ફેશન જગત ના લોકોનું માનવું હતું કે જો મિસ્ટર વિલિયમ પ્રેસિડેન્ટ બનશે તો તેઓ અમેરિકાના અત્યાર સુધીના સૌથી સ્ટાઈલિસ્ટ પ્રેસિડેન્ટ કહેવાશે.
ફેશન જગતના આવા નિવેદનો પણ ડેમોક્રેટિક ના નૈષ્ઠિકો ને ગંભીીર બનાવી દેતા હતા.
અને એક દિવસ મિસ્ટટર વિલિયમ christ અમેરિકા ના સંવિધાનિક code of conduct અને પ્રોમિસીસ નાાાાાા પાઠ કરી રહ્યા છે જેને રાષ્ટ્રપતિની શપથ વિધિિિ કહેવાય છેે.
રશિયાને અમેરિકાનાા કે અમેરિકા ને રશિયાના શત્રુુ રાષ્ટ્રો ક્યારેય ના કહીી શકાય. આ બન્ને રાષ્ટ્રો પરસ્પર શત્રુ્રુ્રુ્ નહીં બલકેે હરીીફ છે . કોપીટીટરસ છે. અનેેેેે એટલે જ કોમપીીીટીટરસ ની વચ્ચે ક્યારે યુદ્ધ નહી થાય માત્ર ષડ્યંત્ર જ રચાશે.
જો કોઈ બે રાષ્ટ્રોરો વચ્ચે યુદ્ધ થાય તો સમજી લેવું જોઈએ કે આ બે રાષ્ટ્રો હરીફ નહીં બલ્કે શત્રરુ છેઃ
સોવિયેત સંઘનાાાાા વિભાજન વખતે પણ અફવાઓ નું માર્કેટ ગરમ હતું કે આ વિભાજન પાછળ અમેરિકા નો હાથ હોય શકે છે. પરંતુ ત્યારે પણ રશિયાાાાએ એમ જ કહ્યું હતું કે વી આર જસટ કોમપટીટર્સ નથીગ મોોર.
વ્હાઈટ હાઉસનાાાાાાા ઓક્સિજન ક્વેશ્ચન ના ઇન્ડેક્ષ બદલાઈ રહ્યા છે. અર્થાત જે રિપબ્લિકન ના મંતવ્યયેય સદ્દામ હુસેન ફર્સ્ટ રેન્કિંગ કવેશચન હતો તે જ ડેમોક્રેટિક ના મંતવ્યયે સદ્દામ હુસેન છેલ્લો પ્રશ્ન બનીીી ગયો . અર્થાત સદ્દામ હુસેેન નામ નો પ્રશ્ન ઈન્ડેક્સમાં સૌથીી છેલ્લો આવી ગયો છે.અને અમેરિકા નુું ગ્લોબલ માર્કેટિંગ પણ આજ અરસામાં રિસ્ટાર્ટ થઈ ગયું હતું . જેમાં ફેશન અનેેેેે કોસ્મેટિક કંપનીઓને પણ વર્લ્ડ વાઈડ બહુ મોટા લોન્ચિંગસ મળ્યા હતા.
ગોલ્ડન બ્રિજ નીી ફાઇનલ હાાઈટ થી મહેેસ 20 25 ફૂટ ઉપરથીી એ હેલિકોપ્ટર પસાર થઈ રહ્યુંં છે.અને ગોલ્ડન બ્રિજ ની બ્લેક કારપેટ ઉપરથી એક નેવી બ્લુ ફોર્ડ ફિગો કાર બ્રિજ જેન્ટલ સ્પીડ થી પસાર થઈ રહીી છે. સેકન્ડ પાઇલટે ટે હેલિકોપ્ટર માંથી નીચેે જોઈને કહ્યું પેલીીીીીીી નેવી બ્લુ કાર આ સ્પીડે તો સાંજ સુધી માં બ્રિજ ને ક્રોસ કરી દેશેે કેમ?
ફર્સ્ટ પાયલોટે તેને જવાબ આપતાા કહ્યું ડેસ્ટિનેશન ઉપર પહોંચવા માટે મીટર નો કાંટો ઉચો જવો જરૂરી નથી બલ્કેકે રોડ અનુુુુસાાર સ્પીડ હોવી જરૂરી છે. તને દેખાતી આ સલો કાર તાારી આંખના પલકારાા માં જ બીજને ક્રોસ કરી જશે. બાય ધ વે બ્રિજ પર આ જ સ્પીડથી કાર ચાલવી જોઈએ.
વોશિંગ્ટન ડીસી નાાાાાાાાા એક હાયર મિડલ ક્લાસ એરીયાની અંદર રાત્રીનો અંધકાર છવાયેલોો છે પરંતુ street lights નાઈટમરસ નેેેે ડિસ્ટર્બ પણ કરી રહી છે.
પોતાની પત્નીથી અતિરિક્ત અન્ય સ્ત્રીની સાથે રાત્રે સેક્સ એન્જોોોોોય કરનારને પણ nightmares શકાય .અને આવા human nightmares પણ street lights થી હમેશા બચીને જ રહેતા હોય છે.
એક આલીશાન બંગલા ના કમ્પાઉન્ડ ની અંદર એક ચમ ચમાતિ લાઈટ બ્લેક volkswagen કાર ઉભી છે.
કારની ગ્લાસ વિન્ડો સહિત આખી કાર લૉકડ છે અને કારના ઈનટીરિયર્સ બિલકુલ દેખાતા જ નથી કારલી અંદર એટલો બધો અંધકાર છવાયેલો છે.
કાર ના 30 ફૂટ સરાઉન્ડ ની અંદર ત્રણ ઘટનાઓ એક સાથે ઘટાય છે. એક તો સમય ઇલેવન ફિફટી નાઈન પીએમ પરથી ટવેલવ એએમ થાય છે. અને બીજી જ સેકન્ડે કારના અંદરના ભાગમાં એક લાઈટ ઓન થાય છે. એ light on થતાની સાથે જ એ કારની અંદરથી કોઈક રીંગ વાગવાની શરૂ થાય છે તેની બીજી જ સેકન્ડે કારની ક્રોસ રાઈટ સાઈડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં lights off થાય છે અને હ્યુમન nightmares ના સેક્સ નોઈસ સંભળાવવાના શરૂ થાય છે.
થોડીવાર પછી હયુમન nightmares સેક્સ નોઇસ થાકીને ઠૂસ થાઈ જાય છે. પરંતુ લાઇટ બ્લેક volkswagen ની અંદર પડેલો મોબાઇલ હજુ પણ વાગી રહ્યો છે. એટલે લાગે છે કે કોઈ મોબાઈલ તેની કારમાં જ ભૂલી ગયું છે. મોબાઈલ સતત રાતના ત્રણ વાગ્યા સુધી વાગ્યા કરે છે.અને થોડીવાર પછી ક્રોસ right side ના એપાર્ટમેન્ટની lights on થાય છે. અને એક વ્યક્તિ નીચે ઉતરીને એની બાઈક પર બેસીને ત્યાંથી રવાના થાય છે.
થોડીવાર પછી લાઈટ બ્લેક વૉક્સ (ફોકસ)વેગન ની અંદર પડેલા મોબાઇલની રિંગ વાગવાની બંધ થાય છે.
પરંતુ બંગલા ની અંદર નો લેન્ડલાઈન ફોન રણકવા લાગે છે.
એક આધેડ વય કરતાં સહેજ મોટી ઉંમરનો માણસ તેની બાજુમાં પડેલો લેમ્પ ઓન કરે છે અને હાથ ઊંચો કરીને ઘડિયાળમાં સમયે જોવે છે અને બબડે છે કે અત્યારે રાત્રે કોણે ફોન કર્યો હશે?
એ વ્યક્તિ ફોન ઉઠાવે છે અને હલો કહીને બગાસું ખાતા ખાતા કહે છે ડેનિમ જેકસન હીયર.
બાજુમાં સૂતેલી તેમની પત્ની નાઈટલેમ્પ ના પ્રકાશ ને કારણે પડખું ફેરવી દે છે .સામેવાળી વ્યક્તિ ઉતાવળા કહે છે મી જેકસન તમારા ગયા પછી પ્રેસિડેન્ટ નો પ્રોગ્રામ ચેન્જ થઇ ગયો છે અને હવે તમારે કાલ માટેની ગ્લોબલ વોર્મિંગ પરની પ્રેસિડેન્ટની સ્પીચ તૈયાર કરવાની છે.
ડેની બે ફરીથી બગાસું ખાતા ખાતા પૂછ્યું સો.
સામેવાળી વ્યક્તિએ કહ્યું આઈધર તમે કાલે સવારે વહેલા વ્હાઇટ હાઉસ પહોંચી જજો અથવા ઘરેથી સ્પીચ તૈયાર કરીને આવજો.
ડેનિમે પૂછ્યું બીજું કઈ.
સામેવાળી વ્યક્તિએ કહ્યું બીજુ કંઈ માં તો એ કે આઈ થીક તમારો મોબાઇલ થેફટ થઈ ગયો છે તો કાલે સવારે સૌથી પહેલા તેની પોલીસ કમ્પ્લેઇન કરી દેજો બાય એન્ડ ગુડ નાઈટ.
ડેનિમે તરત જ તેમના પરથી કમબલ ઉઠાવ્યો અને ઊભા થઈને મોબાઈલ ને શોધવા લાગ્યા. અને પછી અચાનક જ તેમને યાદ આવ્યું કે મોબાઈલ તો હું કારમાં જ ભૂલી ગયો હતો.
ડેનિમ તરત જ ગાઉન પહેરીને બહાર દોડ્યા અને કાર ઓપન કરીને તેમાંથી મોબાઇલ લઇને પાછા ઘરમાં જતા રહ્યા.
ડેનિમ રાત્રે ઘરમાં તો જાય છે પરંતુ સૂવાનુ ટાળે છે અને પછી ગાઉન પહેરેલી હાલતમાં જ ટેબલ લેમ્પ on કરી ને સ્પીચ તૈયાર કરવા બેસી જાય છે.
લગભગ દોઢ કલાક પછી ટેબલ લેમ્પ off થાય છે અને ડેનિમ નુ ગાઉન ચેર પર હેન્ગ થાય છે.
બીજે દિવસે સવારે એક વ્યક્તિના બ્લેક શુઝડ લેગસ બહુ જ ઉતાવળી ચાલે ના ચેમબર હાઉસ બાજુ આગળ વધી રહ્યા છે. અને એ વ્યક્તિએ તેના કોટના ખિસ્સામાં થી લેટર કાઢી ને હાથમાં તૈયાર રાખેલી હાલતમાં જ આગળ વધી રહી છે હા વ્યક્તિ પણ ડેનિમ જેકસન જ છે.
યુએસ ચેર પર્સન મિસ્ટર વિલિયમ christ તેમના ચેમબર હાઉસમાં સિક્યુરિટી સિલ્વર સ્ક્રીન સામે જોઇને તેમની સામે બેઠેલી છ વ્યક્તિઓને કહે છે કમોન stand અપ મિસ્ટર જેક્શન આવી જ રહ્યા છે.અને તરત જ તેઓ ચેર માં થી ઊભા થાય છે.
સામે બેઠી વ્યક્તિઓ પણ એક સાથે ઊભી થાય છે અને વ્યસન હાઉસનો door open કરીને કહે છે આઈ હોપ આઇ એમ નોટ લેઈટ સર.
મિસ્ટર ક્રાઈસ્ટે કહયું નોટ એટ ઓલ અને પછી ઇશારાથી કહ્યું કમ ઇન મી જેકસન પ્લીઝ કમ ઇન.
ગેનીબેન તેમના હાથમાં પકડેલા લેટર ને સહેજ ઝાટકો માર્યો અને પ્રેસિડેન્ટ ના હાથમાં મૂકતાં કહ્યું યોર સ્પીચ સર.મિસ્ટર વિલીયમેં ડેનિમ ના ખભા પર હાથ મૂકીને હસીને કહ્યું okay મી જેકસન અને તેઓ ચાલવા લાગ્યા.
જશને પાછળ વળી ને કહ્યું સર બટ સર તેને એક વાર વાંચી લે તો સારું રહેતું.