the conspiracy .he was innocent may be (coniuratio). - 5 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

the conspiracy .he was innocent may be (coniuratio). - 5

ડેનિમ ની નિષ્ઠાથી સંપૂર્ણ પણે અપરિચિત પ્રેસીડેન્ટ પણ જ્યારે જ્યારે ડેનિમને તેમના સેક્રેટરી ના રૂપમાં જોતા ત્યારે ત્યારે મનમા એવી અપેક્ષા કરતાં કે મિસ્ટર ડેનિમ ની જગ્યાએ કોઇ લેડી સેક્રેટરી હોત તો સારું. આ બીજું કશું જ ન હતું માત્ર પ્રેસિડેન્ટ નો રંગીન સ્વભાવ જ હતો.
ડેનિમ અને વ્હાઈટ હાઉસનીી જાણ બહાર ખુુદ પ્રેસિડન્ટ પણ કેટલી વાર પાવર સપ્લાય ના કોમ્પ્યુટર ચેક કરી ચૂક્યા હતા. કે કોઈ એવુુંનામ કેેે જે મારું પોલિટિકલ અને ફિઝિકલ આ બંને કામ સંભાળી શકે.
પરંતુ ડેનિમ ના હાથમાં નિશ્ચિંતતા લાગતી હતી અને પ્રેસિડેન્ટને નિરાશા. મિસ્ટર પ્રેસિડન્ટ ડેનિિમ ની નિષ્ઠાથી પરીચિત નહોતા તેવું એટલા માટે કહેવાય કેમ કે પ્રેસિડેન્ટ એવા જ પ્લાનિંગમાંં હતા કે જો કોઈ સુંદર અને સોહામણોો ચહેરો મળી જાય તો મિસ્ટર ડેેેનિમ ને બીજા ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરાવી દઉં.

વાસ્તવમાં જો પ્રેસિડેન્ટ ડેેેનિમ ની નિષ્ઠાથી અને કાબેલિયતથી પૂરેપૂરા પરીચિત હોત તો આમ ક્યારે વિચારતે જ નહીં.બટ નો પ્રોબ્લેમ ડેનિમ વીલ સ્ટિલ ઈન્ટિગ્રેટેડડ in ધેેટ સિચ્યુએશન ઈવન.

એક દિવસ cloud નેશન્સની ફેશન મલ્ટીનેશનલ કંપની સાથે પ્રેસિડેન્ટની મિટીંગ થવાની હોય છે . અનેેે મિસ્ટર વિલિયમ ખરેખર બહુ ઉતાવળમાં હોય છે.

cloud nations એટલે કેેેેે નોર્થ પોલ અને શીત કટિબંધ ના જેટલા રાષ્ટ્રોો છે તેમને cloud nations પણ કહી શકાય છે. વાસ્તવ મા આ દૌર એવો હતો કે જેમાં એશિયામાં અને ખાસ કરીને ભારતમાં બ્યટી અવેરનેસ બહુ જ ઓછી હતી.અને એ કારણે પણ ભારતનું ફેશન માર્કેટ અને કોસ્મેટિક માર્કેટ લગભગ 70 ટકા જેટલું ખાલીખમ હતું. જેના ઉપર ફેશનમલ્ટી નેશનલ ની નજર ઘણા સમયથી હતી. cloud nations નો એવો આગ્રહ હતો કે મિસ્ટર વિલિયમ ભારતની મુલાકાત લેે અને વેસ્ટન કોસ્મેટિક્સ અનેેે ફેશનને લોન્ચિંગ કરવામાં અમને હેલ્પ કરે. જોકે કેટલીક અંશે cloud મલ્ટી નેશનલ જાણતી પણ હતી જ કે મિસ્ટર વિલિયમને કેવી રીીતે કનવીસ કરાવી શકાય છે. કારણ કેેેે આફ્ટર ઓલ આ લોકો ફેશન જગતના માંધાતા હતા અને મિસ્ટર વિલિયમ નો સ્વભાવ તેમનાથી છૂપો ન હતો.
મિસ્ટર વિલિયમ તેમની ટાઈ સરખી કરતાં કરતાં jackson ને કહે છે અમેરિકા ની બહાર પણ જવું મારે માટે બહુ જ બોરિંગ કામ છે. અને આ કલાઉડિયન્સ મારી પાછળ પડી ગયા છે. આ સાંભળીને જેક્સને માત્ર પાંચ જ સેકન્ડમાં પ્રેસિડેન્ટના સલાહકારની ભૂમિિકા ભજવતા કહી દીધું.સર જો તમારે ખરેખર જ ઇન્ડિયા ના જવું હોય તો નેક્સ્ટ બ્યુટીી કોન્ટેસ્ટ મા ઇન્ડિયન બ્યૂટીસ ને પ્રમોટ કરાવી દો પ્રોબ્લેમ સોલવ.
પ્રેસિડેન્ટે વિચારતા વિચારતા ડેનિમ ની સામે જોોઈ ને પૂછ્યું is it possible. ડેનિમે કહ્યું ટ્રાય ઇસ ઇન યોર હેન્ડ સર . પ્રેસિડેન્ટે નીચુ જોયું અનેે નીચુ જોતા જોતા જ ચેમ્બર હાઉસની બહાર ચાલવા લાગ્યા.અને તેમની પાછળ તેમનો કાફલો.
બીજે દિવસેેે મિસ્ટર વિલિયમ બે ભાવથી જેકસનનેે જોતાં જોતાં તેમના ચેમ્બર હાઉસમાં પ્રવેશ કરી રહ્યા છે એક તો તેઓ ડેેેનિમ ને બ્રીલિયન્ટયન્ટ માની રહ્યાા છે અને બીજા તેઓ તેમની ચેર શીપ નાા ઈગો માં છે.
થોડીવાર પછી જેકસન તેમની ઈન્ટેલિજન્સી વડે જાણીી છે કે મિસ્ટર પ્રેસિડેન્ટ નું ઇન્ડિયા જવાનુંં કૅન્સલ થયું છે. અને તેના થોડા જ મહિના ઓ પછી બે ઇન્ડિયન beauties coincidencely મેરીટેડ જ સિલેક્ટ થઇ જાય છે.અને ઇન્ડિયામાં બ્યુટી અવેરનેસ ની સાથે જ કોસ્મેટિક્સસ અને ફેશન માર્કેટ પણ ઓપન થઇ જાય છે.
અમેરિકાા ના વોટર લેસ નેવિગેશન ડોકયાર્ડ ના મેઈન એન્ટ્રન્સ પાસે એક ચમચમાતી volkswagen સિંગલ હોોન મારે છે.