The conspiracy he was innocent may be (coniuratio) - 75 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 75

પ્રેસિડેન્ટ ના આવો blind faith થી ડેનિમ અંડર પર્સન તરીકે ક્યારેક ભાવુક થતા હતા પરંતુ પ્રેસિડેન્ટ જાણતા હતા કે ધીસ ઇસ આ ટ્રીટમેન્ટ. ચેમ્બર house ખાલી થયા પછી પણ ડેનિમ પાંચ મિનિટ સુધી ત્યાં જ ઊભા રહ્યા અને ધીમી ચાલે ચેમ્બર હાઉસની બહાર નીકળ્યા. કદાચ આ એજ પાંચ મીનીટ હતી કે જેમાં ડેનિમ ને સર્વ પ્રથમવાર અહેસાસ થયો હતો કે "હી is innocent મે બી".
ડેનિમે ક્યારેય પણ મંદ બુદ્ધિના માણસની જેમ મીલીના ની સામે કતરાઈને નહોતું જોયું તેઓ દુશ્મનનેેેે પણ તેની બુદ્ધિમત્તા અનુસાર માન જ આપતા હતા . અને ડેનિમ ના મંતવ્ય અનુસાર મીલીના બહુ જ કોલ્ડ અને બ્રિલિયન્ટ હતી.
ડેનિમ ની ચેર ની ઊંચાઈ અને તેના કદ કાઠી બહુ જ નાના હતા અને તેમ છતાંં પણ ડેનિમે જે રીતે conspiracy ને ૩૦ ટકાનો ફટકો આપ્યો હતો તે પ્રસંશનીય હતો.
લોંગ લિમોઝીન માં મીલીના તેની કામયાબી ના જસન વાળા ગર્વિષ્ઠ ભાવ થી બેઠી છે જ્યારે ૨૦ ટકાા એચિવમેન્ટ લઈ ચૂકેલા ડેનિમ હજુ પણ તેમની ચેમ્બરમાં એક્ટિવ સીમ્બોલ માં જ બેઠા છે.
મીલીના સહેજ નિશ્ચિત લાગે છે જ્યારેે ડેનિમ હજુ પણ
ચિંતિત.
લોંગ લિમોઝીન યુનાઇટેડ નેશન ના મિટિંગ હોલ પાસે આવીને ઉભી રહે છે અનેે પ્રેસિડેન્ટ મીલીના અને તેમનો કાફલો લિમોઝીન માંથી બહાર નીકળે છે.
કારમાંથી નીકળતાની સાથે જ પ્રેસિડેન્ટ નુ રિસ્પેક્ટીગ એન્ડ warm welcome થાય છે. અનેે પ્રેસિડેન્ટ તથાા મીલીના બંને કેમેરા ના ફ્લેશ ટ્રાફિિક ને ચિરતા ચિરતા આગળ વધે છે.
યુનોની આ મીટીંગ gulf critical પર ચર્ચા કરવા માટે યોજવામાં આવી છે. જેમાં મોટાભાગના વેસ્ટન ફ્રેન્ડ્સ nation ઉપસ્થિ રહ્યા છે.
પ્રેસિડન્ટ્ટે ચાલતા ચાલતા એક વાર તેમના ખિસ્સામાં હાથ નાખીને ચેક કરી લીધું કે સ્પિચ પેપર સહી સલામત છે અનેે પછી ખીસ્સા પર હાથ પંપાળી ને ચાલતા જ રહ્યા.
મીલીનાએ પ્રેસિડન્ટ ની આ ક્રિયાને ઓબ્ઝર્વ કરી અને પ્રેસિડેન્ટ ની સામે જોઈને થોડુંક હસી પણ પડી. અંડર code of conduct ઓફ ડેમોક્રેટિક પાર્ટી, ગલ્ફ વોર માટે તો અનમેન્શન્ડ વિરોધ જ હતો.
આ અનમેન્શન્ડ વિરોધ અને યુદ્ધ થવું નહીં એટલા માટે કેમ કે ડેનિમ આખી સિસ્ટમને સારી રીતે જાણતા હતા અને તેઓ પ્રેસિડેન્ટને ક્યાંય પણ ટ્રેપ થવા દેવા નહોતા માગતા.
થોડીવાર પછી પ્રેસિડેન્ટ નો વારો આવે છે અને મિસ્ટર christ સિંગલ સ્ટેજ પર જઈને પેપર ડેસ્ક ઉપર મૂકે છે.
બહુ જ ઉચ્ચકક્ષાનો અઉલ્લેખનીય ગલ્ફ વોર ના વિરોધ વાળી સ્પીચ શરૂ થાય છે.
હોલમાં બેઠેલા કેટલાક લોકો માત્ર અને માત્ર પ્રેસિડેન્ટ પાવરને જ જોયા કરે છે જ્યારે કેટલાક લોકો કે જે લોકો ડેમોક્રેટિક ના કોડ ઓફ કન્ડક્ટ ને બારીકીથી જાણે છે તે લોકો પ્રેસિડેન્ટની સ્પીચ પણ ધ્યાનથી સાંભળે છે.
સ્પીચ પૂરી થઈ ગયા પછી બીગ હેન્ડ નૉઈઝ માં પણ આવા બે ભાગ સ્પષ્ટ સંભળાય રહયા છે.
એક ભાગ મા તાલીઓ routinely વાગી રહી છે જ્યારે બીજા ભાગમાં વિચારમગ્ન ગતિ એ એટલે કે ધીરે ધીરે.
જે લોકો વિચાર મગ્ન હતા તે લોકોએ સ્પીચ પૂરી થઈ ગયા પછી અનુમાનમાં દીધું અને ભવિષ્ય વાણી પણ કરી દીધી કે ડ્યુરીગ ડેમોક્રેટિક ગલ્ફ વોર નહીં જ થાય અને હોલની અંદર બેઠા બેઠા છે તેમણે તેમનુ ફ્યુચર પ્લાનિંગ પણ કરી જ દીધું.
આ પહેલા પ્રેસિડન્ટ પણ નહોતા જાણતા કે સ્પીચ માં શું લખ્યું છે તેમણે તો કાગળ સીધો લઈને પેપર ખિસ્સામાં જ મૂકી દીધો હતો એટલે સ્પીચ પૂરી થઈ ગયા પછી પ્રેસિડેન્ટ ના થોડાક ઈગો બાઈટ એક્સપ્રેસન પરથી તેમને અંદાજો આવી ગયો કે આ કોઈ મારો કમાલ ન હતો આ કમાલ મી ડેનિમ ની તૈયાર કરેલી સ્પીચનો જ હતો.