરી લીધી km k આવો મોકો તેને મળિયો અંશ જોડે શૉપિંગ કરવાનો તે કઈ રીતે મૂકે.

"ભીતર માં ભરેલા ઊંડાણ વાંચો
શબ્દો તો માત્ર બંધબેસતી ગોઠવણી છે."

આમ શૉપિંગ પૂરી થાય છે. આરવી ની હો અંશ ની તો ૫ મિનીટ માં પૂરી થઈ ગઈ હતી. But અંશ માટે આ કઈક નવું હતું.

આરવી: hy mr. રો ત લું.

અંશ: બોલો ને મેડમ !

આરવી: થાકી તો નહિ ગયો ને 😉.

અંશ: લાઇફ માં પેલી વાર એટલી વાર શોપિંગ માં લાગી મને😑

આરવી: હજુ શોપિંગ પૂરી ક્યાં થઈ છ😎 હજુ તો ઘણું લેવાનું બાકી છે.

અંશ: રેઅલી !🥺

આરવી: નાં નાં મજાક કરું mr. રોતલું, tu તો સાવ રોતલું છે😂

અંશ: હાશ 🙂 પૂરી તો થઈ શોપિંગ finally.

આરવી: તારી કોઈ gf બની છે ક્યારેય?😁

અંશ: ny 🙂.

[ રસ્તો ક્લીઅર છે તોતો] આરવી.

આરવી: કેમ કોઈ ગમી ny tane અત્યાર સુધી🤔.

અંશ: ચાલ ને કઈક નાસ્તો કરીએ ભુખ લાગી છે.😶

[ પેલી વાર mr. રોતલું મારી વાત કપી એન્ડ વાત ફેરવી નાખી કઈક તો હસે તેની પાછળ નું કારણ. But te સાવ સીધો છે, એટલે તેને શરમ ભી આવતી હોય એવી વાતો કરતા🤔] આરવી.

આરવી: ok ચાલ જઈએ.🤔


બને નાસ્તો કરે છે એન્ડ mall માથી નીકળે છે.

આરવી: mr. રોતલું કાલે મળીયે આપડે હવે. Ok

અંશ: કાલે લેટ નાં થતી હો😁

આરવી: ok mr. રોતલું

બંને પોતાના હોમે જવા નીકળે છે. આરવી અંશ નાજ વિચાર માં ખોવાયેલ રહે છે.

[કૉલેજ માં ઘણા ફેમસ બોયઝ છે મને તે બધા માં પ્રોપોઝ એવી ગયેલા છે, but મેં બધા ને નાં પાડી છે, તે બધા અંશ કરતા તો બધી બાબત માં સારા હતા તોભી મને આ
mr. રોતલું કેમ એટલો પસંદ એવી ગયો ખબર નય ઉપર થી મને જરા પણ ભાવ ભી નય આપતો એટલી વાતો કરવા છતાં તેનું મન હોય તોજ જવાબ આપે બાકી અનદેખી કરી નાખે વાત ને મારી વાત ને બટ મને આના જોડે એટલી લાગણી કેમ બંધાઈ ગઈ છે, હું તેને મારી લાગણી કહી દાવ તો,😶 બટ તેને મારી જોડે એવી ફિલિંગ નાં હસે તો, અમારી ફ્રેન્ડ શિપ તૂટી જશે તો, બટ હું એમ ભી તો નાં રહી શકું ને તેને ડાંસ કમ્પિતિઝન પુરું થાય પછી કહી દઈશ ભલે મને રિજેક્ટ કરી દે.]
આરવી


મે પેલાજ કીધેલું જેને સૈઅવથી વધારે ઇગનોરે કરો તેની જોડેજ લાગણી બંધાઈ જાય. હવે વાત લાગણી ની લઇ a તો તે વ્યક્તિ ને કેવી જોઈએ આરવીને મતલબ આસન ભાષા માં કઈ અ તો પ્રપોઝ બટ પ્રપોઝ એટલે બોવ અઘરી વસ્તુ તેમાં જીત હર નાં ચન્સ ૫૦-૫૦ હોય, બટ. કોઈ ને પોતાની ફિલિંગ કહવી તે પોતામાંજ મોટી વાત કહવત, અહી ઘણા એવા લોકો હસે જે one sided love ma હસે બટ કઈ k કારણો સર પોતાની વાત નાં કહી શકતા હસે બટ તમને છું લાગે આરવી તે કરી શક્શે k નય કરી શકાશે.

તે નું પ્રપોઝ સ્વીકાર છે કે પછી રિજેક્ટ થશે, કે પ્રપોઝ કરે છે કે ન હી તમને શું લાગે મને જણાવ જો કૉમેન્ટ માં એન્ડ તમારા એટલા support માટે દિલ થી આભાર બધા નો અને હવે જલ્દી પાછા મળશું નવા પાર્ટ સાથે .. એન્ડ soory એટલો ટાઈમ wait કરાવવા માટે દિલ થી soory.


પોતાનું એન્ડ પોતાની ફેમિલી નું ધ્યાન રાખો એન્ડ કામ હોય તોજ ઘરે થી બાહરી નીકળી.

"stay home stay safe"