The conspiracy he was innocent may be. (coniuratio) - 1 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be. (coniuratio) - 1

પોલિટિક્સ ની અંદર જ્યારે સૌથી પહેલો સી જન્મ લેછે ત્યારે સમજી જ લેવું જોઈએ કે તેની પાછળ બાકીના બે સી પણ સ્વયંભૂ રીતે જ પ્રગટ થવાના જ.અને ત્યારે વિશ્વાસ ફરી એક વાર ખંડિત થવાનો જ અને ઉદ્દેશ્યો પણ દિશાહીન થવાના જ.
આ 3 સી ના નામ છે અનુક્રમે કોમ્પિટિશન કોન્ટ્રોવર્સી અને conspiracy.ક નુંનુંસ્ટ્ટે્ટ્.

મોસ્કો નું સટેટયુટેરર્ટ્સ હેલીપેડ દેખાઈ રહ્યુંં છે અને તેનાથી થોડીક દૂર ઉપર એક હેલિકોપ્ટર હેલીપેડ બાજુ નીચે આવીીી રહયુ છે.અને એસ પર વીન્ટર સીઝન હલકો હલકો snowfall પણ ચાલી રહ્યો છે. હેલીપેડ થી થોડાક અંતરેેે દૂર કેટલીક ચમચમાતી કારોનો કાફલો ઉભો છે અનેે તેમના ઈગ્નેશનો હેલિકોપ્ટરના નીચે આવવાની જ પ્રતીક્ષા કરી રહ્યા છે.

હેલિકોપ્ટરથી દૂર ઊભેલો કારનોોોો કાફલો બહુરી રીતે જાણેેેે છે કે આ સંસારમાંંં સમય કેટલો કીમતી છે. હેલિકોપ્ટર હેલીપેડ પર સ્ટેન્ડ થાય છે. અને એક વ્યક્તિ તેમાંથી બહાર નીકળીનેે તેની સામે ઊભેલા એક માણસને શેકહેન્ડ કરે છે.અને કારનાાાા કાફલા બાજુ સામે જોઈને હાથના ઇશારાાાાાાથી હાય કહે છે અને સહેજ ઉતાવળી ચાલે ચાલવા લાાગેછે.

ચાલતાાાાા ચાલતા જ તે તેના અપટુડેટ શુટ ઉપર ઓવરકોટ ઠસાવે છે અને માથે હેટ.અને એક ચમચમાતી કારનો ડોર જાતેેેે જ ઓપન કરીનેેેે તેમાંં બેસી
જાય છે.
બ્લેક કલરનીી આ કારનોો ignition ઓલરેડી વાગી જ ચુક્યો હતો બસ એને ફર્સ્ટ માંં નાખવાની વાર હતી. કાર નો ડોર લોક થાય છે અને ગ્લાસ શટીંગ અપ.

એક અધિકારીએ એક હાથ સ્ટિયરિંગ પર અને બીજો હાથ સ્ટેરીંગ પર મૂકી ને પૂછ્યું આર યુ ઓકે સર

કારમાં બેસનાર વ્યક્તિએ કહ્યું હવે સીધી જ રાષ્ટ્રપતિ ભવન લઈ લેજો કાાાાર ચલાવનાર અધિકારીએ કહ્યું વેલ સર.


વાઇસ સુપર પાવર ફેડરેશન ઓફ રશિયાના રાષ્ટ્રપતિ ભવન ના દર્શન થઈ રહ્યાા છે જે ખરેખર જે રશિયાની આદિમ સંસ્કૃતિિ જેવું લાગી રહ્યું છે. જેમાં આધુનિકતા અને સંસ્કૃતિ બંને ભારોભાર દેખાઈ રહ્યા છે.અને તેમાં પણ વિન્ટર નો જેન્ટલ slow rain મોસ્કોનાા કવિની ઉઘ ઉડાડિ દે છે. દ્રશ્ય એટલું બધું આહ્લાદ પ્રદ
દેખાઈ રહ્યું છે. હેેેેેેેલિકોપટર માં આવેલ તે વ્યક્તિ કારમાંથી બહાર નીકળે છે અને લિફ્ટમાં ચડીને પ્રેસિડેન્ટ હોલનું બટન દબાવે છે.

પ્રેસિડેન્ટ હોલ નો એન્ટ્રન્સ noise ટાઈટ જ છે. છતાંંં પણ વારંવાર ઓપન અને કલોઝની ગતિવિધિઓનેે કારણે પ્રેસિડેન્ટ ફોર્મલ સ્પીચના કેટલાક અંશ બહાર સંભળાઈ રહ્યા છે

એ વ્યક્તિ લીફ્ટમાંથી બહાર નીકળીને તેમની સાથે આવેલાાા પેલા અધિકારીઓને કહ્યું તમેેે થોડીક પ્રતીક્ષા પ્રતીક્ષા કરો હું હમણાં જ બહાર નીકળી જવું છુંં.

અધિકારીીએ કહ્યું વેલ સર.

એ વ્યક્તિએ પ્રેસિડેન્ટ હોલ માં પ્રવેશ કર્યો અનેેે પ્રેસિડેન્ટને સન્માન આપવા વાળી ચાલ સાથેે પોતાનીી જગ્યા પર જઈને બેસી ગઈ અને ફરીથી ઊભા થઇને પ્રેસિડેન્ટટ ને માન આપ્યું.

પ્રેસિડેન્ટ તેમની સામે જોયુંં અને એક સેકન્ડ માટે સ્મિત આપ્યું અને finally કહી દીધુંંં નોટિસડ યોર પ્રેઝન્સીી.

તે વ્યક્તિના ટેબલ પર એક નેમ પ્લેટ પડી છે અને એ નેમ પ્લેટ પર લખયુ છે ફોરેન મિનિસ્ટર મિસ્ટર લેનીન જર્નાલ.

આધેડ કરતાં સહેજ મોટી ઉંમરના આ રશિયન ફોરેન મિનિસ્ટર મિસ્ટર લેનિન બહુ જ કોલડલી પ્રેસિડેન્ટ ની ફોર્મલ સ્પીચ સાંભળી રહ્યા છે. અને વચ્ચે વચ્ચે તેમના ચહેરા પર હાથ પણ ફેરવી રહ્યા છે કદાચ વર્કિંગ બર્ડન અથવા કોઈક ટેન્શનને કારણે.

ગલ્ફ વોર પાર્ટ વન ની આંશિક પૂર્ણાહુતિ પછી ફેડરેશન ઓફ રશિયાએ પોતાની કવાયત લગભગ શરૂ કરી દીધી હતી અને સતિક અંદાજ જાઓ બાંધી દીધા હતા કે નેક્સ્ટ ઈલેક્શનનો પબ્લિક સ્કૂલ ડેમોક્રેટીક પાર્ટીના પક્ષમાં જ બોલાશે.