માર્ક ડોર સુધી પહોંચે એ પહેલા જ પ્રેસિડેન્ટે પાછળથી માકને કહ્યું માર્ક લિસન . માર્ક પાછો ફર્યો અને કહ્યું યસ સર,
christ એ કહ્યુંં આગળથી ધ્યાન રાખજે હી is not only જૅૅક્સન he is mr. Jackson.
માર્ક બે સેકન્ડ સુધી વિચાર મા રહ્યો અનેે પછી તરત જ હસીનેે કહ્યું ઓહ, આઈ એમ સોરી સર.
ક્રાઈસ્ટ ચેર માં બેઠા અનેે ડેનિમ ની રમત ને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
માર્ક ના ગયા પછી રિસેપ્શન પર ફોનની રીંગ વાગે છે અને રિસેપ્શનિસ્ટ હલો પૂછે છે,સામેે છેડેથી અવાજ આવે છેેેે કે આજે બેટ લગાવીશ તોજીતીશ કે હારીશ?
રીસેપ્સનિસ્ટ હસી ને કહે છેેેે જસ્ટ શટ અપ.
સામે છેડેથી અવાજ આવે છે, નો નો આઈ એમ સિરીયસ.
રિસેપ્શનિસ્ટ ફરીથી હસીને કહે છે તે તેના પર બેટ લગાવી છે?
સામેવાળી વ્યક્તિ કહેેેેેેે છે એ તો તું મને જણાવીશ પછી જ હું બેટ મારીશ.
રિસેપ્શનિસ્ટ થોડીક શરમાઈ નેેેે અને હસીને કહે છે, યસ.
બીજી જ સેકન્ડે રીસીવર ડ્રોપ થાય છે.
લગભગ 10 સેકન્ડ પછી ડેનિમના ટેબલ પર પડેલો મોબાઈલ સિંગલ રીંગટોન જેટલો વાઈબ્રેટ થાય છેેેેે અને ડેનિમ મેસેજ વાચી ને moon કેલ્ક્યુુલેશન કરવા લાગે છે.
ઓવર કેલ્ક્યુલેશન ડેનિમ થોડાક રિલેક્સ દેખાઈ રહ્યા છે. પરંતુ આ રીલેક્શેશનની પેરેલલ જ તેમના ચહેરા પર અધીરજ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ અધીરજ ની અંદર સમાયેલા પ્રશ્નાર્થ ચિન્હો ને સોલ્વ કરીએ તો એક જ સેન્ટેેન્સ્ એમ્બોઝ થાય કે વેન ધ હેલ બ્લાસ્ટ વિલ to blast.
ડેનિમ તેમની તેજતર્રાર બુદ્ધિથી predictly seminal stains and drops વાળા ફુલ સ્ટોપ સુધી પહોંચી ગયા છે. અને એટલે જ હવે ડેનિમ થી ધીરજ રહે તે શક્ય જ નથી.
ડેનિમ ના ક્વેશ્ચન મિલી મીટર માંથી સેન્ટીમીટર સાઈઝ ના થાય છે અને ડેનિમ તેમના ચહેરા પર હાથ ફેરવીને બોલે છે what is શી ડુઇગ ?
ડેનિમ નો daily મોબાઈલ કમસેકમ મેસેજીસ થી ભરેલો પડેલો રહેતો હતો. ડેનિમ inside the white house હોય કે outside , conspiracy થી તેઓ ઓલટાઇમ કનેક્ટેડ જ રહેતા હતા.
દુનિયાના બધા જ અકલમંદો ની એક જ કમજોરી હોય છે કે તેઓ પોતાના થી અતીરિક્ત બીજા બધાને બેવકૂફ સમજતા હોય છે. કોન્સ્પિરેટરો એ પણ આવી જ કોઈક ભૂલ કરી હતી અને conspiracyના પોલિટિકલ રીઝલ્ટ નો 30% loss ઉઠાવ્યો હતો.
પ્રેસિડન્ટ ના સ્પીચ મેકર તરીકે ડેનિમે અવાર નવાર ચેમ્બર હાઉસમાં જવું પડતું હતું અને તેમ છતાં પણ એક પણ વાર એવું નહોતું બન્યું કે પ્રેસિડેન્ટ અને ડેનિમ બંનેની આંખોમાં એક બીજા માટે તેજાબ ઉભરાઈ આવ્યો હોય.
કદાચ આને જ નથીગ પર્સનલ કહેવાતું હશે.
આજે પણ ડેનિમ ફેક્સ કરવાને બદલે બોલપેન રાઇટીંગ વાળી સ્પીચ નું કાગળ ફોલ્ડ કરીને તેમના ખીસ્સામાં મુકતાં મુકતાં ચાલી રહ્યા છે.ડેનિમ ચાલી રહ્યા છે તો એમ પણ લાગે છે કે કોઈક એક પ્રેસિડેન્ટ બીજા પ્રેસિડેન્ટ ને મળવા જઈ રહ્યા છે. જોકે ડેનિમ જાણતા હતા કે આ તેમની નેચરાલીટી નહીં બલ્કે સ્માર્ટ વર્ક જ છે.
ડેનિમે ચેમ્બર હાઉસ નો ડોર ઓપન કર્યો અને મિસ્ટર christ તરત જ બોલ્યા,રેડી?
ડેનિમે ખિસ્સામાંથી ફોલ્ડ કરેલો કાગળ કાઢ્યો અને ટેબલ પર મુક્યો. પ્રેસિડેન્ટે એવી જ હાલત માં કાગળ ઉઠાવીને એમના કોટના ખિસ્સામાં મૂકી દીધો.
પ્રેસિડેન્ટે ચાલતા ચાલતા કહ્યું થેન્ક્સ મિસ્ટર જૅકશન.
પાછળથી પ્રેસીડન્ટ ના એક સિક્યોરિટી એ ડેનિમ ના કાન માં કહ્યું તમારો જવાબ નથી મી jackson.
મીલીના સમજીને ગઈ અને તે એ સિક્યુરિટી ની સામે હસી પડી અને પછી પ્રેસિડેન્ટ ની આગળ પાછળ ચાલવા લાગી.